ETV Bharat / city

LRD candidates Protest in Gandhinagar: વિરોધ કરી રહેલા LRD ઉમેદવારોએ અટકાયતથી બચવા કર્યું એવું કે પોલીસ પણ ઊભી રહી ગઈ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે LRD ઉમેદવારોએ અનોખો વિરોધ કર્યો (LRD candidates Protest in Gandhinagar) હતો. અહીં વિરોધ કરી રહેલા LRD ઉમેદવારોએ અટકાયતથી બચવા માટે રાષ્ટ્રગાન શરૂ કરી દીધું હતું. જેના કારણે અહીં આવેલી પોલીસ પણ સાવધાનની મુદ્રામાં ઊભી રહેલી જોવા મળી હતી.

LRD candidates Protest in Gandhinagar: વિરોધ કરી રહેલા LRD ઉમેદવારોએ અટકાયતથી બચવા કર્યું એવું કે પોલીસ પણ ઊભી રહી ગઈ
LRD candidates Protest in Gandhinagar: વિરોધ કરી રહેલા LRD ઉમેદવારોએ અટકાયતથી બચવા કર્યું એવું કે પોલીસ પણ ઊભી રહી ગઈ
author img

By

Published : Feb 17, 2022, 2:59 PM IST

ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારે લોકરક્ષક દળ (LRD)ની ભરતીમાં 20 ટકા વેઈટિંગની જાહેરાત કરી હતી, પરંતુ વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વેઈટિંગના આ મુદ્દાને હટાવી (Opposing the announcement of waiting in LRD recruitment) દેવામાં આવ્યો છે અને ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે LRD ઉમેદવારોએ અનોખો વિરોધ (LRD candidates Protest in Gandhinagar) કર્યો હતો.

અટકાયતથી બચવા ઉમેદવારોએ કાઢ્યો ઉપાય

અટકાયતથી બચવા ઉમેદવારોએ કાઢ્યો ઉપાય

અહીં વિરોધ કરી રહેલા LRD ઉમેદવારોએ પોલીસની અટકાયતથી બચવા માટે (LRD candidates Protest in Gandhinagar) રાષ્ટ્રગાન વગાડ્યું હતું. એટલે પોલીસ તેમની અટકાયત (Detention of LRD candidates) કરતા સમયે સાવધાનની મુદ્રામાં ઊભી રહી ગઈ હતી. પોલીસે પણ સાવધાની મુદ્રામાં આપીને રાષ્ટ્રગાનમાં (LRD Candidates performed National Anthem) ભાગ લીધો હતો.

આ પણ વાંચો- વડોદરાની NBC કંપનીમાંથી છુટા કરાયેલ કામદારોનું ધારાસભ્યના નિવાસ્થાને ધરણાં પ્રદર્શન

શું છે સમગ્ર મુદ્દો?

આ સમગ્ર મુદ્દાની વાત કરીએ તો, વિજય રૂપાણી સરકારમાં પૂર્વ રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ 20 ટકા વેઇટિંગ લિસ્ટની (Opposing the announcement of waiting in LRD recruitment) જાહેરાત કરવામાં આવી હતી. આમાં પાસ થયેલા ઉમેદવારોમાં 20 ટકા વેઈટિંગ લિસ્ટ (Opposing the announcement of waiting in LRD recruitment) રાખવામાં આવશે.

આ પણ વાંચો- Surat Pasodra Murder Case:સુરતમાં ગૃહ પ્રધાન વિરૂદ્ધ લાગ્યા પોસ્ટર, લખ્યું - 'ભાઉના રાજમાં હત્યાનો સીલસીલો યથાવત'

20 ટકા વેઈટિંગ લિસ્ટ જાહેર કરાય તેવી માગ

અત્યારે LRDની ભરતી પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. તેમાં કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નહીં કરાયા હોવાનો ઉમેદવારો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે, જેને લઈને રાજ્ય સરકાર 20 ટકા વેઈટિંગ લિસ્ટ જાહેર કરે તેવી માગ સાથે આજે ઉમેદવારો દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો.

રાષ્ટ્રગાન બાદ તાત્કાલિક ધોરણે અટકાયત

ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા ત્યારે જ તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા તમામ ઉમેદવારો અને વિરોધીઓની અટકાયત કરવાનું આયોજન કર્યું હતું. જે ઉમેદવાર અને ધ્યાનમાં આવતા ઉમેદવારોએ સ્થળ પર જ રાષ્ટ્રગાન ગાયું હતું. આથી પોલીસ કર્મચારીઓએ કોઈ પણની અટકાયત (Detention of LRD candidates) કરી નહતી અને રાષ્ટ્રગીતના સન્માનમાં પોલીસ કર્મચારીઓ પણ સત્યાગ્રહ છાવણી ખાતે સાવધાનની મુદ્રામાં રાષ્ટ્રગીતને સન્માન આપ્યું હતું, પરંતુ રાષ્ટ્રગીત પૂર્ણ થતા જ તાત્કાલિક ધોરણે તમામ આંદોલનકારીઓની અટકાયત (Detention of LRD candidates) કરી દેવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.