ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટ: ગત 24 કલાકમાં નવા 1281 કેસ નોંધાયા, 1274 ડિસ્ચાર્જ, 8ના મોત - કોરોના

રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1 લાખ 91 હજાર 642 થઈ છે. ગત 24 કલાકમાં રાજ્યમાં 1281 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1274 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોનાને કારણે વિતેલા 24 કલાકમાં 8 લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ
author img

By

Published : Nov 18, 2020, 9:59 PM IST

  • રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના નવા 1281 કેસ
  • છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી 8નાં મોત
  • 1274 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1 લાખ 91 હજાર 642 થઈ છે. ગત 24 કલાકમાં રાજ્યમાં 1281 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1274 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોનાને કારણે વિતેલા 24 કલાકમાં 8 લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ

જિલ્લા અને કોર્પોરેશન પ્રમાણે સ્થિતિ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 181 અમદાવાદ કોર્પોરેશન 207, વડોદરા કોર્પોરેશન 104, રાજકોટ કોર્પોરેશન 96, મહેસાણા 45, બનાસકાંઠા 64, રાજકોટ 65, સુરત 43, પાટણ 42, ગાંધીનગર કોર્પોરેશનની 38, વડોદરા 38, દાહોદ 35, ખેડા 26, મહીસાગર 25, અમરેલી 23, ગાંધીનગર 21, પંચમહાલ 18, જામનગર કોર્પોરેશન 17, જામનગર 16, સુરેન્દ્રનગર 15, આણંદ 14, મોરબી 14, અમદાવાદ 13, નર્મદા 13, ભાવનગર કોર્પોરેશન 12, કચ્છ 12, ભરૂચ 11, જૂનાગઢ કોર્પોરેશન 11, સાબરકાંઠા 11, ગીર સોમનાથ 9, જૂનાગઢ 9, તાપી 7, અરવલ્લી 6, બોટાદ 5, છોટાઉદેપુર 5, દેવભૂમિ દ્વારકા 4, ભાવનગર 2, નવસારી 2, પોરબંદર 1 અને વલસાડમાં 1 કેસ સામે આવ્યો છે.

  • હજુ 83 દર્દી વેન્ટિલેટર પર રખાયાં

રાજ્યમાં 83 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3823 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધું 46023 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 207 કેસ સામે આવ્યાં છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 13 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 220 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.