ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 24,628 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જોકે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી આજે 418 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ 524 કોરોના પોઝિટિવ કેસ, 1534 કુલ મોત, અમદાવાદમાં 17,299 કેસ
રાજ્યમાં કોરોના વાયરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 524 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલાં સૌથી વધુ 28 દર્દીનાં મોત થયાં છે.
કોરોના
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 24,628 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જોકે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી આજે 418 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.