ETV Bharat / city

Night Curfew In Jamnagar: જામનગરમાં રાત્રી કરફ્યુ, રસ્તાઓ સૂમસામ - ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ

સમગ્ર રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈને ગુજરાતના 8 મહાનગરમાં રાત્રે 11થી સવારમાં 8 સુધી કરફ્યુ લાદવામાં (Night Curfew Extend in Gujarat) આવ્યું છે, ત્યારે જામનગર શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને વાહન ચાલકોની પૂછપરછ કરવામાં (Night Curfew In Jamnagar) આવી હતી.

Night Curfew In Jamnagar: જામનગરમાં રાત્રી કરફ્યુ, રસ્તાઓ સૂમસામ

author img

By

Published : Dec 26, 2021, 2:09 PM IST

જામનગર: સમગ્ર રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્ર જોગ સંદેશો પાઠવ્યો હતો, જો કે ગુજરાત સરકારે 8 મહાનગરમાં રાત્રી કરફ્યુ (Night Curfew Extend in Gujarat)લગાવી દીધું છે. રાત્રે 11થી સવારમાં 8 સુધી કરફ્યુ લાદવામાં (Night Curfew Extend in Gujarat) આવ્યું છે. જામનગર શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં (Night Curfew In Jamnagar) આવ્યો હતો અને જે પણ વાહન ચાલકો માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

Night Curfew In Jamnagar: જામનગરમાં રાત્રી કરફ્યુ, રસ્તાઓ સૂમસામ

કોરોનાના કેસને લઇ રાજ્ય સરકાર પણ ચિંતિત

કોરોનાના નવા વેરીઅંન્ટ ઓમોક્રોનની (Omicron Cases in Gujarat) દહેશત વધી છે, રોજ નવા કેસ સામે આવી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે કે, 15 થી 18 વર્ષના બાળકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે, જોકે ગુજરાતમાં દિવસે દિવસે વધતા કોરોનાના કેસને લઇ (corona cases increse in gujarat) રાજ્ય સરકાર પણ ચિંતિત છે, ખાસ કરીને કોરોના કેસીસ ન વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યુનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.

જામનગરમાં દિવસે-દિવસે કોરોનાના કેસમાં સતત વધારો

જામનગરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જોકે 2 દિવસ પહેલા 2 કોરોના દર્દીઓના મોત પણ હોસ્પિટલમાં નિપજ્યા છે, તો ઓમિક્રોનના એક સાથે 3 કેસ જામનગરમાં નોંધાયા હતા, જોકે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દર્દીઓને નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉત્તમ સારવાર આપવામાં આવી રહી છે, જેના કારણે રિકવરી રેટ પણ જામનગરનો ગુજરાતમાં સૌથી ઊંચો જોવા મળી રહ્યો છે.

જાહેરમાં નવા વર્ષની ઉજવણી નહિ થઈ શકે

ડિસેમ્બરના અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને ગુજરાતના યુવાઓ નવા વર્ષની ઉજવણી માટેના અનેક આયોજન કરી રહ્યા છે, ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા અને જુનાગઢ જેવા કોર્પોરેશન વિસ્તારોમાં નવા વર્ષની ઉજવણી નહીં થઈ શકે. કારણ કે આ તમામ મોટા શહેર અને કોર્પોરેશન વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા રાત્રે 11થી સવારમાં 8 સુધી કર્ફ્યૂ લાગવાની જાહેરાત કરી દીધી છે, ત્યારે નવા વર્ષની ઉજવણી ઉપર પણ આડકતરી રીતે રોક (New Year celebrations canceled in Gujarat) લાગી ગઈ છે. જેથી આ નવા વર્ષની ઉજવણી નહીં થઈ શકે.

રાત્રી કર્ફ્યૂ તોડશો તો થશે કાર્યવાહી

મળતી માહિતી પ્રમાણે ગૃહ વિભાગ દ્વારા તમામ પોલીસ કમિશ્નર અને પોલીસ જિલ્લાઓને કોરોનાનો નવો વેરિયન્ટ વધુ લોકોમાં પ્રસરે નહિ અને રાત્રી કર્ફ્યૂનું સંપૂર્ણપણે પાલન થાય તે બાબતે સૂચના પણ આપી દેવામાં આવ્યા છે, અને જો કોઈ પણ વ્યક્તિ નિયમ તોડશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ગુનો પણ દાખલ કરવામાં આવશે.

આ પણ વાંચો:

વડોદરામાં ઓમિક્રોન પોઝિટિવ આવેલા લોકોના ઘરે પાલિકાએ માર્યુ નો એન્ટ્રીનું સ્ટીકર

રાજકોટ રાત્રી કરફ્યુ દરમિયાન વિદેશી મહિલાઓની વ્હારે આવી ૧૮૧ અભયમ ટીમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.