ETV Bharat / city

જામનગર જિલ્લા પચાયતનું રૂપિયા 208.97 કરોડનું બજેટ, ચેકડેમ રિપેરીંગના કામોને પ્રાધાન્ય - Jamnagar Jilla Panchayat Budget

જામનગર જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ રૂપિયા 208.97 કરોડનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નવા ચૂંટાયેલા પ્રમુખ દ્વારા પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

જામનગર જિલ્લા પચાયતનું રૂપિયા 208.97 કરોડનું બજેટ

author img

By

Published : Mar 25, 2021, 3:38 PM IST

  • ચૂંટણી બાદ બહુમતીથી જીતેલી ભાજપના પ્રમુખે જાહેર કર્યું બજેટ
  • બજેટમાં ગ્રામ્ય વિસ્તારોની તમામ જરૂરિયાતોને આવરી લેવામાં આવી
  • ખેતી માટે ચેકડેમોના રિનોવેશનને અપાયું પ્રાધાન્ય

જામનગર: તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ નવા ચૂંટાયેલા પ્રમુખ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રૂપિયા 208.97 કરોડના બજેટમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના વિવિધ કામોને પ્રાધાન્ય આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સિંચાઈ માટે પાણીના સ્તર ઉંચા આવે તે માટે ચેકડેમોનું રિનોવેશન કરવાની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે.

ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાને રાખી બનાવાયું છે બજેટ

જામનગર જિલ્લા પચાયત માટે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં નવી BJPની બની છે. બહુમતીથી જીતેલી જિલ્લા પચાયતમાં ભાજપ વિકાસના કામોને અગ્રતા આપશે, તેમ જિલ્લા પ્રમુખ ધરમસીભાઈએ જણાવ્યું છે. જામનગર જિલ્લામાં રોડ-રસ્તા અને પીવાનું પાણી તેમજ ચેકડેમ અને આરોગ્યને લઈ બજેટમાં વિવિધ જોગવાઈ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.