ETV Bharat / city

Gujarat Assembly elections: ભાજપની ચિંતન શિબિરમાં આવનારી ચૂંટણીઓની વિષે થશે મનોમંથન અને ઘડાશે રણનિતી - કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન

ગુજરાતમાં વહેલી ચૂંટણીની(Gujarat Assembly elections 2022) ચિંતા વચ્ચે ભાજપના 40થી વધુ અધિકારીઓ માટે ચિંતન શિબિર યોજાશે. આ ચિંતન શિબિર (BJP Chintan Shibir Nalsarovar) નજીક કેન્સવિલેમાં યોજાશે.

Gujarat Assembly elections: ભાજપની ચિંતન શિબિરમાં આવનારી ચૂંટણીઓની વિષે થશે મનોમંથન અને ઘડાશે રણનિતી

author img

By

Published : May 14, 2022, 8:21 PM IST

ગાંઘીનગર: પ્રદેશ કાર્યાલય કમલમમાં પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ ભાજપ ગુજરાત પ્રદેશની આગામી ચિંતન બેઠક અંગે જણાવ્યું હતું કે, આવતીકાલે 15 અને 16 મેના રોજ અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકાના કેન્સવિલેમાં(Kensville Bavala Taluka Ahmedabad) ગુજરાત પ્રદેશની ચિંતન બેઠક યોજાશે. આ બેઠકમાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ભાજપની ચિંતન શિબિર ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly elections 2022) પહેલા બેઠક કરશે અને ચર્ચા કરશે.

અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકાના કેન્સવિલે ખાતે ગુજરાત પ્રદેશની ચિંતન બેઠક યોજાશે

આ પણ વાંચો: Swasthya Chintan Shibir 2022: સરકાર સાચી કે WHO, શું બોલ્યા મનસુખ માંડવિયા...

બેઠકનો હેતુ? - આ બેઠકમાં ગત સમય દરમિયાન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ કામની સમીક્ષા કરવામા આવશે. તેમજ ગુજરાત વિઘાનસભાની ચૂંટણી અંગે મહત્વની ચર્ચા(Discussion Gujarat Assembly election) કરવામાં આવશે. આ બેઠકમાં રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શન અને ગુજરાતના નેતૃત્વ બેઠકમાં આગામી સમયમાં આવનાર પડકાર તેમજ આવનાર વિઘાનસભા બેઠકમાં ઐતિહાસીક વિજય મેળવવા ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: GPCC Chintan Shibir in Dwarka : દ્વારકામાં રાહુલ ગાંધીના આગમન પહેલા પોલીસ અને સુરક્ષા એજન્સી થઈ સતર્ક

બેઠકમાં કોણ-કોણ રહેશે ઉપસ્થિત? - આ બેઠક ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ(Gujarat Region President ) CR પાટીલની અધ્યક્ષતામાં યોજાશે. આ ચિંતન બેઠકમાં કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન(Union Minister of Environment) ભુપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહકોષાધ્યક્ષ સુધીર ગુપ્તા, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.