ETV Bharat / city

Accidental Death in Jamnagar : ફ્લ્લામાં વધુ એક અકસ્માતે બેનો ભોગ લીધો, ટ્રકે બસ સ્ટેશન ઉડાવી દીધું ને... - જામનગરમાં અકસ્માતથી મોત

જામનગરના ફ્લ્લા ગામ પાસે (Accident at Falla in Jamnagar) બસ સ્ટેન્ડ સાથે ટકરાયેલી ટ્રકે બે લોકોનો ભોગ લઇ લીધો હતો. રાજકોટ ધોરી માર્ગ પર બનેલા આ અકસ્માતમાં ટ્રકના ડ્રાયવર અને ક્લીનરનું મોત (Accidental Death in Jamnagar )નીપજ્યું હતું.

Accidental Death in Jamnagar : ફ્લ્લામાં વધુ એક અકસ્માતે બેનો ભોગ લીધો, ટ્રકે બસ સ્ટેશન ઉડાવી દીધું ને...

author img

By

Published : Jul 29, 2022, 7:16 PM IST

જામનગર રાજકોટ ધોરી માર્ગ પર આવેલ ફલ્લા ગામે આજે સવારે ટોરસ ટ્રકે રોંગ સાઇડમાં બસ સ્ટેન્ડ સાથે અથડાતા ડ્રાઇવર સહિત બેના ઘટના સ્થળે મોત (Accidental Death in Jamnagar )નિપજયા હતા. મીઠાપુરથી માલ ભરીને હૈદરાબાદ તરફ જતા માલ ભરેલો ટોરસ ટ્રક આજે વહેલી સવારે ચારેક વાગ્યે ફલ્લાની ડેંજર ગોલાઇ (Accident at Falla in Jamnagar) પાસે પહોંચતા ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો. ટોરસ ટ્રક (Truck Accidents in Gujarat ) રોંગ સાઇડમાં ડીવાઇડર તોડીને બસ સ્ટેન્ડમાં ઘુસી ગઇ હતી.

આ પણ વાંચોઃ ફલ્લા ગામના યુવક દ્વારા અનોખી પહેલ, યમરાજા બનીને લોકોને કરી રહ્યો છે જાગૃત

કેબીનને તોડીને બે મૃતદેહ બહાર કાઢયા - અકસ્માતના પગલે બસ સ્ટેન્ડનો ભાંગીને ભુકકો થઇ ગયો હતો. ટ્રકમાં ડ્રાઇવર-કલીનરનો દબાઇ જવાથી ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયા (Accidental Death in Jamnagar )હતા. આ અકસ્માતના લીધે રોડ પર છ કલાક સુધી એક બાજુનો રોડ બંધ થઇ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એલ એન્ડ ટી.ની ટીમ, બે જેસીબી મશીન અને ગ્રામજનોએ સતત ત્રણ કલાક જહેમત ઉઠાવી બસ સ્ટેન્ડનો કાટમાળ હટાવી ટ્રકની કેબીનને તોડીને બે મૃતદેહ બહાર કાઢયા હતાં. જેને જામનગર જી.જી.હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે.

આ પણ વાંચોઃ ફલ્લા ગામમાં PHC સેન્ટરમાં છેલ્લા 2 મહિનાથી કાયમી ડોકટર નથી

અવારનવાર ગમખ્વાર અકસ્માત સર્જાય છે - ટ્રાફિક ક્લીયર કરાવવામાં તથા મૃતદેહને (Accidental Death in Jamnagar )બહાર કાઢવા માટે એલ એન્ડ ટી તથા જીઆરડી પોલીસ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. યાદ અપાવીએ કે ફલ્લાની ડેન્જર ગોલાઇ પાસે અવારનવાર ગમખ્વાર અકસ્માત સર્જાય છે અને અકસ્માત જીવલેણ બને છે.

અકસ્માતની ભયાનકતાની બોલતી તસવીરો
અકસ્માતની ભયાનકતાની બોલતી તસવીરો

આ છે કારણ - ફલ્લા ગામમાં જૂનો રસ્તો હતો ત્યારે મોટો વળાંક હતો જેથી વાહનચાલકને કોઈ તકલીફ પડતી ન હતી. પરંતુ, નવા રસ્તાનું નિર્માણ કરતા ફલ્લા-જામનગર વચ્ચે જે ગોલાઈ (Accident at Falla in Jamnagar) આવેલી છે તેને ટૂંકી કરી દેવામાં આવી. જેથી અજાણ્યા ડ્રાઈવરનું વાહન જો ફૂલ સ્પીડમાં હોય તો ગોલાઈ પર વળાંક વાળવો મુશ્કેલ બની જાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.