જામનગર : કોરોના સંક્રમણ દરમિયાન વાઇરસ વધુ ન ફેલાઈ તે માટે સરકારી ગાઈડલાઈન મુજબ તમામ મંદિરો બંધ કરવામાં આવ્યા હતા. જો કે, આજે સોમવારથી મંદિરો ખુલ્લા મુકવામાં આવ્યા છે, પરંતુ કોરોના ગાઈડલાઈન પ્રમાણે તમામ નિયમોનું પાલન કરવું પડશે, ત્યારે જામનગરમાં મોટા ભાગના મંદિરો આજે સોમવારે પણ ખુલ્યા નથી.
જામનગરમાં મોટાભાગના મંદિરો બંધ, નિયમો મુજબ ગુરુદ્વારા ખુલ્લુ મુકાયુ
કોરોનાની મહામારીના પગલે મંદિરો બંઘ કરવામાં આવ્યા હતા, ત્યારે જામનગરમાં હાલમાં પણ હજુ કેટલાક મંદિરો ખુલ્યાં નથી. જ્યારે જામનગરમાં ગુરુદ્વાર ચોકડી પાસે આવેલા ગુરુદ્વારા આજે સોમવારે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનુ પાલન ફરજિયાત પણે કરવામાં આવ્યુ છે.
જામનગરમાં મોટાભાગના મંદિરો બંધ, નિયમો મુજબ ગુરુદ્વારા ખૂલ્લુ મુકાયુ
જામનગર : કોરોના સંક્રમણ દરમિયાન વાઇરસ વધુ ન ફેલાઈ તે માટે સરકારી ગાઈડલાઈન મુજબ તમામ મંદિરો બંધ કરવામાં આવ્યા હતા. જો કે, આજે સોમવારથી મંદિરો ખુલ્લા મુકવામાં આવ્યા છે, પરંતુ કોરોના ગાઈડલાઈન પ્રમાણે તમામ નિયમોનું પાલન કરવું પડશે, ત્યારે જામનગરમાં મોટા ભાગના મંદિરો આજે સોમવારે પણ ખુલ્યા નથી.
Last Updated : Jun 8, 2020, 11:20 PM IST