ETV Bharat / city

જામનગર: આમરા ગામ પાસે 500 લિટર દારૂ ઝડપાયો

author img

By

Published : Jan 22, 2021, 10:44 PM IST

સિકકા પોલીસ સ્ટેશન હેઠળના આમરા ગામ પાસે આવેલી રૂકશાવલી પીરની દરગાહ નજીકથી મારૂતી સૂઝૂકી Ecco કાર નં-GJ 03 ER 5591માં દેશી દારૂ મળી આવ્યો છે. દારૂનો જથ્થો 500 લિટર છે. બે મોબાઇલ મળી આવ્યા છે. પોલીસે કાર કબ્જે લીધી છે.

Jamnagar
Jamnagar
  • વાહન,દારૂ,મોબાઇલ ઝડપાયા, ચાલક ફરાર
  • સિકકા પોલીસ સ્ટેશનના આમરા ગામ નજીક દરગાહ પાસેથી ઝડપાયો મુદ્દામાલ
  • રાજકોટ રેન્જના IG સંદિપસિંહની ટીમે (R.R.સેલ) જાહેર કર્યું છે

જામનગર: સિકકા પોલીસ સ્ટેશન હેઠળના આમરા ગામ પાસે આવેલી રૂકશાવલી પીરની દરગાહ નજીકથી મારૂતી સૂઝૂકી Ecco કાર નં-GJ 03 ER 5591માં દેશી દારૂ મળી આવ્યો છે. દારૂનો જથ્થો 500 લિટર છે. બે મોબાઇલ મળી આવ્યા છે. પોલીસે કાર કબ્જે લીધી છે.

R.R.સેલના પીઆઇ એમ.પી.વાળાની ટીમ દ્વારા દારૂ સાથેની આ કાર ઝડપી લેવામાં આવી

વાહનનો ચાલક જામનગર તાલુકાના ચંગા ગામનો વિમલ બહાદુરસિંહ કેર હતો અને જામનગર સુખદેવસિંહ ભનુભા ચુડાસમાએ આ દારૂ મંગાવ્યો હતો. દ્વારકા જિલ્લાના ભાણવડના સોમા રબારી તથા સંજય રબારીએ આ દારૂ પુરો પાડયો હતો. જો કે, આ પ્રકરણમાં કોઇ આરોપીની ધરપકડ થવા પામી નથી.R.R.સેલના P.I. એમ.પી.વાળાની ટીમ દ્વારા દારૂ સાથેની આ કાર ઝડપી લેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.