ETV Bharat / city

DRDO અને સરકારના સહયોગથી બનનારી મહાત્માં મંદિરની હોસ્પિટલ હશે સૌથી વિશેષ - The best covid Hospital

DRDO અને સરકારના સહયોગથી જેટલી પણ કોરોના હોસ્પિટલ બની છે. તેમાં સૌથી વિશેષ છે મહાત્મા મંદિરમાં બની રહેલી હોસ્પિટલ. જેમાં પેશન્ટ અને ડૉકટર આ બન્ને માટે ખાસ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. આ 880 બેડની હોસ્પિટલ હશે, વચ્ચેના ભાગમાં ICU હશે, ઇમર્જન્સીમાં આવેલા પેશન્ટને દરવાજા પાસે જ ICU બેડ મળશે. 56 ટનની એક ટાંકી ઉભી કરાઈ છે, બીજી પણ સ્પેરમાં બનશે. આ તમામ બાબતો DRDOના ચીફ એન્જીનિયરે જણાવી હતી.

Gandhinagar News
Gandhinagar News
author img

By

Published : May 21, 2021, 9:22 PM IST

  • DRDOના અધિકારોએ જણાવી હોસ્પિટલની વ્યવસ્થા
  • 880 બેડની હોસ્પિટલ હશે, વચ્ચેના ભાગમાં છે ICU
  • ઇમર્જન્સીમાં આવેલા પેશન્ટને દરવાજા પાસે જ ICU બેડ મળશે
  • 56 ટનની એક ટાંકી ઉભી કરાઈ, બીજી પણ સ્પેરમાં બનશે

ગાંધીનગર : મહાત્મા મંદિર ખાતે આગામી દિવસોમાં ટૂંક જ સમયમાં કોરોના દર્દીઓ માટેની કોરોના હોસ્પિટલ્સ શરૂ થશે. હોસ્પિટલ પહેલા 1200 બેડની બનવવાની હતી, પરંતુ અત્યારે 880 બેડની હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલના કામને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેવી ઓક્સિજનની કામગીરી પૂર્ણ થશે તેવામાં જ આ હોસ્પિટલ પણ કોરોના પેશન્ટ માટે બનીને સંપૂર્ણ તૈયાર થઇ જશે.

DRDO અને સરકારના સહયોગથી બનનારી મહાત્માં મંદિરની હોસ્પિટલ હશે સૌથી વિશેષ

આ પણ વાંચો : EXCLUSIVE : PCB દ્વારા રેમડીસીવીર ઇન્જેક્શનના કાળાબજારી કરતા બેની ધરપકડ

મહાત્મા મંદિર હોસ્પિટલ ચાર વૉર્ડમાં વહેંચાયેલી રહેશે, વચ્ચેના ભાગે ICU વોર્ડ બનાવવામાં આવ્યો

DRDOના ચીફ એન્જિનિયર શ્રીધર દેવગીરીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાત્મા મંદિરમાં ટોટલ 880 બેડ રહેશે. જેમાં તમામ ઓક્સિજન બેડ રહેશે. 230 ICU બેડ, 660થી વધારે જનરલ વૉર્ડમાં ઓક્સિજન બેડ રહેશે. આ ઉપરાંત એન્ટ્રી ગેટ પર પણ બેડ ગોઠવાશે. જનરલ વૉર્ડ 1માં 100 બેડ રહેશે, જનરલ વૉર્ડ 2માં 160, જનરલ વૉર્ડ 3માં 370, જનરલ વૉર્ડ 4 જે છે તે વચ્ચેના ભાગમાં બનાવવામાં આવ્યો છે. જ્યાં તમામ 225 ICUના બેડ રહેશે. આ સેન્ટરમાં વૉર્ડ રહેશે. એમા તમામ પ્રકારની વ્યવસ્થા પ્રોપર સ્પેસ સાથે કરવામાં આવી છે. ગ્રીન અને યલ્લો અને રેડ એરિયા પણ ડીફાઈન કરવામાં આવશે.

મહાત્માં મંદિરની હોસ્પિટલ
મહાત્માં મંદિરની હોસ્પિટલ

આ પણ વાંચો : Exclusive : ઇઝરાયલમાં ગુજરાતના 6 હજાર નાગરિકો મુદ્દે રાજકોટની સોનલે કહ્યું, સરકાર પર પૂરો ભરોસો

એન્ટ્રી એરિયામાં જ ઇમર્જન્સીમાં આવતા પેશન્ટ માટે 21 બેડ નવા ગોઠવાશે

ચીફ એન્જીનિયરે વધુમાં જણાવ્યું હતું કે, એન્ટ્રી એરિયામાં જ ઇમસર્જન્સીમાં આવતા પેશન્ટ માટે 21 બેડ નવા ગોઠવાશે. જ્યાં વેન્ટિલેટર અને ICUની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી સિરિયસ પેશન્ટને અંદર જવાની પણ જરૂર નહીં પડે, ત્યાં જ ગેટ પાસે સારવાર ઉપલબ્દ્ધ કરાવવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો અહીં તમામ પ્રકારની ઇલેક્ટ્રિકલ રિક્વાયરમેન્ટ ઉપલબ્દ્ધ છે. કન્ટીન્યુઝ પાવર રહેશે, હાઉસકીપિંગ, ડે ટુ ડેનુ લાઈફટાઈમ સેટઅપ પહેલાથી જ છે. વધારાની સર્વિસ પણ DRDOની રીકવાયરમેન્ટ પ્રમાણે ઉભી કરવામાં આવી છે.

મહાત્માં મંદિરની હોસ્પિટલ
મહાત્માં મંદિરની હોસ્પિટલ

આ પણ વાંચો : Exclusive: સુરત જિલ્લામાં એક પણ શેલ્ટર હોમ નથી- જિલ્લા વિકાસ અધિકારી

1200 લોકોને ઓક્સિજન આપી શકાય તેવી 56 ટનની ટેન્ક ઉભી કરાઈ, ઈમરજન્સી માટે બીજી ટેન્ક પણ બનાવાશે

ઓક્સિજન માટે ટેન્ક ઉભી કરાઈ છે. જેની 56 ટનની કેપેસિટી છે. 1200 લોકોને ઓક્સિજન આપી શકાશે. અહીંથી જ ઓક્સિજન રિફિલ થઈ તમામ 880 બેડ સુધી પહોંચશે. ઈમર્જન્સી માટે બીજી ટેન્ક પણ બનાવાશે. જેનું કામ આજ કાલમાં આરંભ કરવામાં આવશે. જે રિક્વાયરમેન્ટ સમય પ્રમાણે હતી તે પ્રમાણે અમે 16 દિવસમાં જ હોસ્પિટલ ઉભી કરી દીધી છે. તમામ બેડ, સેટઅપ તૈયાર છે, આગામી સમયમાં ઓક્સિજનની વ્યવસ્થા જલ્દી થઈ જશે અને હોસ્પિટલ આ જરૂરિયાત પૂરી થતાં શરૂ થઈ જશે. DRDOને આ માટે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા સારો સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઇને કરાયો છે. તેવું શ્રીધર દેવગીરીએ જણાવ્યું હતું.

મહાત્માં મંદિરની હોસ્પિટલ
મહાત્માં મંદિરની હોસ્પિટલ

આ પણ વાંચો : EXCLUSIVE : વેબસિરિઝ "વાત વાત માં"ને લઇને મલ્હાર ઠાકર સાથે ખાસ વાતચીત

ડૉક્ટર 3 નંબરના ગેટથી પ્રવેશશે, ડૉક્ટર માટે ગ્રીન એરિયા, કાફેટેરિયા પણ પેશન્ટના પ્રવેશ માટે 6 નંબરનો ગેટ

ડૉક્ટર માટે 6 નંબરના ગેટ પરથી એન્ટ્રી આપવામાં આવશે. ડૉક્ટર માટે તમામ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્દ્ધ કરાવવામાં આવશે. જેમાં તેમના માટે ગ્રીન એરિયા બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કાફેટેરિયા તેમજ લોન્જ એરિયા પણ બનાવવામાં આવ્યો છે. જ્યારે પેશન્ટ માટે 3 નંબરથી એન્ટ્રીની વ્યવસ્થા કરાવવામાં આવી છે. બન્ને અપોઝિટ ડાયરેક્શનથી એન્ટ્રી કરશે. જોકે ધનવંતરી હોસ્પિટલ જે અમદાવાદમાં બનાવવામાં આવી છે. તેમાં બન્નેને એક જ ગેટથી એન્ટ્રી મળી રહી છે. જેની સરખામણીએ અહીં અલગ પ્રકરની સુવિધા સ્પેસ હોવાથી મળવાની છે. મહાત્મા મંદિર એક્ઝિબિશન સેન્ટરમાં બે ડોમની વચ્ચે ડિસ્ટન્સ રાખવામાં આવ્યું છે. અહીં સ્પેસ એટલી બધી છે કે બે બેડ વચ્ચે જનરલ વૉર્ડમાં પણ 6=6 ફૂટનું અંતર જળવાયેલું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.