ETV Bharat / city

Gujarat Corona Update: રાજયમાં છેલ્લા 24 કલાકમાં 34 કેસ નોંધાયા, એક પણ મૃત્યું નહિં - ગુજરાત કોરોના કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં 22 એપ્રિલના રોજ રાજ્યના 7 કોર્પોરેશન અને 08 જિલ્લાના વિસ્તારોમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. જ્યારે બાકીના તમામ જિલ્લા અને  ફક્ત ગાંધીનગર કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયા નથી. જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 05 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 19 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

Gujarat Corona Update
Gujarat Corona Update
author img

By

Published : Jul 22, 2021, 9:43 PM IST

  • રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
  • 53 દર્દીઓએ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 00 દર્દીનું મોત

ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, જ્યારે છેલ્લાં 24 કલાકમાં 40થી ઓછા કેસ સામે આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર 34 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે 53 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

22 જુલાઈના રોજ 5,08,576 રસીકરણ થયું

જ્યારે રાજ્યમાં આજે 22 જુલાઈના રોજ 5,08,576 વ્યક્તિને વેક્સિનેશન આપવામાં આવી છે, રાજ્યમાં કોરોના વેક્સિનના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3,06,572 થઈ છે. વેક્સિનેશન માટે પાત્રતા ધરાવતા 18થી વધુ ઉંમરના કુલ 2,67,297 નાગરિકને પ્રથમ ડોઝ અને 9,070 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 400થી નીચે

રાજ્યની વર્તમાન પરિસ્થિતિનીમાં આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 370 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 05 વેન્ટિલેટર પર અને 365 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,076 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,162 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.73 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.