ETV Bharat / city

Gujarat Solar Development: પીવીસી મોડયુલરનો ટેકનોલોજીથી સોલાર ઉતપન્ન થશે - સૌર ઊર્જા

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા 1 ડિસેમ્બરના રોજ ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ (Gandhinagar Helipad Ground) ખાતે એક ખાસ એપ્લિકેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં એક્ઝિબિશન 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન કાર્યરત રહેશે. ૨૧ દેશોમાં ૭૫૦થી વધુ ઉદ્યોગકારોએ ઇજનેરી અને મશીન ટૂલ્સ અંગેનું એક્ઝિબિશન યોજાયું હતું.

Gujarat Solar Development: પીવીસી મોડયુલરનો ટેકનોલોજીથી  સોલાર ઉતપન્ન થશે

author img

By

Published : Dec 3, 2021, 3:52 PM IST

  • ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે એક્ઝિબિશન યોજાયું
  • એક્ઝિબિશન 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી રહેશે
  • સોલર ઉર્જા બાબતે અનેક કંપનિઓ મેદાને

ગાંધીનગર : ગાંધીનગર એપ્લિકેશન સેન્ટર (Gandhinagar Application Center) ખાતે આવેલ 108 કંપનીના એમ.ડી પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા કેટલાય વર્ષથી સોલાર સિસ્ટમ પર કાર્યરત કરી રહ્યા છે. જ્યારે આવનારા દિવસોમાં સૌર ઊર્જાએ (Solar energy) ખૂબ જ મહત્વની રહેશે. ત્યારે તેઓ પણ આવનારા ભવિષ્યમાં પોતાના કંપનીની એક્સપાન્શન કરીને PVC મોડ્યુલર મારફતે અને EPC સોલ્યુશન જેવા રોજ એકને એક સમાન કરીને ગુજરાતમાં સોલાર સિસ્ટમનો ઉપયોગ વધુમાં વધુ થાય અને લોકો પરંપરાગત અને આસાનીથી મળી રહે તેવા સ્રોત સાથે વધુ કનેક્ટેડ રહી શકે તે ધ્યાનમાં લઈને ઉર્જા બાબતે અનેક પ્રકારના નવા નવા ઇનોવેશન થઈ રહ્યા છે.

Gujarat Solar Development: પીવીસી મોડયુલરનો ટેકનોલોજીથી સોલાર ઉતપન્ન થશે

આ પણ વાંચો: ગાંધીનગર જિલ્લાના 286 ગામોમાંથી 210 ગામોમાં 100 ટકા વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્ણ

રાજ્ય સરકારના પ્રધાન મુકેશ પટેલની પત્રકારો સાથે વાતચીત

રાજ્ય સરકારના પ્રધાન મુકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. અત્યારે અનેક કંપનીઓ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પોતાના નવા નવા ઇનોવેશન સાથે એક્ઝિબિશન યોજી રહી છે. જ્યારે આવનારા દિવસોમાં આવી અનેક કંપનીઓ ગુજરાતમાં આવશે. જેથી ગુજરાતમાં રોજગારી વધુ પ્રાપ્ત થશે અને જે રીતે પ્રદૂષણમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સોલાર સિસ્ટમનો ઉપયોગ અને પરંપરાગતના ઉપયોગ કરવાથી પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાશે.

આ પણ વાંચો: ગાંધીનગર સિવિલ કેમ્પસમાં 196 સીસીટીવી કેમેરા લગાવાશે, ગુનાઓ વધતા નિર્ણય લેવાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.