ETV Bharat / city

અમિત શાહની પાનસરની સભા દરમિયાન સાપનું નાનું બચ્ચું નીકળતા સભા સ્થળે દોડધામ

કેન્દ્રીય ગૃહપ્રધાન (Union Home Minister) અમિત શાહે તેમના મત વિસ્તાર ગાંધીનગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમને પાનસર ખાતે સભાને સંબોધન કર્યું હતું. સભાના સંબોધન પહેલાં જ ત્યાં સાપનું બચ્ચું નીકળતા સભામાં હાજર લોકોએ દોડધામ મચાવી હતી. જોકે આ સાપના બચ્ચાએ કોઈને ડંખ માર્યો નહોતો.

અમિત શાહની પાનસરની સભા દરમિયાન સાપનું નાનું બચ્ચું નીકળતા સભા સ્થળે દોડધામ
અમિત શાહની પાનસરની સભા દરમિયાન સાપનું નાનું બચ્ચું નીકળતા સભા સ્થળે દોડધામ
author img

By

Published : Oct 9, 2021, 4:50 PM IST

  • કેન્દ્રીય ગૃહ પ્રધાનની સભામાં સાપનું બચ્ચું નીકળ્યું
  • પાનસરની સભા સાપનું બચ્ચું નીકળતા લોકોમાં દોડધામ મચી
  • અમિત શાહે ઘટના અંગે ટીપ્પણી કરી

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah) સૌપ્રથમ ગાંધીનગર રેલ્વે સ્ટેશનની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમને ટી સ્ટોલ લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેઓ પાનસર ખાતે પણ પહોંચ્યા હતા જ્યાં તેમની સભા શરૂ થવાની હતી એ પહેલાં જ સભામાં ખુશીઓ નીચેથી સાપનું બચ્ચું બહાર નીકળતા ત્યાં હાજર ગ્રામજનો અને પોલીસએ સાપના બચ્ચાને તકેદારી પૂર્વક પકડી પાડ્યું હતું. જો કે લોકોમાં તેને લઈને ડર પણ જો આ મળતા દોડધામ મચી હતી.

બચ્ચાંને પકડીને અવાવરૂં જગ્યામાં છોડાયું
સભા સ્થળ પર મોટી સંખ્યામાં ખુરશીઓ મૂકવામાં આવી હતી. ત્યાં જગ્યા પર ખુલ્લી જગ્યા આજુબાજુ હોવાથી સાપનું બચ્ચું સભા સ્થળ પર જ ખુશીઓ નીચેથી નીકળ્યું હતું. ગ્રામજનો અને હાજર પોલીસે સાપના બચ્ચાંને ખુરશીથી બહાર કાઢી ઉપર કપડું નાખી પકડી લીધું હતું અને ત્યાંથી પકડી સાપના બચ્ચાને અવાવરૂ જગ્યા પર છોડવામાં આવ્યું હતું. સાપના બચ્ચાને પકડ્યા બાદ ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો અને સભા શરૂ થઈ હતી. ત્યાર બાદ અમિત શાહે સભાને સંબોધન કર્યું હતું.

અમિત શાહની પાનસરની સભા દરમિયાન સાપનું નાનું બચ્ચું નીકળતા સભા સ્થળે દોડધામ
અમિત શાહે સ્પીચ શરૂ કરતાંની સાથે જ ઘટના અંગે ટીપ્પણી કરીઅમિત શાહે સ્પીચ શરૂ કરતાની સાથે જ આ ઘટના બની હોવાથી સ્પીચ શરૂ કરતાં પહેલાં જ ટિપ્પણી કરી હતી કે, સાપ સુઘી ગયો છે કે શું ? તેમ ટીપ્પણી કરતાની સાથે જ ગ્રામજનોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. સાપ નીકળતાની સાથે જ ડરનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ અમિત શાહે ટિપ્પણી કરતા હળવાશનું મોજુ પણ પાનસરની આ સભામાં જોવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ દિગ્વિજય સિંહે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને RSSની પ્રશંસા કરી

આ પણ વાંચોઃ ઈશુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અમિત શાહના રિમોટ કંટ્રોલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.