ETV Bharat / city

Illegal sale of pesticides: દહેગામમાં CID ક્રાઈમે વેપારીઓને ત્યાં દરોડા પાડ્યાં - Illegal sale of pesticides

દહેગામમાં ગેરકાયદેસર જંતુનાશક દવાઓનું વેચાણ ( Illegal sale of pesticides in Dahegam ) કરતા વેપારીઓને ત્યાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડયા હતા. CID ક્રાઈમ બ્રાન્ચને મળેલી લેખિત ફરિયાદના આધારે કોપીરાઇટ હક્કોની ઓથોરિટીના દવાઓનું વેચાણ થતું હોવાથી દરોડા પાડવામાં આવ્યાં હતાં.

Illegal sale of pesticides: દહેગામમાં CID ક્રાઈમે વેપારીઓને ત્યાં દરોડા પાડ્યાં

author img

By

Published : Jul 8, 2021, 5:27 PM IST

  • દહેગામમાં Illegal sale of pesticides નું વેચાણ
  • કોપીરાઇટ હકોની ઓથોરિટી વિના દવાનું વેચાણ થતું હતું
  • CID ક્રાઈમ બ્રાન્ચે પાડ્યા દરોડા
  • દુકાનદારો દવાનો મુદ્દામાલ રાખી વેચાણ કરતા હતા

    ગાંધીનગર : જંતુનાશક દવા એકે-56 કોપીરાઇટ હકોની ઓથોરિટી વિના દહેગામની બે દુકાન પર ડુપ્લિકેટ એકે-56 (જંતુનાશક) દવાનો મુદ્દામાલ રાખી વેચાણ ( Illegal sale of pesticides ) કરતા હતાં. આ મામલે નિમેષ કુમાર ઘનશ્યામભાઈ પટેલે રહે. અમદાવાદ ગાંધીનગર CID ક્રાઇમ બ્રાન્ચને અરજી કરી હતી. જે બાદ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડયા હતાં. જ્યાં તેમને રૂપિયા 2.49 લાખની કિંમતનો દવાનો જથ્થો રજીસ્ટર, પરવાના વગર કોપીરાઇટ કે ટ્રેડમાર્ક બંધ કરી લોકો સાથે છેતરપિંડી કરતા દરોડા પડ્યા હતાં.

    Illegal pesticides સહિત 2 લાખ 64 હજારનો મુદ્દામાલ કબજેે કરાયો

    ફરિયાદી નિમેષકુમાર ઘનશ્યામભાઈ પટેલ કે જેઓ એક્સેસ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પાંચ વર્ષથી ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જેમને લેખિત ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમની કંપની જંતુનાશક દવાના કોપીરાઈટ ધરાવે છે. આ કોપીરાઇટનો ભંગ કરતા ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરવા તેમને CID ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચને અરજી કરી હતી. જેન આધારે દહેગામમાં મોડાસા રોડ ઉપર બસ સ્ટેન્ડ ચોકી પાસે ભરતભાઈ પટેલ અને હીરાલાલ પટેલને ત્યાં રેડ પાડી હતી. દુકાનોમાં ગેરકાયદેે ડુપ્લિકેટ જંતુનાશક દવાનો ( Illegal sale of pesticides ) 2.49 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
    ગેરકાયદેે ડુપ્લિકેટ જંતુનાશક દવાનો 2.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

    આ પણ વાંચોઃ લેકાવાડામાં બિલ્ડરે સ્કીમ મુકી 50થી 60 જેટલા લોકોને છેતરી કરોડો ઓઇયાં કર્યા

    સિકંદરાબાદ કેમિકલ્સ દ્વારા ઉત્પાદિત જંતુનાશક દવાનું વેચાણ કરવામાં આવે છે

    દરોડા પાડયા બાદ તપાસમાં પૂછપરછ કરતા વધુ એક દુકાનદારનું નામ ખૂલ્યું હતું જેમાં હીરાલાલ માવજીભાઈ પટેલને પૂછતાં આ દવાઓ તેઓ ભરતભાઈ પટેલને ત્યાંથી લાવ્યા હોવાનું સામે આવ્યું હતું. જોકે CID ક્રાઇમે ત્યાં પણ તપાસ કરી હતી. ત્યાં પણ ડુપ્લીકેટ દવાઓ મળી આવતા અઢી લાખ જેટલો મુદ્દામાલ કબજે કરાયો હતો. નિમેષકુમાર પટેલની ફરિયાદના આધારે સિકંદરાબાદ કેમિકલ્સ દ્વારા ઉત્પાદિત જંતુનાશક દવાનું વેચાણ ( Illegal sale of pesticides ) કરવામાં આવી રહ્યું છે તેવું સામે આવ્યું હતું.

    આ પણ વાંચોઃ માનવામાં ન આવે તેવી વાત: નાગના મોતનો બદલો નાગણે લીધો, જાણો સમગ્ર ઘટના...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.