ETV Bharat / city

જામનગર કોસ્ટગાર્ડ દ્વારા 'સ્વચ્છ સમુદ્ર અભિયાન' અંતર્ગત ટોક ટુ ટેબલ સેમિનારનું આયોજન - પ્રદૂષણ

જામનગરઃ શહેરની એક હોટલમાં કોસ્ટગાર્ડની ટોક ટુ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા રિજિયોનલ લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ અંતર્ગત "સ્વચ્છ સમુદ્ર" સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

jamnagar coastguard organized seminar on keep ocean clean
jamnagar coastguard organized seminar on keep ocean clean
author img

By

Published : Dec 17, 2019, 10:30 PM IST

શહેરમાં કોસ્ટગાર્ડ દ્વારા ટોક ટુ ટેબલ કોન્ફરન્સ યોજાઈ હતી. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા રિજિયોનલ લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ "સ્વચ્છ સમુદ્ર" અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

18 ડિસેમ્બરના રોજ વાડીનારમાં કોસ્ટગાર્ડ દ્વારા સ્વચ્છ સમુદ્ર માટે દરિયામાં મોકડ્રીલ યોજાશે. આ બે દિવસ ચાલનારા કાર્યક્રમમાં મંગળવારે ટોક ટૂ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામા આવ્યું હતું. હાલાર દરિયા કિનારે પેટ્રોલિયમ રિફાનરી આવેલી છે. રિફાનરીના કારણે દરિયામાં થતા પ્રદુષણને અટકાવવા માટે કોસ્ટગાર્ડ અને નેવી જુદી જુદી ટીમ બનાવી દરિયામાં મોકડ્રિલનું યોજશે કરશે.

કોસ્ટગાર્ડ દ્વારા 'સ્વચ્છ સમુદ્ર અભિયાન' અંતર્ગત ટોક ટુ ટેબલ સેમિનારનું આયોજન

દેશનું 70 ટકા ઓઈલનું પ્રોડક્શન જામનગરમાં આવેલી રિફાઇનરી મારફતે કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રિલાયન્સ અને એસ્સાર જેવી મોટી કંપનીઓ અહીં આવેલી છે. રિલાયન્સમાં મોટાભાગે ઓઈલનું પ્રોડક્શન કરવામાં આવે છે. આ રિફાઈનરીના કારણે દરિયાનાં પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. જેને અટકાવવા આ સેમિનાર યોજાયો હતો.

Intro:Gj_jmr_02_costgard_seminar_avbb_7202728

જામનગરમાં કોસ્ટગાર્ડ દ્વારા સ્વચ્છ સમુદ્ર અભિયાન અંતર્ગત ટોક ટુ ટેબલ સેમિનાર યોજાયો

બાઈટ: આર કે શ્રીવાસ્તવ,કમાન્ડર
એમ કે શર્મા,કોસ્ટગાર્ડ DIG

જામનગરમાં એક્સપ્રેસ હોટલમાં કોસ્ટ ગાર્ડની ટોક ટુ ટેબલ કોન્ફ્રન્સ યોજાઈ હતી....ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા રિજિયોનલ લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ "સ્વચ્છ સમુદ્ર" અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આવતીકાલે વાડીનાર ખાતે દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા સ્વચ્છ સમુદ્ર માટે દરિયામાં મોકદ્રીલ યોજાશે....બે દિવસ ચાલનાર કાર્યક્રમમાં આજે ટોક ટૂ ટેબલ કોંફરન્સનું આયોજન કરવામા આવ્યું હતું...હાલાર દરિયા કિનારે પેટ્રોલિયમ રીફાનરી આવેલી છે..જેના કારણે દરિયામાં થતું પ્રદુષણને રોકવા માટે કોસ્ટગાર્ડ અને નેવી થતા મરીન પોલીસ જુદી જુદી ટીમ બનાવી દરિયામાં મોકદ્રીલ યોજશે....

દેશનું 70 ટકા ઓઈલનું પ્રોડક્શન જામનગરમાં આવેલી રિફાઇનરી મારફતે કરવામાં આવી રહ્યું છે.... ખાસ કરીને રિલાયન્સ અને એસ્સાર જેવી મહાકાય કંપનીઓ પણ અહીં આવેલી છે.... રિલાયન્સમાં મોટાભાગે કોઈનું પ્રોડક્શન કરવામાં આવે છે.... જેના કારણે દરિયામાં પણ પ્રદૂષણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે...

Body:મનસુખConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.