ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં કોરોનાના નવા 1125 કેસ, 1116 ડિસ્ચાર્જ, 7 મોત, કુલ કેસ 190361 - CMO Gujarat

રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા સતત વધારો થઈ રહ્યો છે. ગત 24 કલાકમાં રાજ્યમાં નવા 1125 કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1116 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો 7 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંક 190361 થયો છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ
author img

By

Published : Nov 17, 2020, 7:45 PM IST

  • રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી વધારો નોંધાયો
  • ગત 24 કલાકમાં નવા 1125 કેસ નોંધાયા
  • રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક પહોંચ્યો 190361

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 158, અમદાવાદ કોર્પોરેશન 218, વડોદરા કોર્પોરેશન 96, રાજકોટ કોર્પોરેશન 55, મહેસાણા 60, બનાસકાંઠા 52, સુરેન્દ્રનગર 45, રાજકોટ 37, વડોદરા 37, ગાંધીનગર કોર્પોરેશન 36, પાટણ 34, મહીસાગર 25, કચ્છ 23, ગાંધીનગર 22, સુરત 22, દાહોદ 18, આણંદ 17, જામનગર કોર્પોરેશન 17, અમદાવાદ 16, ભરૂચ 16, પંચમહાલ 15, સાબરકાંઠા 14, ખેડા 12, મોરબી 12, અમરેલી 11, જૂનાગઢ કોર્પોરેશન 11, જૂનાગઢ 8, ગીર સોમનાથ 6, અરવલ્લી 5, ભાવનગર કોર્પોરેશન 5, જામનગર 5, છોટાઉદેપુર 4, બોટાદ 3, દેવભૂમિ દ્વારકા 3, નર્મદા 3, ભાવનગર 2 અને નવસારીમાં 2 કેસ સામે આવ્યાં છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ
  • અત્યાર સુધી 3815 લોકોના મોત

જ્યારે રાજ્યમાં 74 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3815 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધું 45803 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 218 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 16 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 234 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.