ETV Bharat / city

Gram Panchayat Election Gujarat 2021: સવારે 9 કલાકે શરૂ થશે મતગણતરી, જૂઓ વિગતવાર કાર્યક્રમ - ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 19 ડિસેમ્બરના રોજ 8686 ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election Gujarat 2021) યોજાઈ હતી. જેમાં છ કિસ્સામાં મહત્વના કામકાજમાં ક્ષતિ અથવા કાર્યરીતિની ક્ષતિના કારણે 20 ડીસેમ્બરના રોજ પુન: મતદાન યોજવામાં આવ્યું હતું. જેની મતગણતરી (gram panchayat election vote counting) આજે 21 ડિસેમ્બરના રોજ સવારે 9 કલાકે શરૂ થશે. મત ગણતરીની વિગતો રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટ પરથી પણ જોઇ શકાશે.

Gram Panchayat Election Gujarat 2021
Gram Panchayat Election Gujarat 2021
author img

By

Published : Dec 21, 2021, 6:45 AM IST

ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ (State Election Commission) દ્વારા 19 ડિસેમ્બરના રોજ 8686 ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election Gujarat 2021) યોજાઈ હતી. જેમાં છ કિસ્સામાં મહત્વના કામકાજમાં ક્ષતિ અથવા કાર્યરીતિની ક્ષતિના કારણે 20 ડીસેમ્બરના રોજ પુન: મતદાન યોજવામાં આવ્યું હતું. આ તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી (The counting of votes) 21 ડિસેમ્બરના રોજ સવારે 9 કલાકે શરૂ થશે જ્યારે તમામ જિલ્લાઓમાં મતગણતરી (gram panchayat election vote counting) માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મત ગણતરીની વિગતો રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટ પરથી પણ જોઇ શકાશે.

મતગણતરીની વ્યવસ્થા

  • મતગણતરી સ્થળની સંખ્યા: 344
  • મતગણતરી હોલની સંખ્યા: 1711
  • મતગણતરી ટેબલની સંખ્યા: 4519
  • મતગણતરી સ્ટાફની સંખ્યા: 19,916
  • મતગણતરી સ્થળ પોલીસ સ્ટાફની સંખ્યા: 14,291
  • મતગણતરી આરોગ્ય સ્ટાફની સંખ્યા: 2576
  • વર્ગ 4ના અધિકારીઓની સંખ્યા: 5914

ઝોન પ્રમાણે મતદાનની સરેરાશ ટકાવારી

  • દક્ષિણ ગુજરાત: 57 ટકા
  • ઉત્તર ગુજરાત: 62 ટકા
  • સૌરાષ્ટ્ર કચ્છ: 60 ટકા
  • મધ્ય ગુજરાત: 58 ટકા
  • રાજ્યમાં સરેરાશ કુલ મતદાન: 62 ટકા

ચૂંટણીની વિગતો

  • સંપૂર્ણ બિનહરીફ ગ્રામપંચાયત- 1167
  • સંપૂર્ણ બિન હરીફ સરપંચ- 1167
  • સંપૂર્ણ બિન હરીફ સભ્ય/વોર્ડ- 9669
  • અંશતઃ બિનહરીફ ગ્રામ પંચાયત- 6446
  • અંશતઃ બિનહરીફ સરપંચ- 451
  • અંશતઃ બિનહરીફ સભ્ય/વોર્ડ- 26,254
  • ખાલી રહેલ બેઠકો ગ્રામ પંચાયત- 2651
  • ખાલી રહેલ બેઠકો સરપંચ- 65
  • ખાલી રહેલ બેઠકો સભ્ય/વોર્ડ- 3155

હરીફાઈમાં રહેલી ગ્રામપંચાયતની વિગતો

  • ગ્રામ પંચાયત: 8684
  • સરપંચ: 8560
  • સભ્ય વોર્ડ: 53,507

હરીફાઈમાં રહેલા ઉમેદવારો

  • ગ્રામ પંચાયત- 8684
  • સરપંચ- 27,200
  • સભ્ય- 1,19,998
  • મતદાન મથકની સંખ્યા- 23,097
  • સંવેદનશીલ મતદાન મથકો- 6656
  • અતિ સંવેદનશીલ મતદાન મથકો- 3074
  • ઉપલબ્દ્ધ મતપેટીઓ- 59,694
  • ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર મતપેટીઓ- 37,429
  • ચૂંટણી અધિકારીઓ- 2546
  • મદદનીશ ચૂંટણી અધિકારી- 2827
  • પોલીંગ સ્ટાફ- 1,37,466
  • પોલીસ સ્ટાફ- 51,747
  • મતદારોની કુલ સંખ્યા- 1,82,15,013
  • મહિલા મતદારો- 88,45,811
  • પુરુષ મતદારો- 93,69,202

ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ (State Election Commission) દ્વારા 19 ડિસેમ્બરના રોજ 8686 ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election Gujarat 2021) યોજાઈ હતી. જેમાં છ કિસ્સામાં મહત્વના કામકાજમાં ક્ષતિ અથવા કાર્યરીતિની ક્ષતિના કારણે 20 ડીસેમ્બરના રોજ પુન: મતદાન યોજવામાં આવ્યું હતું. આ તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી (The counting of votes) 21 ડિસેમ્બરના રોજ સવારે 9 કલાકે શરૂ થશે જ્યારે તમામ જિલ્લાઓમાં મતગણતરી (gram panchayat election vote counting) માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મત ગણતરીની વિગતો રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટ પરથી પણ જોઇ શકાશે.

મતગણતરીની વ્યવસ્થા

  • મતગણતરી સ્થળની સંખ્યા: 344
  • મતગણતરી હોલની સંખ્યા: 1711
  • મતગણતરી ટેબલની સંખ્યા: 4519
  • મતગણતરી સ્ટાફની સંખ્યા: 19,916
  • મતગણતરી સ્થળ પોલીસ સ્ટાફની સંખ્યા: 14,291
  • મતગણતરી આરોગ્ય સ્ટાફની સંખ્યા: 2576
  • વર્ગ 4ના અધિકારીઓની સંખ્યા: 5914

ઝોન પ્રમાણે મતદાનની સરેરાશ ટકાવારી

  • દક્ષિણ ગુજરાત: 57 ટકા
  • ઉત્તર ગુજરાત: 62 ટકા
  • સૌરાષ્ટ્ર કચ્છ: 60 ટકા
  • મધ્ય ગુજરાત: 58 ટકા
  • રાજ્યમાં સરેરાશ કુલ મતદાન: 62 ટકા

ચૂંટણીની વિગતો

  • સંપૂર્ણ બિનહરીફ ગ્રામપંચાયત- 1167
  • સંપૂર્ણ બિન હરીફ સરપંચ- 1167
  • સંપૂર્ણ બિન હરીફ સભ્ય/વોર્ડ- 9669
  • અંશતઃ બિનહરીફ ગ્રામ પંચાયત- 6446
  • અંશતઃ બિનહરીફ સરપંચ- 451
  • અંશતઃ બિનહરીફ સભ્ય/વોર્ડ- 26,254
  • ખાલી રહેલ બેઠકો ગ્રામ પંચાયત- 2651
  • ખાલી રહેલ બેઠકો સરપંચ- 65
  • ખાલી રહેલ બેઠકો સભ્ય/વોર્ડ- 3155

હરીફાઈમાં રહેલી ગ્રામપંચાયતની વિગતો

  • ગ્રામ પંચાયત: 8684
  • સરપંચ: 8560
  • સભ્ય વોર્ડ: 53,507

હરીફાઈમાં રહેલા ઉમેદવારો

  • ગ્રામ પંચાયત- 8684
  • સરપંચ- 27,200
  • સભ્ય- 1,19,998
  • મતદાન મથકની સંખ્યા- 23,097
  • સંવેદનશીલ મતદાન મથકો- 6656
  • અતિ સંવેદનશીલ મતદાન મથકો- 3074
  • ઉપલબ્દ્ધ મતપેટીઓ- 59,694
  • ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર મતપેટીઓ- 37,429
  • ચૂંટણી અધિકારીઓ- 2546
  • મદદનીશ ચૂંટણી અધિકારી- 2827
  • પોલીંગ સ્ટાફ- 1,37,466
  • પોલીસ સ્ટાફ- 51,747
  • મતદારોની કુલ સંખ્યા- 1,82,15,013
  • મહિલા મતદારો- 88,45,811
  • પુરુષ મતદારો- 93,69,202
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.