ETV Bharat / city

MOU : નવા રોકાણો સાથે અને રાષ્ટ્ર માટે આ માર્કેટ ક્ષેત્રે મોડેલ સ્ટેટ બનાવવાની નેમ સાથે થયાં MOU - યુએન કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ કોપ 26

ગુજરાતમાં નવા રોકાણો સાથે અને રાષ્ટ્ર માટે CO2 માર્કેટ (Mou signed with new investments) ક્ષેત્રે મોડેલ સ્ટેટ બનાવવાની નેમ સાથે MOU કરવામાં આવ્યાં છે.ગુજરાત સરકાર અને એનર્જી પોલિસી ઇન્સ્ટીટયૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો તેમજ સાઉથ એશિયાની જે-પાલ વચ્ચે આ અંગેના MOU ગાંધીનગરમાં (model state for the CO2 market ) સંપન્ન થયા હતા

MOU : નવા રોકાણો સાથે અને રાષ્ટ્ર માટે આ માર્કેટ ક્ષેત્રે મોડેલ સ્ટેટ બનાવવાની નેમ સાથે થયાં MOU

author img

By

Published : May 23, 2022, 8:29 PM IST

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર-2021 ગ્લાસગોમાં યોજાયેલી યુ.એન. કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ કોપ-26માં (UN Climate Change Conference Cop 26) ભારતને 2070 સુધીમાં નેટ ઝિરો ઇમીશન્સ તરફ લઇ જવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી, જેને લઈને ગુજરાતે એક મહત્વના એમ. ઓ. યુ કર્યા છે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને એનર્જી પોલિસી ઇન્સ્ટીટયૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો તેમજ સાઉથ એશિયાની જે-પાલ વચ્ચે આ અંગેના MOU (Mou signed with new investments) ગાંધીનગરમાં સંપન્ન થયા હતાં. જેથી હવે આવનારા દિવસોમાં આના પરિણામે કાર્બન માર્કેટ(model state for the CO2 market ) સેટ અપ કરનારૂં દેશભરમાં પ્રથમ રાજ્ય ગુજરાત બનશે.

શું થશે ફાયદો -આ સંદર્ભમાં ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન-ફોસિલ ફયુઅલ ઇલેકટ્રીસિટી કેપેસિટી સુધી પહોચવા પાંચ લક્ષ્યાંકો નિર્ધારીત કરેલા છે, કાર્બન ઇમિશન્સ અંદાજે 1 બિલીયન ટન સુધી ઘટાડવા માટે નવૂનીકરણ ઊર્જા રિન્યુએબલ એનર્જી 50 ટકા ફાળો એનર્જી મિક્સમાં આપે છેગુજરાત દેશમાં સૌથી વધુ વાયબ્રન્ટ ઇકોનોમી તરીકે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં મોટો ફાળો આપનારૂં રાજ્ય છે. એટલું જ નહીં, પર્યાવરણ જાળવણી સાથે વિકાસની વૃદ્ધિને પ્રોત્સાહક નીતિઓથી ગુજરાત પર્યાવરણ રક્ષા અને ઔદ્યોગિક વિકાસ બેય મહત્વપૂર્ણ બાબતોને પરિપૂર્ણ કરે છે.

એનર્જી પોલિસી ઇન્સ્ટીટયૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો તેમજ સાઉથ એશિયાની જે-પાલ વચ્ચે આ અંગેના MOU

આ પણ વાંચોઃ Ministry of Commerce MoU : UAE તેમજ ઓસ્ટ્રેલિયા સાથે થયાં કરાર, સુરતમાં આ વસ્તુના વેપારમાં આવશે મોટો ઉછાળો

CO2 માર્કેટના MOU - ગુજરાત સરકારે હવે CO2 માર્કેટ (model state for the CO2 market )શરૂ કરવા માટે પહેલરૂપ એવા આ MOU કર્યા છે. તેના પરિણામે, અત્યાધુનિક અને સમયાનુકુલ ગ્લોબલ કલાયમેટ પોલિસીમાં ગુજરાતને આગવું સ્થાન મળતું થશે અને ગુજરાતમાં પર્યાવરણ જાળવણી સાથે ઉદ્યોગોનો વિકાસ થશે. માનવ જીવનને સ્વાસ્થ્યપ્રદ અને શુદ્ધ વાતાવરણ મળતું થશે. ગુજરાતમાં નવા રોકાણો પણ વધુ પ્રમાણમાં આવશે અને રાષ્ટ્ર માટે CO2 માર્કેટ ક્ષેત્રે ગુજરાત ઉદાહરણ બનશે. ગુજરાતે સુરતમાં પાર્ટિકલ મેટર માટે વિશ્વની પ્રથમ ઉત્સર્જન ટ્રેડીંગ યોજના આ અંતર્ગતની એક પહેલ છે, આ પ્રોજેક્ટ એક મોટા પાયલોટ પ્રોજેક્ટ તરીકે 2019માં સુરત ખાતે વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સંયુકતપણે શરૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ MoU of production plant with Triton : 10,800 કરોડનો ઇલેકટ્રિક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન પ્લાન્ટ જાણો ક્યાં સ્થપાશે

સુરતમાં થશે ફાયદો - સુરતની અંદાજે 350 જેટલી હાઇલી પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રીઝ આ પ્રોજેક્ટનો લાભ લઇ રહી છે અને ઉદ્યોગોના ઉત્સર્જનમાં 24 ટકા જેટલો ઘટાડો થતાં હવાનું શુદ્ધિકરણ થયું છે, આ સફળતાને પગલે હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અમદાવાદ, વાપી, વડોદરા અને ભરૂચમાં પણ પ્રોજેક્ટ વિસ્તરણ કરી રહ્યું છે. ગુજરાતે CO2 માર્કેટ સેટ અપ કરીને વડાપ્રધાનની ભારતને નેટ ઝીરો ઇમીશન્સ નેશન બનાવવાની પ્રતિબદ્ધતામાં પણ મોડેલ સ્ટેટ બનવાની નેમ સાથે આજે MOU કર્યા છે. આ MOU પર ગુજરાત સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, કલાયમેટ ચેન્જના અગ્ર સચિવ હૈદર અને ઊર્જા અગ્ર સચિવ મમતા વર્મા એ હસ્તાક્ષર કર્યા હતાં. યુનિવર્સિટી ઓફ શિકાગો વતી એસોસિયેટ ડાયરેકટર આલીયા ખાન અને જે-પાલ વતી એક્ઝિકયુટીવ ડિરેક્ટર શોભિની મૂખરજીએ હસ્તાક્ષર કર્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.