ETV Bharat / city

Terrorist threat to Gujarat : સમગ્ર ગુજરાત ખતરામાં, સરકારે માગી નાગરિકોની મદદ, જાણો આતંકી હુમલાની ધમકી વિશે - Serial bomb blast in Ahmedabad in 2008

આગામી સમયમાં આવી રહેલી અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રાને (145th Rathyatra of Lord Jagannath at Ahmedabad) લઇને ગુજરાત પોલીસ તૈયારીઓમાં પડી છે ત્યાં મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આગામી સમયમાં ગુજરાતમાં આંતકી સંગઠન દ્વારા હુમલાની ધમકી (Terrorist threat to Gujarat) આપવામાં આવી છે. જેને પગલે ગુજરાત પોલીસ એલર્ટ સૂચના (Gujarat Police Alert Notification) આપવામાં આવી છે.

Terrorist threat to Gujarat : સમગ્ર ગુજરાત ખતરામાં, સરકારે માગી નાગરિકોની મદદ, જાણો આતંકી હુમલાની ધમકી વિશે

author img

By

Published : Jun 10, 2022, 9:18 PM IST

ગાંધીનગર : રાજ્યમાં તહેવારોની સીઝન હવે આવી રહી છે અને એક જુલાઈના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા (145th Rathyatra of Lord Jagannath at Ahmedabad) પણ આવી રહી છે. ત્યારે આતંકી સંગઠન દ્વારા ગુજરાતમાં આતંકી હુમલાની ધમકી (Terrorist threat to Gujarat)આપવામાં આવી છે. ત્યારે આ બાબતે રાજ્ય સરકારના ગૃહ વિભાગના સચિવ રાજકુમાર પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતને જે આતંકી ધમકી મળી છે તેમાં રાજ્યની તમામ પોલીસ અને રેન્જને એલર્ટમાં (Gujarat Police Alert Notification) મુકી દેવામાં આવ્યા છે.

ગૃહવિભાગ દ્વારા આતંકીઓની ધમકી વિશે જાણકારી આપવામાં આવી છે

ગુજરાત પોલીસ એલર્ટ પર - રાજ્યના ગૃહ વિભાગના અગ્ર સચિવ રાજકુમારે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસને એલર્ટ પર મુકી દેવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં આતંકી હુમલાની ધમકી (Terrorist threat to Gujarat)પણ મળી છે. અત્યારે આવી કોઇપણ પ્રકારની ઘટના ન થાય તેને ધ્યાનમાં લઈને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને (Gujarat Anti Terrorist Squad) પણ ખાસ એલર્ટ અને સર્વેલન્સમાં મૂકી દેવામાં આવી છે. જે શંકાસ્પદ અને સંવેદનશીલ વિસ્તારો છે તેમાં પણ ખાસ સાવચેતી (Gujarat Police Alert Notification)રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં આ રીતે બસ પર કરવામાં આવ્યો આતંકી હુમલો, જૂઓ CCTV ફૂટેજ

મહત્વના સ્થળોએ પોલીસનું ખાસ સર્વેલન્સ - ગુજરાતના મહત્વના સ્થળોની વાત કરવામાં આવે તો તમામ યાત્રાધામ મોટા મંદિરો, જે જગ્યાએ વધુમાં વધુ લોકો એક જગ્યાએ ભેગા થતા હોય તેવી જગ્યાઓ સ્થળ પર્યટન સ્થળો, આ તમામ જગ્યા ઉપર પોલીસને ખાસ તકેદારી રાખવાની પણ સૂચના રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે. આમ ધમકીને (Terrorist threat to Gujarat) હળવાશમાં ન લઇને કોઈપણ પ્રકારની આ ઘટના ન બને તે માટે રાજ્ય પોલીસ દ્વારા અત્યારે સમગ્ર રાજ્યને એલર્ટ (Gujarat Police Alert Notification) પર મૂકી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ આતંકવાદીઓ મોટા હુમલાની યોજનામાં હતા, જમ્મુમાં ફરી એન્કાઉન્ટર, 1 જવાન શહીદ-4 ઘાયલ

પ્રજાને પણ કરાઈ અપીલ - રાજ્યના ગૃહ વિભાગના અગ્ર સચિવ રાજકુમારે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની પ્રજાને પણ હું ખાસ અપીલ (Home Ministry appeals to citizens) કરું છું કે જો તમને કોઈ પણ પ્રકારની વસ્તુ દેખાય તો તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવો જોઈએ અને જેથી મોટી ઘટનાને (Gujarat Police Alert Notification) ટાળી શકાય. ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ (Serial bomb blast in Ahmedabad in 2008) થયા હતાં અને તેની જવાબદારી પણ આતંકી સંગઠનો (Terrorist threat to Gujarat) દ્વારા લેવામાં આવી હતી. ત્યારે હવે ફરીથી આવી ઘટના ન બને ત્યારે પ્રજાને પણ ગૃહ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.