ETV Bharat / city

જામનગર મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની મીટિંગ યોજાઈ - જામનગર મહાનગરપાલિકા

જામનગર: મહાનગરપાલિકામાં મંગળવારે જનરલ બોર્ડની મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં વિરોધ પક્ષે વિવિધ સવાલો ઉઠાવ્યા હતા. દરમિયાન આઠ જેટલા ઠરાવ પાસ કરવામાં આવ્યા હતા.

જામનગર મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની મીટિંગ યોજવામાં આવી
author img

By

Published : Nov 19, 2019, 11:50 PM IST

જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં વિપક્ષે ડેન્ગ્યુને લઇ શાસક પક્ષને આડે હાથ લીધું હતું. વિપક્ષે આરોપ લગાવ્યો કે, શાસક પક્ષ દ્વારા ડેન્ગ્યુને કાબુમાં લેવાના કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી.

જામનગર મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની મીટિંગ યોજવામાં આવી

જનરલ બોર્ડની મીટિંગમાં સફાઈ કર્મચારીઓને સેટઅપમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો, ઉપરાંત 180 જેટલા નવા કર્મચારીની ભરતી અંગે જાણ કરવામાં આવી. જેથી સફાઈ કર્મચારીએમાં આનંદ પ્રસરી ગયો હતો.

મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મીટિંગમાં શાસક પક્ષ અને વિપક્ષની નોક-જોક સાથે સાથે 8 જેટલા ઠરાવ પણ પાસ કરવામાં આવ્યા છે.

Intro:Gj_jmr_01_general_bord_avbb_7202728_mansukh

જામનગર મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ યોજાઈ.....ડેન્ગ્યુ મુદ્દે વિપક્ષનો વાર....

બાઈટ: કરસન કરમુર,ડેપ્યુટી કમિશનર

યુસુફ ખફી,કોર્પોરેટર

જામનગર મહાનગરપાલિકામાં આજ રોજ જનરલ બોર્ડ યોજાઈ હતી.બે કલાક ચાલેલી જનરલ બોર્ડમાં વિવિધ સવાલો વિરોધ પક્ષે ઉઠાવ્યા હતો....અને આઠ જેટલા ઠરાવો પાસ કરવામાં આવ્યા છે......

ખાસ કરીને જામનગર મહાનગરપાલિકા ના સફાઈ કર્મચારીઓને સેટઅપમાં લેવામાં આવતા સફાઈ કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે....અને 180 જેટલા નવા સફાઈ કર્મચારીઓની ભરતી પણ કરવામા આવી જેના કારણે હાલ જેએમસીમાં 1300થી વધુ સફાઈ કર્મચારીઓની સંખ્યા થઈ ગઈ છે......

સાથે સાથે જામનગર શહેરમા નવા બાગ બગીચા અને વિકાસકામો કરવાનો ઠરાવ પણ પાસ થયો છે....જો કે ડેન્ગ્યુના ભરડા પર વિરોધ પક્ષે ફરી શાસક પક્ષ પર નિશાન તાક્યુ છે અને દિવસે દિવસે ડેંગ્યુથી લોકોના મોત નિપજી રહ્યા છે....છતાં પણ ડેન્ગ્યુને કાબુમાં લેવાના કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી.....તો જામનગર શહેરમા બિલ્ડરો દલિતોને વેંચતા મકાન આપતા નથી તેવો સવાલ પણ ઉઠ્યા હતા......

ખાસ કરીને જેએમસીના પછાત વિસ્તારોમાં હજુ પણ પ્રાથમિક સુવિધા વિના લોકો રહે છે...

Body:મનસુખConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.