ETV Bharat / city

જામનગરમાં જી. જી. હોસ્પિટલ ખાતે વૃદ્ધોને કોવિડ વેક્સીન અપાઈ

જામનગરમાં બીજા તબક્કાનું રસીકરણ શરુ કરવામાં આવ્યું છે. ત્યારે જાહેર જનતામાં સિનિયર સિટીઝનને વેક્સિન આપવામાં આવી હતી.

જામનગર
જામનગર
author img

By

Published : Mar 1, 2021, 10:38 PM IST

  • ગુજરાતમાં નવાં તવક્કાનું વેક્સિન શરુ
  • ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે અપાઈ વેક્સિન
  • સિનિયર સિટીઝનને આપવામાં આવશે વેક્સિન

જામનગર: હાલ વિશ્વભરમા કોરોના વાયરસની મહામારી જોવા જોવા મળી રહી છે. જો કે ભારતમાં અત્યાર સુધી એક કરોડથી વધુ લોકોને કોરોના વેક્સિન સરકાર આપી ચૂકી છે, ત્યારે સોમવારથી સિનિયર સિટીઝનને પણ કોરોના વેક્સિન આપવાની શરૂઆત થઇ છે. જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે શહેરના સિનિયર સિટીઝનોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે.

જામનગરમાં નવા તબક્કાનું રસીકરણ શરૂ

જામનગર સહિત રાજ્યભરમાં આજરોજ કોરોના વેક્સિન સિનિયર સિટીઝનને આપવામાં આવી રહી છે. કોરોના વેક્સિન લીધા પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે.... અને જરૂરી ડોક્યુમેન્ટ પણ સબમિટ કરાવવાના રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.