ETV Bharat / city

Police physical test: નવી તારીખોનું બીજું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું

LRD અને PSIની ફિઝિકલ ટેસ્ટ(Physical tests of LRD and PSI) એક સરખી હોવાથી 3 ડિસેમ્બરથી ફિઝિકલ ટેસ્ટની શરૂઆત કરી દેવામાં આવી છે. ફિઝિકલ પરીક્ષાની જાહેરાત(Announcement of physical examination) થતા કેટલાક ઉમેદવારો એ જ દિવસે કોલેજ સહિતની તેમજ અન્ય પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા અને જેમના માટે ફિઝિકલ ટેસ્ટની તારીખ બદલવાની(Change in date of police physical test) જાહેરાત થઈ હતી. મુંઝવણમાં મુકાયેલા ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર થતા બીજા લિસ્ટની રાહ જોતા ઉમેદવારોએ હાશકારો અનુભવ્યો હતો કેમકે કેટલાક ઉમેદવારને પેહેલું લિસ્ટ જાહેર થયા બાદ એવી શંકા હતી કે તેમનું લિસ્ટમાં નામ કેમ નથી અને આગળનું લિસ્ટ ક્યારે બહાર પડશે.

Police physical test: નવી તારીખોનું બીજું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું
Police physical test: નવી તારીખોનું બીજું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું
author img

By

Published : Dec 5, 2021, 4:38 PM IST

Updated : Dec 5, 2021, 5:47 PM IST

  • 3 ડિસેમ્બરથી ફિઝિકલ ટેસ્ટની શરૂઆત કરી દેવામાં આવી હતી
  • LRD માટે 9,00,000થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં
  • LRD માટે 10,459 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી હતી

ગાંધીનગર: ગુજરાત પોલીસ લોકરક્ષક દળની 10,459 જેટલી જગ્યા માટેની ભરતીમાં 9,00,000થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. ઉમેદવારોની ફિઝીકલ પરીક્ષા(Police physical test ) 21 જિલ્લાના 147 ગ્રાઉન્ડ પર યોજાવાની હતી જેમાં કેટલાક ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ((Physical tests of LRD and PSI) શરૂ પણ કરી દેવામાં આવી છે. પુરુષ ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ 24 ડિસેમ્બર સુધી અને મહિલા ઉમેદવારની ટેસ્ટ 28 ડિસેમ્બર સુધી યોજાશે. પરીક્ષા હોવાથી ઉમેદવારો માટે પ્રથમ લિસ્ટ 1 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે બીજુ લિસ્ટ 4 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું.

1191 જેટલા ઉમેદવારોનું બીજું લીસ્ટ જાહેર કરાવામાં આવ્યું

પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક ભરતી બોર્ડ જે ઉમેદવારોની તારીખ બદલવાની અરજીઓ મંગાવી હતી જે પૈકીનું PSI ફિઝિકલ ટેસ્ટ માટેનું PSI Gujarat નામની વેબસાઈટ પર 617 ઉમેદવારોનું લીસ્ટ પ્રથમ તબક્કામાં જાહેર કરવામાં આવ્યું હતું. 1191 જેટલા ઉમેદવારોનું બીજું લીસ્ટ પણ જાહેર કરાવામાં આવ્યું છે. psirbgujarat2021.in પર કેટલાક ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરાશે.

તારીખો બદલાતા ઉમેદવારો મુંઝવણમાં મુકાયા

જે ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ માટે તારીખો બદલવાની અરજીઓ મંગાવવામાં હતી તે ઉમેદવારોએ લેખિતમાં ગાંધીનગર ખાતે બોર્ડને અરજી કરી છે. ત્યારે કેટલાક ઉમેદવારો એ મૂંઝવણ છે કે આગામી લીસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે. કેમકે જો અગાઉથી કહી દેવામાં આવે કે આ તારીખે નવું લિસ્ટ જાહેર કરવામાં આવશે તો એ તારીખે ઉમેદવારો લિસ્ટ જોઈ શકે છે અને અગાઉની નવી તારીખ પ્રમાણે જે તે સ્થળે પહોંચી શકે છે પરંતુ હાલ પુરતી આ વ્યવસ્થા ન હોવાથી ઉમેદવારોમાં આ વાતની મૂંઝવણ છે.

આ પણ વાંચો : Viral Gujarati Boy: જો તમે પોલીસ ભરતીની તૈયારી કરી કહ્યાં છો તો, આ બાળકનો વીડિયો તમારામાં ભરશે જુસ્સો

આ પણ વાંચો : જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા LRD અને PSIના ઉમેદવારો માટે કરાયું મોક ટેસ્ટનું આયોજન

Last Updated : Dec 5, 2021, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.