ETV Bharat / city

ભાજપે ચૂંટણી પંચને આપ્યા વિશેષ સૂચનો, મતદાનનો સમય વધારવા કરી અપીલ

દેશના ચૂંટણી પંચના વડા રાજીવ કુમાર અને અનુપ ચંદ્રા અત્યારે ગુજરાતની મુલાકાતે (election commission officials gujarat visit) છે. અહીં તેમણે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાઓ સાથે બેઠક યોજી હતી. આ સાથે જ ભાજપ અને કૉંગ્રેસના આગેવાનોએ ચૂંટણી પંચને (BJP Congress Leaders) કેટલાક મહત્વના સૂચનો પણ આપ્યા છે.

ભાજપે ચૂંટણી પંચને આપ્યા વિશેષ સૂચનો, મતદાનનો સમય વધારવા કરી અપીલ
ભાજપે ચૂંટણી પંચને આપ્યા વિશેષ સૂચનો, મતદાનનો સમય વધારવા કરી અપીલ
author img

By

Published : Sep 26, 2022, 3:55 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections) તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગયા અઠવાડિયે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાત (election commission officials gujarat visit) આવી હતી અને તમામ જિલ્લા કલેકટર અને પોલીસ વડા સાથે બેઠકો યોજી હતી. ત્યારે આજે સવારથી કેન્દ્રિય ચટણી પંચના વડા રાજીવ કુમાર (rajiv kumar cec) અને અનુપ ચંદ્રા ગુજરાતની મુલાકાતે છે.

ચૂંટણીની તૈયારી શરૂ ચૂંટણી પંચે આજે રાજકીય પક્ષોના આગેવાનો સાથે બેઠક યોજીને ચૂંટણીની (election commission of india) તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રથમ તબક્કામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન સાથે બેઠક યોજી હતી. તેમાં ભાજપે કેન્દ્રિય ચૂંટણી પંચને ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections) બાબતે અનેક પ્રકારના સૂચનો (instructions to the election commission of india) આપ્યા છે.

ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાઓ સાથે બેઠક યોજી

ભાજપે ચૂંટણી પંચને આપેલા સૂચનો

  • સ્ક્વોડ કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે અટકાવી શકવાનો અધિકાર ધરાવતો નથી. આવો અધિકાર ધરાવતો હોવો પણ જોઈએ નહીં. જ્યારે કોઈ પણ વ્યક્તિને અટકાવતા પહેલા સ્ક્વોડ દ્વારા પ્રથમ દૃષ્ટિએ પોતે સુનિશ્ચિત કરવું જોઈએ કે, જે વ્યક્તિને અટકાવવામાં આવ્યો છે. તે કોઈ રાજકીય પક્ષ અથવા તો રાજકીય પક્ષના કોઈ ઉમેદવાર સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા (instructions to the election commission of india) છે કે, નહીં.
  • કોઈ સામાન્ય નાગરિક પાસેથી કોઈ પણ ચૂંટણી સામગ્રી ન મળે ત્યાં સુધી સ્ક્વોડ દ્વારા તેને અટકાવવો જોઈએ નહીં.
  • સ્ત્રી નાગરિકને કોઈ પણ પુરૂષ ટીમના સભ્યો દ્વારા અટકાવવામાં ન આવે ત્યાં સુધી સંબંધિત ટીમે પ્રથમ દ્રષ્ટિએ સંતોષકારક પૂરાવા મળે ત્યારે ટીમમાં મહિલા સભ્યોની ઉપસ્થિતિ તેમજ વિડિયો ગ્રાફી સાથે કામગીરી થવી જોઈએ.
  • જપ્તી થયા પછી જેતે વ્યક્તિને પોતાના ખૂલાસા કરવા માટેની યોગ્ય તક આપવાની સમય બદ્ધ વ્યવસ્થા હોવી જોઈએ, જેથી જેતે વ્યક્તિ તે સ્થળે કોઈ પૂરાવા આપી શકે ન હોય ત્યારે આવી વ્યવસ્થાની અનુપસ્થિતિમાં અન્ય કોઈ પણ કાનૂની પ્રક્રિયાને મંજૂરી આપવી જોઈએ નહીં. જ્યારે શક્તિ થયા પછીની તેને છોડાવવા માટે સમય બદ્ધ પ્રક્રિયા પણ હોવી જોઈએ.
  • સ્ટાર પ્રચારકો (Star Campaigner in Election) માટેની યાદી એક વાત સબમીટ કરવામાં આવે તેને સુધારી શકાશે નહીં. તે હકીકતને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા સ્ટાર પ્રચારકોની (Star Campaigner in Election) સંખ્યાની મર્યાદા નિર્ધારિત કરવામાં આવે છે, જે 77ની જોગવાઈને અનુસરે પણ છે જેમાં 40ની તારીખ મર્યાદામાં ફેરફાર કરવો જોઈએ. તેમ જ પરવાનગી આપવામાં આવે કે, રાજકીય પક્ષોને તેણીની ચૂંટણી પ્રક્રિયા (Gujarat Elections) દરમિયાન આવો સુધારો અમલમાં મુકવા માટેની પરવાનગી આપવી જોઈએ.
  • ફોર્મ ભર્યા પછી અંતિમ દિવસ બાદ વધુ એક દિવસની સમય મર્યાદા આપવી જોઈએ, જેથી કોઈ પણ પૂરાવા ખૂટતા હોય તો તે પુરાવા આપવા અપાઈ શકે અથવા તો જે તે ઉમેદવાર પણ હાજર રહી શકે.
  • ઉમેદવારોના નામાંકન પત્રને અપલોડ કરવા સાથે નોમિનેશન ફોર્મ પણ અપલોડ કરવામાં આવી. જ્યારે અમુક રિટર્નિંગ અધિકારીઓ ઉમેદવારનો નામાંકન ફોર્મ અપલોડ કર્યા સિવાય તેના બીડાણને અપલોડ કરે છે તે નિરાશાજનક છે.
  • એક જ મતદાન મથક પરથી પોલિંગ એજન્ટ (polling agent) ઉપલબ્ધ ન હોવાના સંજોગોમાં તે જ વિધાનસભા મતવિસ્તારમાં આવતા મતદાન મથકની આસપાસના પૂલિંગ એજન્ટને મતદાન એજન્ટ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપવી જોઈએ.
  • ચૂંટણી (Gujarat Elections) દરમિયાન મતદાન મથકથી (polling booth) 200 મીટર દૂર તમામ રાજકીય કામગીરી પર પ્રતિબંધ હોય છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારને મતદાન મથકથી 200 મીટરની જગ્યાએ 100 મીટરના અંતરે અસ્થાયી પ્રચાર કાર્યાલય મુકવાની મંજૂરી આપવામાં આવે તેવું પણ સૂચન કર્યું છે.
  • કેટલાક મતદાન મથકોમાં (polling booth) મતદારોની સંખ્યા ખૂબ જ મોટી હોય છે ત્યારે VVPAT પણ હોય છે અને જો મતદાનને તેનો મત આપવા માટે 2 મિનીટનો સમયગાળો લાગે છે, જેમાં તેને એન્ટ્રી નોંધણી તેની આંગળી પર સહી કરાવી. વોટિંગ કન્ફર્મેશન તરફ આગળ વધવું બીયુ પર ઉમેદવારનું નામ તપાસ મતદાન કરવું અને ત્યારબાદ સ્લીપ તપાસવી સામેલ છે, જેમાં આશરે 1,400 જેટલા મતદારોને એક જ બૂકમાં હોય તો બે મિનિટ ગણીને ફક્ત 980 મતદાન થાય તેથી સમય સવારે સાત વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કરવો જોઈએ. આથી વધુમાં વધુ લોકો મતદાન કરી શકે.
  • ભૂતકાળમાં એવી પણ ઘટના સામે આવી છે કે, એક જ પરિવાર અથવા તો એક જ સોસાયટી અથવા તો એક જ પ્લેટ ના મતદારોને અલગ અલગ મતદાન મથકે મત આપવા જવું પડે છે. ત્યારે આ વ્યવસ્થા સુધારીને તમામ લોકોને એક જ મત કેન્દ્ર ઉપર મત આપવા જાય તો મતદાનની ટકાવારી વધી શકે છે.
  • ગુજરાત રાજ્યમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નનો સમયગાળો હોય છે. ત્યારે આ ધ્યાનમાં રાખીને ચૂંટણી (Gujarat Elections) યોજાય જેથી વધુમાં વધુ લોકો મતદાન કરી શકે.
  • ચૂંટણીની આચારસંહિતા (Code of Conduct for Elections) દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, સ્થાનિક મહાનુભાવો વીઆઈપી વીઆઈપીના સ્વાગત માટે એરપોર્ટમાં પ્રવેશવાની અધિકૃતતા આપવાને સત્તાવાર પત્ર હોવા છતાં પણ એરપોર્ટ સત્તાધીશો આચાર સહિત લાગુ હોવાની વાત કરીને એરપોર્ટની અંદર પ્રવેશ કરવા માટે અવરોધ ઊભો કરે છે. ત્યારે રાજ્યના તમામ એરપોર્ટ ઉપરના તમામ સંબંધીત સત્તાધિકારીઓને જરૂરી સુચના ચૂંટણી પંચ (election commission of india) દ્વારા મોકલીને આ બાબતે સહકાર આપવામાં આવે.
  • કેટલાક અધિકારીઓ ઉમેદવારના ખર્ચના રજિસ્ટરમાં સહી કરતા નથી. સિવાય કે તેમની સૂચના મુજબ ખર્ચ બુક કરવામાં આવે તે નોંધવું યોગ્ય છે કે ઉમેદવાર રજિસ્ટર અને રજિસ્ટર મુજબ વિસંગતતા હોઈ શકે. ત્યારે સરળ અને તાર્કિક પ્રક્રિયા એ છે કે નિરીક્ષક અથવા તો નિયુક્ત અધિકારીએ દરેક અવલોકન પછી એકાઉન્ટ એક્સપેન્ડિચર રજીસ્ટરમાં સહી કરવી જોઈએ અને સાથે સાથે જો કોઈ હોય તો તે બાબતની ટીપ્પણીને પણ સમર્થન આપવું જોઈએ.
  • જાહેર સભા અને વડાપ્રધાનની મુલાકાત દરમિયાન ખર્ચ થયેલ અંગેની રજૂઆત પણ ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવી હતી, જેમાં ચૂંટણી પંચ (election commission of india) દ્વારા તેના કરાયેલા ખર્ચ નિરીક્ષકો દ્વારા થતી અયોગ્ય હેરાનગતિને ટાળવા માટે નિબંધ રજૂઆત કરાઈ હતી જ્યારે વડાપ્રધાન માટે સુરક્ષા વ્યવસ્થા પૂરતી પાડતી એસપીજી દ્વારા બેઠકોની સમગ્ર વ્યવસ્થા સંપૂર્ણ રીતે રાખવામાં આવે છે.
  • સભાની ચૂંટણી (Gujarat Elections) દરમિયાન રાજ્યના ખાનગી સંસ્થામાં ફેક્ટરીમાં અથવા તો દુકાનોમાં કામ કરતા કર્મચારીઓને મતદાન કરવાનો સમય મળે તે માટે અડધા દિવસની રજા જાહેર કરવામાં આવતી નથી. ત્યારે ચૂંટણી પંચ (election commission of india) દ્વારા આ બાબતે દિશા નિર્દેશ કરવામાં આવે જેથી લોકો મતદાન કરી શકે
  • વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections) દરમિયાન ઉમેદવાર હોય ચૂંટણીના સરઘસ અને જાહેર સભાઓ માટે યોગ્ય સત્તાવાળાઓ પાસેથી જરૂરી મંજૂરી લેવી પડતી હોય છે ત્યારે રાજકીય પક્ષ અથવા તો સંબંધિત ઉમેદવારે આરટીઓ દ્વારા મૂળભૂત રીતે ત્રણ સત્તા અધિકારી સંપર્ક કરવો જરૂરી છે. સાથે જ પોલીસને પણ મંજૂરી દેવી જરૂરી છે ત્યારે આ તમામ કામકાજ એક સિંગલ વિન્ડો સિસ્ટમથી જ થઈ જાય તેવી પણ માંગ ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવી છે આમ ઉમેદવારન પક્ષ દ્વારા પરવાનગીની ઓનલાઈન અરજી ચૂકવણી અને સિંગલ વિન્ડો સિસ્ટમના સક્ષમ અધિકારી દ્વારા જરૂરી પરવાનગી આપવામાં આવે તેવી પણ માગ કરી છે.
  • ગુજરાતમાં અનેક એવા નાગરિક છે કે, જેમની ઉંમર 80 વર્ષથી વધુ છે. ત્યારે આવા 80 વર્ષથી વધુની વયના નાગરિકો તથા શારીરિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની માંગ પણ ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવી છે.
  • વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Elections) વર્તમાન ધોરણ પ્રમાણે નેતાઓ એટલે કે સ્ટાર પ્રચારકો સિવાયના નેતાઓ ચૂંટણીલક્ષી હેતુ માટે જિલ્લાની અંદર વિધાનસભાની મુલાકાત લેવા માટે માત્ર એક વાહન માટેની પરમિટ આપવામાં આવે છે, જેના ખર્ચને રાજકીય પક્ષના ચૂંટણી ખર્ચમાં ગણવામાં આવે છે ત્યારે રાજકીય પક્ષને શહેર અને જિલ્લામાં અલગ અલગ યુનિટ ધરાવતા હોય ત્યારે તેને દરેક જિલ્લા અને શહેર સહિત ત્રણ વાહનો સુધીની પરવાનગી આપવામાં આવે તેવી પણ માગ કરી છે.

મતદાનનો સમય વધારવામાં આવે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections) સવારે 7:00 વાગે શરૂ થઈને સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થાય છે ત્યારે આ ચૂંટણીના સમય વધારવા માટેની પણ માગ ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવી છે. જ્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે આણંદમાં નિવેદન આપ્યું છે કે, નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂર્ણ થશે ત્યારે કૉંગ્રેસના દિપક બાબરીયાએ (Deepak Babariya Congress) જવાબ આપ્યો હતો કે, આ ભાજપની ગોઠવણ છે. ચૂંટણી પાંચમા ભાજપે પોતાના માણસો ગોઠવ્યા છે.

કૉંગ્રેસ પક્ષે કરી આ રજૂઆત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Elections) કૉંગ્રેસ પક્ષે પણ રજૂઆત કરી હતી. ત્યારબાદ કૉંગ્રેસના નેતા દીપક બાબરીયાએ (Deepak Babariya Congress) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Elections) આખી આખી સોસાયટીના ફ્લેટના અને પરિવારના નામ કપાઈ જાય છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ બાબતે ધ્યાન આપવા અને કોઈપણના નાગરિકના અથવા તો મતદારોના નામ ન કપાય અને પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે રીતની તોજૂઆત કરવામાં આવી છે

મતદાનને સરળતા રહેવી જોઈએ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections) 2 તબક્કામાં, જેમાં પ્રથમ તબક્કો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ બીજા તબક્કામાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ચૂંટણી એક સાથે યોજવામાં આવે જેથી મતદારોને મતદાન માટે સરળતા રહે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.