ગુલાબનગરમાં રહેતા શંભુભાઈ ડાંગર નામના આધેડ જમીન મકાનની દલાલીનો ધંધો કરતા હતાં. તેમની મુકેશ રાઠોડ સાથે મિત્રતા હતી, ત્યારબાદ બંને સાથે કામ પણ કરતા હતા. જો કે, નવા વર્ષના દિવસે શંભુભાઈ અને મુકેશ બંને મુકેશના ઘરે એકઠા થયા હતાં, ત્યારે બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાયેલા મૂકેશે પોતાના ઘરમાં રહેતા તિક્ષ્ણ હથિયાર વડે શંભુભાઈ પર હુમલો કર્યો હતો. જેમાં શંભુભાઈના પેટ અને છાતીના ભાગે ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં નવા વર્ષે જ ખેલાયો ખૂની ખેલ, જમીન દલાલે કરી જમીન દલાલની હત્યા
જામનગરઃ સોમવારે નવા વર્ષના દિવસે લોકો એક-બીજા પ્રત્યે ઘૃણા ભૂલી ભાઈચારાથી ગળે મળે છે, ત્યારે જામનગરમાં નવા વર્ષે જ ખુની ખેલ ખેલાયો હતો. જેમાં શહેરના ગુલાબનગર વિસ્તારમાં જમીન મકાન દલાલીનું કામ કરતા એક વ્યક્તિની અન્ય એક જમીન મકાનના દલાલે જ સામાન્ય બોલાચાલી બાદ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.
ગુલાબનગરમાં રહેતા શંભુભાઈ ડાંગર નામના આધેડ જમીન મકાનની દલાલીનો ધંધો કરતા હતાં. તેમની મુકેશ રાઠોડ સાથે મિત્રતા હતી, ત્યારબાદ બંને સાથે કામ પણ કરતા હતા. જો કે, નવા વર્ષના દિવસે શંભુભાઈ અને મુકેશ બંને મુકેશના ઘરે એકઠા થયા હતાં, ત્યારે બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાયેલા મૂકેશે પોતાના ઘરમાં રહેતા તિક્ષ્ણ હથિયાર વડે શંભુભાઈ પર હુમલો કર્યો હતો. જેમાં શંભુભાઈના પેટ અને છાતીના ભાગે ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં નવા વર્ષની રાતે ખેલાયો ખૂની ખેલ...... જમીન દલાલે જમીન દલાલની કરી હત્યા.....
જામનગરમાં નવા વર્ષે જ ખુની ખેલ ખેલાયો છે....ગુલાબનગર વિસ્તારમાં જમીન મકાનની દલાલીનું કામ કરતા એક વ્યક્તિની અન્ય એક જમીન મકાનના દલાલે જ સામાન્ય બોલાચાલી બાદ હત્યા નીપજાવી દેતા ભારે ચકચાર મચી ગઇ છે.... નવા વર્ષે બનેલા હત્યાના બનાવ બાદ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે...
ગુલાબનગરમાં રહેતા શંભુભાઈ જેસંગભાઈ ડાંગર નામના આધેડ જમીન મકાનની દલાલીનો ધંધો કરતા હતા અને તેમને મુકેશ નરશીભાઈ રાઠોડ નામના વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી....બાદમાં બંને સાથે સોદા પણ કરતા હતા જો કે ગઈકાલે મૃતક શંભુભાઈ ડાંગર અને મુકેશ રાઠોડ બન્ને મુકેશના ઘરે ભેગા થયા હતા, અને ભેગા થયા બાદ બન્ને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી.....
બસ બંને મુકેશના ઘરે વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન કોઇ સોદાને લઈ ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં ઉશ્કેરાયેલા મૂકેશે પોતાના ઘરમાં રહેતા વિષ્ણુ હથિયાર વડે હુમલો કર્યો હતો અને શંભુભાઈ ને પેટ તેમજ છાતીના ભાગે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ....
Body:મનસુખConclusion:જામનગર