ગાંધીનગર ગુજરાતમાં આજે તમામ જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણી (Teacher Day celebration Gujarat) કરવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લાની શિક્ષક દિનની ઉજવણીમાં રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ શિક્ષકોને ટાંકીને રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલને આડે હાથ લીધા હતા. ગુજરાતમાં ચૂંટણી સમયે બે મુસાફરો ગુજરાતની મુલાકાતે આવે છે. જે વિદ્યાર્થીઓ હોશિયાર નથી. જ્યારે ડ્રગ્સ પકડવા અને ડ્રગ્સ પકડાવવા બન્નેમાં ઘણો ફરક છે. આમ કહી શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે (Teacher Day Program Gandhinagar) શાબ્દિક પ્રહાર કર્યા હતા.
શિક્ષકો ભણાવવાનું ચૂકી ગયા, કટાક્ષ શિક્ષક દિનના કાર્યક્રમ બાબતે અને રાજ્યકક્ષાના કરી હતી કે, રાહુલ ગાંધીને ખબર જ નથી કે લોટ લિટરમાં આવે કે કિલોમાં આવે, ત્યારે આવા વિદ્યાર્થીઓને ક્યાં શિક્ષક ભણાવી શકે તેવા પ્રશ્નો શિક્ષકોને કર્યો હતો. જેમાં શિક્ષકોએ રાહુલ ગાંધીને ભણવાની ન કરી હતી. જ્યારે ગુજરાત સરકારે છેલ્લા 11 મહિનામાં 5,000 કરોડનું ડ્રગ્સ પકડ્યું (Gujarat government seized drugs) છે. પરીક્ષામાં વિદ્યાર્થી ચોરી કરે અને શિક્ષક પકડે તો પકડાયું ગણાય કે પકડેલું ગણાય તેવા પ્રશ્નો પણ શિક્ષકોને કરવામાં આવ્યા હતા. જ્યારે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર અમુક વિદ્યાર્થીઓ જેમના શિક્ષકો ભણાવવાનું ચૂકી ગયા હોવાનો કટાક્ષ પણ હર્ષ સંઘવીએ કર્યો હતો.
650થી વધુ લોકોની ધરપકડ હર્ષ સંઘવીએ પોતાના વ્યક્તવ્યમાં સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 11 મહિનાથી 5,000 કરોડ કરતાં પણ વધારાનો ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે. જ્યારે 11 મહિનામાં 650થી વધુ લોકોની ધરપકડ કરી છે. તેઓ હજુ પણ જેલમાં છે. તેઓને જામીન મળી નથી. જ્યારે આખું વિશ્વ જાણે છે કે, ભારતમાં કયા બે રાજ્યમાં ડ્રગ્સ વેચાય (Drugs are sold two states India) છે.
મહારાષ્ટ્રના યુવાઓને બચાવ્યા ડ્રગ્સ તેઓને પકડવું જ નથી ફક્ત આક્ષેપ જ કરવો છે. જ્યારે શિક્ષકોને પણ હર્ષ સંઘવીએ સવાલ કર્યો હતો કે, કયા રાજ્યમાં સૌથી વધુ ડ્રગ્સ વેચાય છે. પંજાબ અને મહારાષ્ટ્રનો પ્રતિઉત્તર સામેથી આવ્યો હતો. અત્યારે વર્ષ 2020, 2021માં મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે સલીમ નામનો યુવક ગુજરાતમાં ડ્રગ્સ લેવા પહોંચ્યો હતો. મહારાષ્ટ્રના યુવાઓનું જીવન બરબાદ થતા ગુજરાત પોલીસે તેને અટકાવ્યું છે. આમ ગુજરાત પોલીસે મહારાષ્ટ્રના યુવાઓને બચાવ્યા (Gujarat police saved Maharashtra Youth ) હોવાનું નિવેદન પણ હર્ષ સંઘવી આપ્યું હતું.
ચૂંટણીની સીઝનમાં ફરવા આવે તેવા લોકોને સાંભળવા નહીં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) ગણતરીના દિવસો અને મહિનાઓ ગણાય રહ્યા છે. રાજ્યમાં શિક્ષક દિન નિમિત્તે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સક્રિય ગાંધીનગર જિલ્લાના કાર્યક્રમમાં સ્પષ્ટપણે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં અત્યારે ચૂંટણીની સીઝન (Gujarat assembly election season) શરૂ થઈ ગઈ છે. ચૂંટણીની સીઝનમાં ગુજરાતમાં ફરવા આવે તેવા લોકોને સાંભળવા નહીં ની સલાહ પણ હર્ષ સંઘવીએ ગાંધીનગર જિલ્લાના શિક્ષકોને આપી છે.
રાહુલ ગાંધી અને કેજરીવાલે કર્યા છે અનેક આક્ષેપો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને તમામ રાજકીય પક્ષોના આગેવાનો ગુજરાતના પ્રવાસે છે. આજે રાહુલ ગાંધીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અનેક આક્ષેપો (Congress Politician Allegations on Gujarat Drugs) કર્યા છે જ્યારે અગાઉ પણ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ડ્રગ્સ બાબતે અનેક આક્ષેપ (Delhi Chief Minister Allegations on Gujarat Drugs) પર ભાજપ સરકાર પર કર્યા છે ત્યારે આજે એક બે નિશાન રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ટાંક્યા હતા જ્યારે સમગ્ર વિશ્વમાં દિલ્હી અને પંજાબમાં જ વધુમાં વધુ ડ્રગ્સનું સેવન થઈ રહ્યા હોવાનું નિવેદન પણ હર્ષ સંઘવીએ કર્યું હતું..