ETV Bharat / city

PM Modi Visit Jamnagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગર એરફોર્સ સ્ટેશનમાં આગમન, મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવોએ આવકાર્યા - first center of traditional medicine

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલ, 2022ના રોજ WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનમાં(WHO Global Center for Traditional Medicine) સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન એરફોર્સ સ્ટેશન બહાર લોકો મોટી સંખ્યામાં વડાપ્રધાનના આગમન(PM Modi Visit Jamnagar 2022 ) નિમિતે અભિવાદન માટે હાજર રહ્યા હતા.

PM Modi Visit Jamnagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગર એરફોર્સ સ્ટેશનમાં આગમન, મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવોએ આવકાર્યા

author img

By

Published : Apr 19, 2022, 5:31 PM IST

Updated : Apr 19, 2022, 7:13 PM IST

જામનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (PM Modi Visit Jamnagar) જામનગર પધાર્યા છે. શહેરના એરપોર્ટ સ્ટેશન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલ, 2022ના રોજ WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનમાં સમારોહના(PM Modi Program in Jamnagar ) પ્રસંગે પહોંચ્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી તેમજ અન્ય મહાનુભાવો સર્કિટ હાઉસ જવા માટે નીકળ્યા હતાં ત્યારે એરફોર્સ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગર પધાર્યા છે. શહેરના એરપોર્ટ સ્ટેશન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલ, 2022ના રોજ WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનમાં સમારોહના પ્રસંગે પહોંચ્યા છે.

આ પણ વાંચો: PM Modi Visits Bansaskantha: દિયોદરમાં બંદોબસ્તમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીનું મૃત્યુ

પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત - જામનગરમાં એક પોસ્ટ સ્ટેશન પર જામનગરમાં એર ફોર્સ સ્ટેશન(Air Force Station at Jamnagar) પર તેમનું આગમન થયું હતું. જેને લઇ પોલીસનો કાફલો તૈનાત(PM Modi Road Show in Jamnagar ) કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના પ્રથમ પારંપરિક ચિકિત્સાના મેડિસિન સેન્ટરનો(first center of traditional medicine) શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા સમગ્ર જામનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાન મોદી તેમજ અન્ય મહાનુભાવો સર્કિટ હાઉસ જવા માટે નીકળ્યા હતા ત્યારે એરફોર્સ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું.

આ પણ વાંચો: PM Modi Visit Jamnagar : PM આગમન પહેલા એરફોર્સ ગેટ પાસેથી પોલીસનો ખડેપગે પહેરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત - એરફોર્સ સ્ટેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં મુખ્યપ્રધાન સાથે કેન્દ્રીય આયુષ પ્રધાન સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, સાંસદ પૂનમ માડમ, મેયર બીના કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, મુખ્ય સચિવ પંકજ કુમાર, કોમોડોર ગૌતમ મારવાહ, એર કોમોડર આનંદ સોંઢી, બ્રિગેડિયર સિદ્ધાર્થ ચંદ્ર, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ વગેરે સહભાગી બન્યા હતા.

Last Updated : Apr 19, 2022, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.