ETV Bharat / city

ગાંધીનગર ડિફેન્સ એક્સપો 2022 છેલ્લો સરકારી કાર્યક્રમ, 27 કે 28 ઓક્ટોબરથી લાગી શકે આચાર સંહિતા - આચાર સંહિતા

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections ) ક્યારે જાહેર થશે તેના વર્તારાની ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. માધ્યમોમાં તારીખોના અનુમાનોના અહેવાલો ( Code of Conduct May Held From October 27 or 28 ) જોવા મળી રહ્યાં છે. ત્યારે હાલની સરકારના સત્તાવાર કાર્યક્રમ ગાંધીનગર અને અમદાવાદમાં ડિફેન્સ એક્સપો (Gandhinagar Defense Expo 2022 Event ) ને લઇને પણ અનુમાન લગાવાઇ રહ્યું છે.

ગાંધીનગર ડિફેન્સ એક્સપો 2022 છેલ્લો સરકારી કાર્યક્રમ, 27 કે 28 ઓક્ટોબરથી લાગી શકે આચાર સંહિતા

author img

By

Published : Oct 12, 2022, 8:46 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Elections ) ને ધ્યાનમાં લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે સતત આવી રહ્યા છે. જ્યારે રાજકીય પંડિતો અને ગુજરાતમાં તમામ જગ્યા ઉપર એક જ ચર્ચા થઈ રહી છે કે વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Elections 2022 ) જાહેરાત ક્યારે થશે. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ગાંધીનગર અને અમદાવાદમાં ડિફેન્સ એક્સપો (Gandhinagar Defense Expo 2022 Event ) નું આયોજન કરવામાં આવ્યું છે. જે 18 થી 22 ઓક્ટોબર વચ્ચે યોજાશે અને આ સરકારનો અંતિમ સરકારી કાર્યક્રમ હશે અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે અથવા તો ગણતરીના દિવસોમાં જ ગુજરાતની ચૂંટણી ( Code of Conduct May Held From October 27 or 28 ) જાહેર થશે.

ડિફેન્સ એક્સપોમાં 50થી વધુ દેશો પણ ભાગ લઈ રહ્યા છે

અગાઉ માર્ચ મહિનામાં યોજવાનો હતો ડિફેન્સ એક્સપો કેન્દ્ર સરકારના સંરક્ષણ વિભાગ દ્વારા માર્ચ મહિનામાં ડિફેન્સ એક્સપોનું આયોજન કર્યું હતું, જેમાં 10 માર્ચના રોજ ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આ એક સમયનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ એક્સપો 10 થી 13 માર્ચ સુધી કાર્યરત કરવાનું આયોજન હતું. પરંતુ યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે આ ડિફેન્સ એક્સપો રદ કરવો પડ્યો હતો. કારણ કે આ ડિફેન્સ એક્સપોમાં 50થી વધુ દેશો પણ ભાગ લઈ રહ્યા છે. ત્યારે હવે આ ડિફેન્સ એક્સપો 2022 નું (Gandhinagar Defense Expo 2022 Event )આયોજન 18 થી 22 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં 19 ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિફેન્સ એક્સપોમાં ( PM Narendra Modi at Defense Expo )હાજર રહેશે.

અમદાવાદ અને ગાંધીનગર ખાતે આયોજન ડિફેન્સ એક્સપો 2022 ની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં રામકથા મેદાન અને હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ડિફેન્સ એક્સપોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પણ ડિફેન્સ એક્સપો ( Ahmedabad Defense Expo 2022 Event )યોજવામાં આવશે. આ ડિફેન્સ એક્સપોમાં વિવિધ દેશો દ્વારા યુદ્ધમાં વાપરવામાં આવતી તમામ મશીનરીના એક્ઝિબિશન કરવામાં આવશે. જ્યારે ઇન્ડિયન એરફોર્સના લડાકુ વિમાન પણ આ એક્સ્પોમાં જોવા મળશે.

સરકારનો છેલ્લો કાર્યક્રમ ડિફેન્સ એક્સપો 2022 18 થી 22 ઓક્ટોબર સુધીનું આયોજન કરવામાં આવ્યું છે અને હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પણ ઓક્ટોબર માસના અંતમાં થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાન અમિત શાહ દ્વારા જેટલા પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના કામો હતા તે પૂર્ણ કરવામાં આવ્યા છે. ત્યારે હવે કેન્દ્ર સરકારનો આ છેલ્લો કાર્યક્રમ વિધાનસભા ચૂંટણી પહેલા યોજવામાં આવશે અને મળતી માહિતી પ્રમાણે બેસતા વર્ષ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કેન્દ્રીય ચૂંટણી પંચ ( Central Election Commission ) સત્તાવાર રીતે જાહેરાત કરશે.

100થી વધુ દેશો લેશે ભાગ ગુજરાતમાં યોજાનારા ડિફેન્સ એક્સપો (Gandhinagar Defense Expo 2022 Event ) માં 50થી વધુ દેશો ભાગ લે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતમાં રોકાશે અને defence expo ના કાર્યક્રમમાં હાજરી આપશે. મહત્વની વાત કરવામાં આવે તો ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષે યોજાતા defence expo 2022માં 12મા સંસ્કરણનું યજમાન તરીકે ગુજરાત પર પસંદગી ઉતારવામાં આવી છે. આમ આ એક્સપોથી રાજ્યમાં ડિફેન્સ ઇક્વિપમેન્ટ પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને નવી દિશાઓ પ્રાપ્ત થશે. આ એક્સપોમાં આર્મી નેવી અને એરફોર્સના આધુનિક હથિયારોનું પ્રદર્શન પણ કરવામાં આવશે.

સંરક્ષણ ક્ષેત્રેના ઉચ્ચ અધિકારીઓ રહેશે હાજર ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાતા defence expo 2022 માં (Gandhinagar Defense Expo 2022 Event )સંરક્ષણ ક્ષેત્રના ઉચ્ચાધિકારીઓ પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે સૌથી વધુ દેશોના ડેલિગેટ્સ આ કેસમાં હાજર રહેવાના છે. ત્યારે સોનાક્ષી તેના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને આઇએએસ અધિકારીઓ પણ આ ડિફેન્સ એક્સપોમાં હાજર રહેશે.

ગાંધીનગર પોલીસે શરૂ કરી તૈયારીઓ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જે રીતે defence expo 2020 નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં અનેક લીકેજ અને આમંત્રિતો ગુજરાત અને ગાંધીનગરમાં આવશે. ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી ગાંધીનગર પોલીસના માટે રહેશે. ગાંધીનગર પોલીસ દ્વારા પણ તમામ એક્શન પ્લાનનું આયોજન કરી દેવામાં આવ્યું છે. અત્યારે આ બાબતે ખાસ મેરેથોન બેઠકો પણ યોજવામાં આવી રહી છે. ગાંધીનગર શહેર અને હોટેલ લીલા તથા અમદાવાદની ફાઇવ સ્ટાર હોટલ કે જ્યાં ડેલીગેટનું રોકાણ કરવામાં આવશે તે તમામ જગ્યાને પોલીસ છાવણીમાં તબદિલ કરી દેવામાં આવશે.

25 ઓક્ટોબરના દિવસે 2017ની ચૂંટણીની થઈ હતી જાહેરાત ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 25 ઓક્ટોબરના દિવસે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો 22 ઓક્ટોબરના દિવસે ડિફેન્સ એક્સપો (Gandhinagar Defense Expo 2022 Event ) પૂર્ણ થઈ રહ્યો છે અને 25 ઓક્ટોબરના દિવસે દિવાળીનો તહેવાર છે. ત્યારે 26 થી 29 તારીખની વચ્ચે ( Code of Conduct May Held From October 27 or 28 ) વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ શકે છે અને ચૂંટણીની જાહેરાત થતા જ ગુજરાતમાં સંપૂર્ણ આચાર સંહિતા લાગુ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.