ETV Bharat / city

રાષ્ટ્રીય મતદાતા દિવસ: રાજ્યપાલે ચૂંટણીમાં ફરજ બજાવનાર શ્રેષ્ઠ અધિકારીને એવોર્ડ એનાયત કર્યા - રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ચૂંટણીમાં શ્રેષ્ઠ ફરજ બજાવનારા અધિકારીને એવોર્ડ આપી સન્માનિત કર્યા છે. સાથે જ તેમણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે.

ETV BHARAT
રાજ્યપાલ દેવવ્રતે ચૂંટણીમાં ફરજ બજાવનારા શ્રેષ્ઠ અધિકારીને ઓવોર્ડ આપ્યા
author img

By

Published : Jan 25, 2020, 4:40 PM IST

Updated : Jan 25, 2020, 5:19 PM IST

ગાંધીનગર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ હાજરીમાં શનિવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં 'રાષ્ટ્રીય મતદાન દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોકસભા ચૂંટણીમાં ઉત્તમ કામગીરી કરનારા અધિકારીઓને રાજ્યપાલના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેમણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓને સારી કામગીરી કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્યપાલ દેવવ્રતે ચૂંટણીમાં ફરજ બજાવનારા શ્રેષ્ઠ અધિકારીને ઓવોર્ડ આપ્યા

રાષ્ટ્રીય મતદાન દિવસે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. ભારતમાં લોકો પોતાના મતનો ઉપયોગ કરીને પોતાના પ્રતિનિધિની પસંદગી કરે છે. ચૂંટણીમાં દેશના 125 કરોડ દેશવાસીઓ માટે મતદાન મથકો ઉભા કરવાનું કામ જટિલ છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ગુજરાતના ગીરમાં એક મતદાન માટે બુથ ઉભું કરવામાં આવે છે, જેનાથી પ્રતીત થાય છે કે ચૂંટણી પંચ કેટલી ગતિ વધતાથી કામગીરી કરે છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી દરમિયાન રાજ્યમાં જે અધિકારીઓએ શ્રેષ્ઠ કામગીરી કરી હતી, તેમને રાજ્યપાલના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Intro:approved by panchal sir

વિડિઓ વરેપ થી મોકલાવેલ છે...

ગાંધીનગર : ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ની વિશેષ હાજરીમાં આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા કેમ્પસમાં રાષ્ટ્રીય મતદાન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે લોકસભાની ચૂંટણીમાં ઉત્તમ કામગીરી કરનારા અધિકારીઓને એવોર્ડ પણ રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ના હસ્તે આપીને તેઓને સન્માનીત કરવામાં આવ્યા હતા આ સાથે જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકોને સંબોધન કરીને ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓને સારી કામગીરી કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

Body:રાષ્ટ્રીય મતદાન દિવસે ગાંધીનગર ખાતે યોજેલ કાર્યક્રમમાં આચાર્ય દેવ દે જણાવ્યું હતું કે ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે ભારતમાં લોકો પોતાના મતનો ઉપયોગ કરીને પોતાના પ્રતિનિધિ પસંદ કરે છે જ્યારે ચૂંટણીમાં દેશના સવાસો કરોડ દેશવાસીઓ માટે મતદાન મથકો ઉભા કરવાનું કામ જટિલ છે સાથે જ તેને ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા સારી કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત ગુજરાતના ગીરમાં એક મતદાન માટે બુધ ઉભુ કરવામાં આવે છે કે જેનાથી પ્રતીત થાય છે કે ચૂંટણી પંચ કેટલી ગતિ વધતા થી કામગીરી કરે છે..

Conclusion:ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન રાજ્યમાં જે અધિકારીઓએ ફરજ બજાવી હતી તેઓ ને રાજ્યપાલ દ્વારા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા..
Last Updated : Jan 25, 2020, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.