ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 21,554 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી આજે 370 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 15,305 કેસ થયાં છે. જેમાં માત્ર અમદાવાદમાં જ 1092 મોત થયાં છે.
રાજ્યમાં ત્રીજીવાર કોરોનાએ 24 કલાકમાં 500નો આંકડો વટાવ્યો, કુલ 1347 મોત - જયંતી રવિ
રાજ્યમાં કોરોના વાઇરસના 24 કલાકના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં ત્રીજીવાર કોરોનાએ 500નો આંક વટાવ્યો છે. રાજ્યમાં કોરોના વાઇરસના આજે 24 કલાકમાં 510 કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં કોરોના વાઇરસના કારણે છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલા 34 દર્દીનાં મોત થયા છે.
કોરોના