ETV Bharat / city

Gujarat Assembly Elections 2022 : સીએમ ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીમાં AAPના પડકારને ફગાવી દીધો - CM Bhupendra Patel

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના અંતમાં યોજાનારી રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) ભારતીય જનતા પક્ષની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Gujarat Assembly Elections 2022 : સીએમ ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીમાં AAPના પડકારને ફગાવી દીધો

author img

By

Published : Mar 28, 2022, 8:54 PM IST

અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022)યોજાય તે પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ હતો. પરંતુ તાજેતરમાં યોજાયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીતને પગલે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગામી ચૂંટણી લડવા માટે તૈયાર છે.

પક્ષ લોકશાહીનો ભાગ- ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, કોઈપણ પક્ષ પછી તે આપ હોય (Aam Adami Party) કે અન્ય કોઈપણ ચૂંટણી લડી શકે છે, તે આપણી લોકશાહીનો (CM Bhupendra Patel rejected the AAP's challenge)ભાગ છે. ભાજપની વાત કરીએ તો અમે ચૂંટણી (Gujarat Assembly Elections 2022)માટે કામ કરતા નથી. ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં AAP વિશે ઘણું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમનો સફાયો થઈ ગયો હતો, જ્યારે ભાજપે 44 માંથી 41 વોર્ડ મેળવ્યા હતાં.

આ પણ વાંચોઃ BJP VS AAP Twitter War: AAP દ્વારા વાઘાણી સહિત ભાજપના લોકોને દિલ્હીની સરકારી સ્કૂલ જોવા આમંત્રણ

ચૂંટણી અંગે ઉતાવળ કરવી ખૂબ જ વહેલી- મુખ્યપ્રધાને ચૂંટણી અંગે ઉતાવળ કરવી ખૂબ જ વહેલી છે, તેમ જણાવતા કહ્યું કે આમ આદમી પાર્ટી ફક્ત પોસ્ટરોમાં જ છે. ભારતમાં લોકશાહી છે અને જો લોકો ગુજરાતમાં વિપક્ષને માત્ર થોડી બેઠકો આપવાનું નક્કી કરે તો તેમાં AAP કે કોંગ્રેસ રહે છે તે જોવાનું છે. ભાજપ રાજ્યમાં લોકોની સતત પસંદગી છે. અમે સખત મહેનત કરવાનું ચાલુ રાખીશું પરંતુ અમારો ટ્રેક રેકોર્ડ સાબિત કરે છે કે અમે ગુજરાતના લોકો માટે શ્રેષ્ઠ પસંદગી છીએ. કારણ કે અમે અમારી છઠ્ઠી ટર્મમાં પણ જીતીને (Gujarat Assembly Elections 2022)આવીશું એમ તેમણે ઉમેર્યું હતું.

પીએમ દરેક કાર્યકર્તાની પ્રેરણા છે - પાર્ટીના દરેક કાર્યકર્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાંથી પ્રેરણા મળે છે. અમે ફક્ત આગળ વધવાનો જ પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે કોઈ પણ તેના પગરખાંમાં પગ મૂકવા માંગતો નથી અને ક્યારેય પણ કરી શકતો નથી.

આ પણ વાંચોઃ AAP Booth Meeting in Kutch : આપના ઉમેદવારો ક્રાંતિવીરની રણનીતિથી ચૂંટણી લડશે

તાલમેળનો અભાવ નથી -ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું અને તેમના સ્થાને ભાજપે કેબિનેટમાં પુનઃગઠન કર્યું હતું. આ એક મોટુ પરિવર્તન થયું હતું, પરંતુ ભાજપ શિસ્તના કાર્યકરોની પાર્ટી છે. અમારી સરકાર અને સંગઠન સાથે મળીને કામ કરે છે. આ બંને વચ્ચે તાલમેલનો અભાવ નથી.

ગૃહમાં સંખ્યાબળ -2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો મળી હતી. જો કે, કોંગ્રેસના સંખ્યાબંધ નેતાઓ પાછળથી ભાજપમાં જોડાયા હતા અને 182 વિધાનસભાના ગૃહમાં હવે તેમની સંખ્યા 111 ધારાસભ્યો (Gujarat Assembly Elections 2022)સુધી થઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.