ETV Bharat / city

કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે રાજ્યમાં કાર્યરત સીટી સ્કેન સેન્ટરની કામગીરીની ચકાસણી કરાશે :ડૉ.એચ.જી.કોશિયા - જયંતી રવિ

રાજયમા પ્રર્વતી રહેલી Covid-19ની અત્યંત ગંભીર પરિસ્થિતિમાં રોજ-બરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ પરિસ્થિતિમાં તકેદારીનાં ભાગરૂપે રાજ્યની જાહેર આરોગ્યની સુરક્ષાના પગલાંના ભાગરુપે આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતિ રવીની સુચના અનુસાર Covid- 9 હેઠળ રાજ્યમાં આવેલા સીટી સ્કેન સેન્ટરની રૂબરૂ તપાસ કરીને કોરોના સંક્રમણની માર્ગદર્શિકાનો ચુસ્તપણે અમલ થાય છે કે નહીં તેની ચકાસણી કરવા તમામ અધિકારીઓને સૂચનાઓ આપીને પગલા લેવા જણાવાયું છે.

ETV BHARAT
કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે રાજ્યમાં કાર્યરત સીટી સ્કેન સેન્ટરની કામગીરીની ચકાસણી કરાશે
author img

By

Published : Oct 7, 2020, 12:45 AM IST

ગાંધીનગર: રાજયમા પ્રર્વતી રહેલી Covid-19ની અત્યંત ગંભીર પરિસ્થિતિમાં રોજ-બરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ પરિસ્થિતિમાં તકેદારીનાં ભાગરૂપે રાજ્યની જાહેર આરોગ્યની સુરક્ષાના પગલાંના ભાગરુપે આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતિ રવીની સુચના અનુસાર Covid- 9 હેઠળ રાજ્યમાં આવેલા સીટી સ્કેન સેન્ટરની રૂબરૂ તપાસ કરીને કોરોના સંક્રમણની માર્ગદર્શિકાનો ચુસ્તપણે અમલ થાય છે કે નહીં તેની ચકાસણી કરવા તમામ અધિકારીઓને સૂચનાઓ આપીને પગલા લેવા જણાવાયું છે.

કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે રાજ્યમાં કાર્યરત સીટી સ્કેન સેન્ટરની કામગીરીની ચકાસણી કરાશે

આ અંગે એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, આ રૂબરૂ મુલાકાત દરમિયાન આ સેન્ટર દ્વારા Covid-19ના દર્દીઓની તપાસ કરવામાં આવે છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, સાવચેતીના ભાગરૂપે તે જગ્યાએ એક દર્દીથી બીજા દર્દી વચ્ચે કોઇ સંક્રમણની શક્યતા ઉભી ન થાય તે માટે ટેબલા સ્કાઉચને યોગ્ય સરફેસ ડિસ-ઇન્સેક્ટન્ટ દ્વારા ક્લીન થાય અથવા તો ત્યાં ડિસ્પોસેબલ શીટનો ઉપયોગ થાય છે કે નહીં તેની ચકાસણી કરવામા આવશે. આ અંગે તેમના દ્વારા આવા સેન્ટરોની તપાસ કરીને તે સેન્ટરોને આ બાબતથી વાકેફ કરીને ચકાસણી અંગે કરેલી કાર્યવાહી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.