ETV Bharat / city

COVID-19: રાજ્યમાં કુલ 1743 કેસ પોઝિટિવ, 63 લોકોનાં મોત

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. રાજ્યમાં કોરોનાના કુલ 1743 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ ઉપરાંત 63 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 105 લોકોએ કોરોનાને માત આપી છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યોં છે. અમદાવાદમાં કોરોનાના કેસો 1 હજારને પાર પહોંચી ગયા છે.

etv bhart
COVID-19: રાજ્યમાં કુલ 1604 કેસ પોઝિટિવ, 58 લોકોનાં મોત, 24 કલાકમાં 352 નવા કેસો
author img

By

Published : Apr 19, 2020, 12:28 PM IST

Updated : Apr 19, 2020, 9:00 PM IST

ન્યુઝ ડેસ્ક: રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 1743 પહોંચ્યો છે, જ્યારે રાજ્યમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 63 થઇ છે. આ ઉપરાંત કુલ 105 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ 29, સુરતમાં 11, રાજકોટ 9, વડોદરામાં 8, ગાંધીનગર 10, ભાવનગરમાં 15, ગીર-સોમનાથમાં 1, પોરબંદરમાં 3, પાટણમાં 11,ભરૂચમાં 2, આણંદમાં 3, સાબરકાઠામાં 1, બનાસકાંઠામાં 1, છોટા ઉદેપુર 1, સામેલ છે.

COVID-19: રાજ્યમાં કુલ 1743 કેસ પોઝિટિવ, 63 લોકોનાં મોત

રાજ્યમાં કુલ 1632 દર્દી સ્ટેબલ છે અને 14 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી 105 લોકોએ કોરોનાને માત આપી છે. જેથી તે તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દર 100 દર્દીએ 6 દર્દી સાજા પણ થઇ રહ્યાં છે.

રાજ્યમાં 19 એપ્રિલને સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કુલ 139 નવા કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 99 કેસો, ત્યારબાદ સુરતમાં 22, વડોદરામાં 14, રાજકોટમાં 1, ભરૂચ 1, દાહોદ 1, તેમજ નર્મદામા 1 કેસ નોધાંતા રાજ્યના 7 જિલ્લામાથી 139 કેસ નવા આવ્યા છે. તેમજ 5 લોકોના મોત થયા છે. કુલ 63 લોકોના મુત્યુ થયા છે. જ્યારે 11 ને ડિસ્ચાર્જ કરાયા છે.

ગુજરાત કોરોના ટેસ્ટ કરવામાં ત્રીજા નંબરે આવે છે. પ્રથમ નંબરે કેરળ અને અને બીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે.

ગુજરાતમાં કોરોના પોઝિટિવના કુલ 1743 કેસ નોંધાયા છે. જેમાંથી 63 દર્દીઓનાં મોત થયાં છે. અમદાવાદમાં સૌથી વધારે 1102 કેસ અને 32 મૃત્યુ નોંધાયા છે, ત્યારબાદ સુરતમાં 242 કેસ અને 8 મૃત્યુ, વડોદરામાં 180 કેસ અને 7 મૃત્યુ, ભાવનગરમાં 32 કેસ અને 4 મૃત્યુ, પાટણમાં 15 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 17 કેસ અને 2 મૃત્યુ, રાજકોટમાં 36 કેસ, ભરૂચમાં 23 કેસ અને 1 મૃત્યુ, આણંદમાં 28 અને 2 મુત્યુ, કચ્છમાં 4 કેસ અને 1મુત્યુ, પોરબંદરમાં 3 કેસ, છોટાઉદેપુરમાં 7 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, મહેસાણામાં 5 કેસ, બનાસકાંઠામાં 10 કેસ, પંચમહાલમાં 9 કેસ અને 2 મોત, દાહોદમાં 3 કેસ, બોટાદમાં 5 કેસ અને 1 મોત, નર્મદામાં 12 કેસ, ખેડામાં 2 કેસ, જ્યારે મોરબીમા 1 અને સાબરકાંઠામાં 2 કેસ નોંધાયા છે. તેમજ અરવલ્લીમાં 1 કેસ અને 1 મોત, મહીસાગરમાં 2 કેસ છે.

Last Updated : Apr 19, 2020, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.