ETV Bharat / city

Insult of mother in Jamnagar: જામનગરમાં પુત્રએ 6 મહિનાથી પથારીવશ માતાને તરછોડી, દીકરીઓ આવી વ્હારે

author img

By

Published : Jan 17, 2022, 10:42 AM IST

જામનગરમાં એક પુત્રએ પથારીવશ માતાને તરછોડી દેતા (Insult of mother in Jamnagar) મહિલાની પુત્રીએ તેમની (In Jamnagar, the son abandoned his mother) માટે દેવદૂત બની (Daughters helped the mother) હતી. અહીં પથારીવશ માતાને 181 અભયમની ટીમે કાઉન્સેલિંગ (In Jamnagar, a team of 181 counseled women) કર્યા બાદ મહિલાને તેમની પુત્રીને સોંપી હતી. આ મહિલા પેરાલિસિસ એટેકના કારણે 6 મહિનાથી પથારીવશ છે.

Insult of mother in Jamnagar: જામનગરમાં પુત્રએ 6 મહિનાથી પથારીવસ માતાને તરછોડી, દીકરીઓએ માતાની કરી મદદ

જામનગરઃ વર્તમાન કલયુગના સમયમાં મિલકત માટે લોકો કંઈ પણ કરી શકે છે. ત્યારે આવો જ એક કલંકિત કિસ્સો (Insult of mother in Jamnagar) સામે આવ્યો છે જામનગરમાં. અહીં મિલકત માટે એક પુત્રએ પોતાની માતાને તરછોડી દીધી (In Jamnagar, the son abandoned his mother) હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મહિલાની મદદે તેમની પુત્રીઓ (Daughters helped the mother) આવી હતી.

પથારીવશ માતાને 181ની ટીમે કાઉન્સિલિંગ બાદ બને દીકરીને સોંપી

જામનગરમાં એક પુત્રએ મિલકત માટે પથારીવશ માતાને પોતાની સાથે રાખવાની ના પાડી દીધી હતી. ત્યારે મહિલાની પુત્રીએ માતાને સહારો આપ્યો હતો. મહિલાની પુત્રીનો 181 અભયમમાં કોલ આવ્યો હતો કે, તેમના સગા ભાઈઓ તેમની માતાને હાલ પોતાના સાથે રાખવા માટે તૈયાર નથી તો આપ અમારી મદદ કરો.

આ પણ વાંચોઃ બાયડમાં આશ્રમની ટીમે મધ્યપ્રદેશના માનસિક વૃદ્વાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

અઢી મહિનાથી મહિલા પથારીવશ છે

181 અભયમની ટીમ તરત જ મદદ માટે પહોંચી (In Jamnagar, a team of 181 counseled women) હતી. તેમણે સ્થળ પર જઈ વાતચીત કરી હતી. તેમનાં દિકરીના જણાવ્યા પ્રમાણે, તેઓ 6 બહેનો અને 2 ભાઈઓ છે. તેમના માતાને 4 પેરાલિસિસના એટેક આવ્યા છે. લૉકડાઉનમાં એક હુમલો આવ્યો હતો. તેના કારણે છેલ્લાં અઢી મહિનાથી તેઓ પથારીવશ છે. તેઓ ઊભા પણ થઈ નથી શકતાં. પોતાનું તમામ કામ પથારીમાં કરે છે અને હાલ મહિલા તેમનાં નાના દિકરી (Insult of mother in Jamnagar) સાથે હતા. તેમને તેમની સેવા કરી છે.

આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લાની 181 અભયમ ટીમે મહિલાને મોતના મુખમાંથી બચાવી

મહિલાના પુત્રે સ્પષ્ટ કહ્યું, સંપત્તિ આપશો તો જ રાખીશું

181ની ટીમે તેમના દીકરા સાથે વાતચીત કરી ત્યારે મિલકત માટે આ સમસ્યા આવી છે. મહિલાની સંપતિ તેમના નાના દીકરા પાસે છે ત્યારે મોટા દીકરાએ કહ્યું હતું કે, સંપત્તિ એમને આપે તો રાખીએ. એમને કશું આપ્યું (In Jamnagar, the son abandoned his mother) નથી. 181ની ટીમના સફળ કાઉન્સિલિંગ બાદ (In Jamnagar, a team of 181 counseled women) તેઓ મહિલાને રાખવા માટે તૈયાર થયા છે અને તેમને વ્યવસ્થિત સાચવશે તેમની સેવા કરશે, દવાઓ કરશે, તેમનું ધ્યાન રાખશે તેવી ખાતરી પણ 181ની ટીમને આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.