ETV Bharat / city

Unemployed youth protest: ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરવા ગયેલા શહેર પ્રમુખને મૂઢમાર પડતા હોસ્પિટલમાં એડમિટ - શ્વાસ લેવામાં તકલીફ

ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. જેમાં કોન્ટ્રાકટ ફિક્સ પગાર(Contract fixed salary) યુવાનોનું શોષણ થાય છે જેને કારણે આ વિરોધ કરવામાં આવેલો હતો. આ વિરોધમાં બેરોજગાર યુવાનોને વાચા આપવા યુવક કોંગ્રેસ દ્વારા આયોજિત યુવા સ્વાભિમાન રેલી પરમિશન સરકારે નથી આપી.

Unemployed youth protest: ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરવા ગયેલા શહેર પ્રમુખને મૂઢમાર પડતા હોસ્પિટલમાં એડમિટ

author img

By

Published : Mar 30, 2022, 8:52 PM IST

ગાંધીનગર: ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર જ્યારે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાહી ગયું હતું જ્યારે વિધાનસભામાં લોખંડી બંદોબસ્ત હતો ત્યારે ગુજરાત યુવક કોંગ્રેસના પાંચ સભ્યો વિધાનસભામાં ઘૂસીને ગુજરાતના યુવાનોનો અવાજ બનીને ભાજપ સરકારના પૂતળાનું દહન કર્યું હતું.

પોલીસના મૂઢમારથી ઘાયલ થયેલા દિગુભા જાડેજાને ગુરુગોવિંદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાવામાં આવ્યા છે.

ઈતિહાસમાં પ્રથમ વખત આવી રીતે વિરોધ થયો - ગુજરાતી યુવક પ્રમુખ કોંગ્રેસ વિશ્વનાથ સિંહ વાઘેલા દીગુભા જાઙેજા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિહ જાઙેજા, મશરીભાઇ કંડોરીયા જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ, ઋષિરાજ સિંહ સોઢા (76 વિધાનસભા પ્રમુખ) વરુણ ભાઈ શર્મા યુથ કોંગ્રેસ અમદાવાદ અહમ અને ભ્રષ્ટાચાર નશામાં ગળાઙુબ થયેલી ભાજપ સરકારના આપખુદસાહી શાસનમાં વારંવાર પેપર ફૂટવાના બનાવો બને છે. કોન્ટ્રાકટ ફિક્સ પગાર યુવાનોનું શોષણ(Exploitation of contract fixed salary youth) થાય છે. મહિલા ઉપર અત્યાચારના ગુનાઓ(Crimes against women) વધી રહ્યા છે. જેના વિરોધમાં બેરોજગાર યુવાનોને(Unemployed youth) વાચા આપવા યુવક કોંગ્રેસ દ્વારા આયોજિત યુવા સ્વાભિમાન રેલી પરમિશન સરકારે નથી આપી. તેમજ ગુજરાતમાં ઠેરઠેર કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

જામનગર કોંગી શહેર પ્રમુખ દિગુભા જાડેજાને પોલીસે માર મારતા ગંભીર રીતે ઘવાયા છે - હાલ પોલીસના મૂઢમારથી ઘાયલ થયેલા દિગુભા જાડેજાને ગુરુગોવિંદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાવામાં આવ્યા છે. આવામાં પોલીસ ફરિયાદ નોંધાવી શકે(police can file a complaint) તેવી શક્યતા છે. શહેર પ્રમુખ(City president) દિગુભા જાડેજાને શ્વાસ લેવામાં તકલીફ(Shortness of breath) પડી રહી છે અને મૂઢમારથી શરીરમાં દુખાવો પણ થઈ રહ્યો છે. જો કે GG હોસ્પિટલના ડોકટરના જણાવ્યા અનુસાર તબિયત સ્થિર છે. સમગ્ર મામલે દિગુભા એ પ્રતિક્રિયા આપવાની ના પાડી છે કારણ કે બોલી શકે તેવી હાલતમાં નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.