ETV Bharat / city

Government job recruitment : મુખ્ય સેવિકા અને ગ્રામસેવકની ભરતી ખુલી, 15 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી થઈ શકશે - ગુજરાત તલાટી ભરતી

રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતીની જાહેરાત (Government job recruitment )કરવામાં આવી છે. મુખ્ય સેવિકા અને ગ્રામસેવક ભરતીને (Recruitment of Mukya Sevika and Gram Sevak) લઇને તમામ વિગતો જાણવા ક્લિક કરો.

Government job recruitment : મુખ્ય સેવિકા અને ગ્રામસેવકની ભરતી ખુલી, 15 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી થઈ શકશે

author img

By

Published : Mar 28, 2022, 8:18 PM IST

ગાંધીનગર : રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા તમામ વિભાગોમાં ખાલી રહેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા (Government job recruitment )શરૂ કરવામાં આવી છે. જ્યારે નવી સરકારે શપથ લીધાં ત્યારે જ તાત્કાલિક ધોરણે ખાલી જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. આજે ફરીથી રાજ્ય સરકાર દ્વારા મુખ્ય સેવિકાની 225 જગ્યાઓ અને ગ્રામસેવકની 1571 જગ્યાઓ માટેની (Recruitment of Mukya Sevika and Gram Sevak) જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અન્વયે ઉમેદવારો 30 માર્ચથી 15 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

30 માર્ચથી 15 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકશે

10,000 પોલીસની ભરતી પ્રક્રિયા - રાજ્યકક્ષાના ગૃહપ્રધાને પણ પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યા બાબતે પ્રક્રિયા (Government job recruitment )શરૂ કરી હતી. જેમાં 10,000થી વધુ પોલીસ જવાનની ભરતી પ્રક્રિયા (Gujarat Police Recruitment ) આગળ વધી રહી છે, લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને અમુક પરિણામો પણ બહાર આવી ગયા છે. આવનારા દિવસોમાં એટલે કે વિધાનસભાની ચૂંટણી પહેલાં 10,000 પોલીસ કર્મચારીઓની નવી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: સરકારી મેડિકલ કોલેજમાં જગ્યા ખાલી છતાં ભરતી નહીં, સરકારે શું કહ્યું, જૂઓ

તલાટી ફોર્મ ભરાયા, એપ્રિલમાં પરીક્ષા - રાજ્યના પંચાયત વિભાગ દ્વારા પંચાયત વિસ્તારોમાં તલાટી માટેની ભરતી માટેની જગ્યાઓ જાહેર (Government job recruitment )કરવામાં આવી હતી. તેમાં 3300ની જગ્યા સામે 20 લાખથી વધુ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી છે. એપ્રિલ મહિનામાં પંચાયત વિભાગની પરીક્ષા યોજવામાં આવશે. આ ઉપરાંત પંચાયત સેવા વર્ગ 3ના જૂનિયર ક્લાર્કની પણ સીધી ભરતીથી ઉમેદવારોની પસંદગી કરવા માટે 18 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા હતાં. ત્યારે 11511 જગ્યા બાબતે પણ રાજ્ય સરકાર દ્વારા અગાઉ પણ બધી બહાર પાડવામાં આવી.

આ પણ વાંચોઃ Gramsevak Bharti 2022 : ગ્રામસેવક વર્ગ-3 ભરતીમાં બેચલર ઑફ રુરલ સ્ટડીઝના વિવિધ અભ્યાસક્રમનો સમાવેશ કરાયો

ગૌણ સેવા મંડળની પરીક્ષા 24 માર્ચના રોજ - ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(Recruitment of Gujarat Gaun Seva Mandal ) હેડક્લાર્કનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અંતે આ પરીક્ષા રદ કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારે 24 એપ્રિલના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગીની 24 એપ્રિલના રોજ પરીક્ષા લેવામાં આવશે. ગુજરાત રાજ્યમાં ખાલી પડેલ અનેક જગ્યા (Recruitment of Mukya Sevika and Gram Sevak) ઉપર રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા (Government job recruitment )શરૂ કરાઇ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા અને વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે ખાલી જગ્યા ભરવા બાબતે કરેલ વિરોધને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા તમામ જગ્યાઓ ભરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.