ETV Bharat / city

રાજકોટના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યની ધરવાપસી, પ્રભારી, પ્રમુખ અને વિપક્ષની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા - લોકડાઉનનો ઉલ્લંઘન કરી

રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના નેતા ઇન્દ્રીનલ રાજગુરુએ ધરવાપસી કરી છે. કોંગ્રેસ પ્રભારી સચિવ, પ્રમુખ, વિપક્ષ નેતા અને અન્ય નેતાઓની હાજરીમાં વિધિવત રીતે ફરી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

રાજકોટના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યની ધરવાપસી

author img

By

Published : Sep 25, 2020, 4:16 AM IST

ગાંધીનગરઃ કોંગ્રેસના પૂર્વ નેતા ઇન્દ્રીનલ રાજગુરુની ગુરુવારે કોંગ્રેસમાં ઘરવાપસી થઇ ગઇ છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના બંગલે જૂના સાથી ઈન્દ્રનીલ રાજગુરુને આવકારાયા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી સચિવ રાજીવ સાતવની હાજરીમાં તેમનો પક્ષમાં પુનઃપ્રવેશ કરાયો હતો.

રાજકોટના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યની ધરવાપસી
રાજકોટના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યની ધરવાપસી

આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અર્જુન મોઢવાડિયા હાજર રહ્યા હતા. ઇન્દ્રનીલ રાજગુરૂની આશરે ત્રણ વર્ષ બાદ કોંગ્રેસમાં ઘરવાપસી થઇ છે. તેમણે 2017ની ચૂંટણીઓ બાદ મનદુઃખ થતા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું.

નોંધનીય છે કે ઇન્દ્રનીલ રાજગુરુ રાજકોટના કોંગ્રેસના પૂર્વ નેતા હતા. હમણા 19 જૂનો થયેલી રાજ્યસભાની ચંટણીઓ પહેલા કોંગ્રેસના 65 ધારાસભ્યોને ઇન્દ્રનીલે પોતાના રાજકોટના રિસોર્ટમાં આશ્રય આપ્યો હતો. જેના કારણે રાજકોટ પોલીસે લોકડાઉનનો ઉલ્લંઘન કરી પોતાની માલિકીની સિટી કલબમાં કોંગી ધારાસભ્યોને આશ્રય આપવા બદલ કેસ નોંધ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.