ETV Bharat / city

Jitu Vaghani on Exam Irregularities: પરીક્ષાની ગેરરીતિ અંગે બોલનારા 3 દિવસ કેમ ચૂપ રહ્યાઃ જીતુ વાઘાણી - Rajkot Forest Guard Exam Paper Controversy

રાજ્યના શિક્ષણ પ્રધાને પરીક્ષાની ગેરરીતિ વિશે બોલનારા લોકો અંગે નિવેદન (Jitu Vaghani on Exam Irregularities) આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ બધા 3 દિવસ કેમ ચૂપ રહ્યા હતા. પેપર મુદ્દે ખોટી રાજનીતિ થઈ (Wrong politics on Exam paper issue) રહી છે અને યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

Jitu Vaghani on Exam Irregularities: પરીક્ષાની ગેરરીતિ અંગે બોલનારા 3 દિવસ કેમ ચૂપ રહ્યાઃ જિતુ વાઘાણી

author img

By

Published : Mar 29, 2022, 4:10 PM IST

ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં 4 વર્ષ બાદ રવિવારે (27 માર્ચે) વન રક્ષકની પરીક્ષા યોજાઈ હતી. તેવામાં મહેસાણાના ઉનાવા ગામમાં આ પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયા પર વાઈરલ થયું હતું. હજી તો આ ઘટના શાંત નથી થઈને બીજી ઘટના રાજકોટથી સામે આવી છે. રાજકોટમાં પેપરનું સીલ તૂટેલું આવ્યું હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો. ત્યારે આ અંગે રાજ્યના પ્રવક્તા અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (Jitu Vaghani on Exam Irregularities) નિવેદન આપ્યું હતું.

કોંગ્રેસના સમયમાં ઈચ્છા થાય તેને નોકરી આપવામાં આવતી હતી: જિતુ વાઘાણી

ત્રણ દિવસ કેમ ચૂપ રહ્યાઃ શિક્ષણ પ્રધાનનો પ્રશ્ન - શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, પેપર બાબતે ફક્ત રાજનીતિ થઈ (Wrong politics on Exam paper issue) રહી છે અને યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. પેપર રવિવારે લેવાયું હતું ત્યારે લોકો આજે કેમ બોલી રહ્યા છે. તેમની પાસે શું પૂરાવા છે. તેઓ ત્રણ દિવસ સુધી કેમ ચૂપ રહ્યા. શિક્ષણ પ્રધાને યુવાનોના નામે ખોટી રાજનીતિ નહીં કરવાની વિપક્ષને ટકોર (Jitu Vaghani on Opposition) કરી હતી.

અધિકારીઓ પાસે બધા પૂરાવા છે - શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, જે લોકો આવા આક્ષેપ કરી રહ્યા છે. તેઓ યુવાનોના વિરોધી (Wrong politics on Exam paper issue) છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ આ સિસ્ટમથી યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જ્યારે પેપર ફૂટ્યું અને ચોરી કરવી એમાં બન્નેમાં ખૂબ જ મોટો તફાવત છે.

લોકોએ આક્ષેપ કરનારાઓને ઓળખી લેવા જોઈએ - રાજકોટની ઘટના અંગે શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, રાજકોટમાં (Rajkot Forest Guard Exam Paper Controversy) સીલ તૂટેલું હોવાના આક્ષેપ કરવામાં આવે છે. ત્યારે પેપર સીલ બંધ કવરમાં ખૂલે છે. તેવામાં તકેદારી આયોગના અધિકારી કલેક્ટર અને પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત હોય છે. રાજકોટમાં પણ આ રીતે જ કરવામાં આવ્યું હતું. આ તમામ CCTV ફૂટેજ પણ તકેદારી આયોગ અને પોલીસ પાસે છે. જ્યારે આવા આક્ષેપ કરનારા લોકોને હવે લોકોએ સમજી જવું જોઈએ અને તેમની વ્યવસ્થા પણ (Jitu Vaghani on Exam Irregularities) સમજી લેવી જોઈએ.

આ પણ વાંચો- રાજકોટમાં વન રક્ષકની પરીક્ષાના પેપરનું પેકેટ તૂટેલું હોવાનો દાવો, ઉમેદવારે કર્યો આક્ષેપ

મહેસાણામાં ગુનો નોંધાયો - ઉલ્લેખનીય છે કે, 28 માર્ચે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (Jitu Vaghani on Exam Irregularities) જણાવ્યું હતું કે, મહેસાણાના ઉનાવા ગામમાં જે રીતે ઉમેદવારે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું હતું. તે બાબતે તેમના વિરોધમાં બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર કૌભાંડની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો-મહેસાણામાં 4 વર્ષે યોજાયેલી વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ કે પેપર ફૂટ્યું, જાણો

કોંગ્રેસના સમયમાં ઈચ્છા થાય તેને નોકરી આપવામાં આવતી હતી - શિક્ષણ પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસની સરકારમાં ઈચ્છા થાય ત્યારે નોકરી આપવામાં આવતી હતી. ઈચ્છા થાય તેટલા રૂપિયા લેવામાં આવતા હતા. જ્યારે શિક્ષણ વિભાગમાં બદલી બઢતી માટે પણ પૈસાની વસૂલાત કરવામાં આવતી હતી. મહિલા શિક્ષકોનું પણ શોષણ થતું હતું. જોકે, હવે ભાજપના રાજમાં સંપૂર્ણ રીતે સ્પષ્ટ થયું છે અને આવી કોઈ પણ પ્રકારની ગેરરીતિ થતી નથી.

પેપર ફૂટ્યું નથી, ફક્ત ગેરરીતિ થઈ છે - વન વિભાગની પરીક્ષા આપતા તમામ ઉમેદવારોને રાજ્યના શિક્ષણ પ્રધાન જણાવ્યું હતું કે, જો કોઈ પણ ઉમેદવારને લાગતું હોય કે પેપર ફૂટયું છે તો હું સ્પષ્ટપણે જણાવું છું કે, પેપર ફૂટયું નથી, પરંતુ ફક્ત ગેરરીતિ (Jitu Vaghani on Exam Irregularities) જ થઈ હતી. જ્યારે રાજકોટમાં પણ પેપર બંધ કવરમાં જ આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.