ETV Bharat / city

ઓનલાઈન હાજરીનો વિરોધ, તલાટી મંડળે સરકાર સાથે બેઠક કરી - ઓનલાઈન હાજરીનો વિરોધ

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા તમામ કામકાજ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે. શિક્ષકો બાદ તલાટીઓની હાજરી પૂરવા માટે રાજ્ય સરકારે ઓનલાઈન સિસ્ટમ શરૂ કરી છે. પરંતુ ઓનલાઈન હાજરી સિસ્ટમનો કર્મચારીઓએ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઈને મંગળવારે મહેસુલ પ્રધાન કૌશિક પટેલની અધ્યક્ષતામાં તલાટી મંડળ સાથે બેઠક યોજાઇ હતી.

Opposition by the Talati Board of Online Presence
ઓનલાઈન હાજરીનો તલાટી મંડળ દ્વારા વિરોધ
author img

By

Published : Dec 3, 2019, 6:25 PM IST

તલાટીઓની ઓનલાઈન હાજરી પુરવાના સરકારના નિર્ણયનો તલાટી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઇને મંગળવારે મહેસુલ પ્રધાન કૌશિક પટેલની અધ્યક્ષતામાં તલાટી સાથે બેઠક યોજવામાં આવી હતી.

ઓનલાઈન હાજરીનો તલાટી મંડળ દ્વારા વિરોધ

બેઠક બાબતે ગુજરાત રાજ્ય તલાટી મંડળના પ્રમુખ ભરત આહિરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તલાટીઓની હાજરી પૂરવા માટે ઓનલાઈન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને તલાટીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ સરકાર ઓનલાઈન સિસ્ટમ પાછી ખેંચે અને પહેલાં જે રીતે હાજરી પુરાવાની હતી. તે જ સિસ્ટમ યથાવત રાખે તેવી માગ કરવામાં આવી હતી. જેને લઈને આજે બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ તલાટીના પડતર પ્રશ્નો અંગે પણ મહેસૂલ પ્રધાન સાથે ચર્ચા કરવામાં આવી હતી.

ભરત આહિરે વધુમાં આક્ષેપ કર્યા હતા કે, ઓનલાઈન સિસ્ટમના કારણે લોકોને માનસિક રીતે ત્રાસ ભોગવવાનો વારો આવે છે. જ્યારે કોઈ તલાટી ઓનલાઈન હાજરી ના ભરે, ત્યારે તેમની ફરજિયાત પણે રજા ગણવામાં આવે છે. આમ આ સિસ્ટમના કારણે તલાટીઓ માનસિક હેરાન થતા હોવાનો આક્ષેપ પણ ગુજરાત રાજ્ય તલાટી મંડળના પ્રમુખ ભરત આહિરે કર્યા હતા.

Intro:Approved by panchal sir

રાજ્ય સરકાર દ્વારા તમામ કામકાજ online કરી દેવામાં આવ્યા છે જ્યારે રાજ્ય સરકારને કોઈપણ લગતી સેવાઓ પણ ફરજીયાત ઓનલાઇન કરી દેવામાં આવી છે ત્યારે શિક્ષકો બાદ હવે તલાટીઓની હાજરી પૂરવા માટે રાજ્ય સરકારે online system શરૂ કરી છે પરંતુ ઓનલાઇન હાજરી સિસ્ટમનો ઉપયોગ વિરોધ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો જેને લઈને આજે મહેસુલ પ્રધાન કૌશિક પટેલની અધ્યક્ષતામાં તલાટી મંડળ સાથે બેઠક યોજાઇ હતી..
Body:બેઠક બાબતે ગુજરાત રાજ્ય તલાટી મંડળના પ્રમુખ ભરત આહિર એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તલાટીઓની હાજરી પૂરવા માટે ઓનલાઇન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેને લઇને તલાટીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સરકાર ઓનલાઈન સિસ્ટમ પાછી ખેંચે અને પહેલાં જે રીતે હાજરી પુરાવા ની હતી તે જ સિસ્ટમ યથાવત રાખે તેવી માંગ કરી હતી જેને લઈને આજે બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી સાથે જ તલાટીના પડતર પ્રશ્નો અંગે પણ ચર્ચા મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ સાથે કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરશે જેમાં ઓનલાઇન હાજરી બાબતે પણ સરકાર મહત્વનો નિર્ણય કરશે.

બાઈટ.. ભરત આહીર તલાટી મંડળ પ્રમુખConclusion:ભરત આહિર એ વધુમાં આક્ષેપ કર્યા હતા કે ઓનલાઈન સિસ્ટમના કારણે લોકોને માનસિક રીતે રાસ ભોગવવાનો વારો આવે છે જ્યારે કોઈ તલાટી ઓનલાઇન હાજરી ના ભરે ત્યારે તેઓની ફરજિયાત પણે રજા ગણવામાં આવે છે આમ આ સિસ્ટમના કારણે તલાટીઓ માનસિક રીતે હેરાન થતા હોવાનો આક્ષેપ પણ ગુજરાત રાજ્ય તલાટી મંડળના પ્રમુખ ભરત આહિર એ કર્યા હતા..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.