ETV Bharat / city

જામનગર LCBએ એક શખ્શની પિસ્ટલ અને જીવતા કારતુસ સાથે ધરપકડ કરી

જામનગર LCB પોલીસે શહેરમાંથી વધુ એક ગેરકાયદે હથિયાર તેમજ રૂપિયા 25,100ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

જામનગર LCBએ એક શખ્સની પિસ્ટલ તેમજ જીવતા કારતુસ સાથે કરી ધરપકડ

author img

By

Published : Nov 11, 2020, 10:56 PM IST

  • વધુ એક ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સને દબોચ્યો
  • જામનગર LCB પોલીસે બાતમીને આધારે કરી ધરપકડ
  • પૂછપરછમાં ક્યાથી હથિયાર મેળવ્યાનું ખુલ્યું

જામનગરઃ જિલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનની સુચના તથા LCB PI કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ LCBના PSI આર.બી.ગોજીયા, બી.એમ.દેવમુરારી તેમજ સ્ટાફ જામનગર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમોને પકડી પાડવા અંગે શહેર ભરમાં પેટ્રોલીંગ ચાલી રહ્યું હતું. ત્યારે વધુ એક ગેરકાયદે પીસ્ટલ મળી આવી હતી.

જામનગર LCBએ એક શખ્સની પિસ્ટલ તેમજ જીવતા કારતુસ સાથે કરી ધરપકડ
જામનગર LCBએ એક શખ્સની પિસ્ટલ તેમજ જીવતા કારતુસ સાથે કરી ધરપકડ

પેટ્રોલિંગ દરમ્યાન LCBના ભગીરથસિંહ સરવૈયા અને અજયસિંહ ઝાલાને મળેલ બાતમીને આધારે જામનગર શહેરમાં હાલાર હાઉસ પાસે રોડ ઉપર અરૂણ સુધીભાઇ યાદવને પીસ્ટલ તથા કારતુસ સાથે પકળ્યો હતો પોલીસે આરોપી પાસેથી રૂપીયા 25,100ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ તલાવડીયાએ ફરીયાદ આપતા ASI સંજયસિંહ વાળાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હથિયાર આપનાર શખ્સ સામે કાર્યવાહી કરવા તજવીજ

આરોપીની વધારે પુછપરછ કરતા તેને જણાવ્યું કે, હથિયાર આપનાર શખ્સ હિતેશ ઉર્ફે હીતુભા ઝાલા છે. જે ગીરસોમનાથ જિલ્લાના વસાવાળા ગામે રહેતા હોવાનું જાણવા મળતા તેની અટકાયત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આરોપીની ધરપકડ કરનાર LCB સ્ટાફ

આ કાર્યવાહી PI કે.જી.ચૌધરીની સુચનાથી PSI બી.એમ.દેવમુરારી તથા આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિહ વાળા, હરપાલસિહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઇ મકવાણા, અશ્વિનભાઇ ગંધા, અશોકભાઇ સોલંકી, નિર્મળસિંહ જાડેજા બળવંતસિંહ પરમાર, અજયસિહ ઝાલા, સુરેશભાઇ માલકીયા , લખમણભાઈ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.