ETV Bharat / city

Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકમાં 67 પોઝિટિવ કેસ નોંધાયા, ફક્ત અમદાવાદમાં 23 કેસ 22 દર્દીઓ થયા કોરોનાથી મુક્ત - નાગરિકોને રસીકરણ

ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ ફરી કોરોના (Gujarat Corona Update)ના કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે.  ડિસેમ્બર માસની 08 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 4  કોર્પોરેશન જેવા કે  અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે, જ્યારે 33 જિલ્લામાંથી 8 જિલ્લામાં સુરત, બનાસકાંઠા, વલસાડ, અમદાવાદ, કચ્છ, નવસારી, તાપી અને વડોદરા જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે, આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકમાં 67 પોઝિટિવ કેસ નોંધાયા, ફક્ત અમદાવાદમાં 23 કેસ 22 દર્દીઓ થયા કોરોનાથી મુક્ત

author img

By

Published : Dec 8, 2021, 10:05 PM IST

  • રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો
  • છેલ્લા 24 કલાકમાં 67 પોઝિટિવ કેસ
  • સમગ્ર રાજ્યમાં 6 કોર્પોરેશન અને 9 જિલ્લામાં કેસ

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ ફરી કોરોના (Gujarat Corona Update)ના કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ડિસેમ્બર માસની 08 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે, જ્યારે 33 જિલ્લામાંથી 8 જિલ્લામાં સુરત, બનાસકાંઠા, વલસાડ, અમદાવાદ, કચ્છ, નવસારી, તાપી અને વડોદરા જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે, આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 કોરોના પોઝિટિવ કેસ (Active cases in gujarat) નોંધાયા છે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત અને જામનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી રહેલા કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 23 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 04 દર્દીને રજા આપવામાં આવી છે.

આજે 3,35,822 નાગરીકો વેકસીન અપાઈ

આજ રોજ 06 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કુલ 3,35,822 નાગરિકોને વેક્સિન (Vaccination in gujarat)આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 34,166 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો જ્યારે 2,12,901 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે, રાજ્યમાં કુલ 8,38,62,280 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 417

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 417 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 08 વેન્ટિલેટર પર અને 409 દર્દીઓ સ્ટેબલ છે. 10,095 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,17,361 દર્દીઓએ કોરોનાને માત આપી (India fights again Corona) છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.73 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: Student's corona positive Surat: સુરતની સંસ્કાર ભારતી શાળામાં વિદ્યાર્થી કોરોના પોઝીટીવ

આ પણ વાંચો: ઓમિક્રોને રાજસ્થાનમાં પણ દસ્તક આપી: જયપુરના 9 દર્દીઓમાં કોરોનાનો નવો વેરિયન્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.