ETV Bharat / city

રાજ્યમાં કોરોનાના નવા 1137 પોઝિટિવ કેસ, 9 મોત, 1180 ડિસ્ચાર્જ, કુલ કેસ 1,62,985 - ગુજરાતના કુલ કેસ

રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો ફરી એક હજારને પાર આવી રહ્યો છે. તેવામાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1137 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા 9 દર્દીના મોત થયા છે. તો 1180 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1,62,985 થયો છે.

રાજ્યમાં કોરોનાના નવા 1137 કેસ, 9 મોત, 1180 ડિસ્ચાર્જ, કુલ કેસ 1,62,985

author img

By

Published : Oct 21, 2020, 8:24 PM IST

  • ગુજરાતમાં કોરોના કેસ ફરી 1 હજારથી વધુ આવ્યા
  • રાજ્યમાં 24 કલાકમાં 1137 પોઝિટિવ કેસ નોંધાયા
  • ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે
  • ડાંગ અને વલસાડમાં કોરોનાનો માત્ર 1 જ કેસ નોંધાયો

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1137 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 9 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ 1,62,985 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1180 દર્દીને રજા આપવામાં આવી હતી.

75 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે

છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 169, અમદાવાદ કોર્પોરેશન-165, રાજકોટ કોર્પોરેશન-69, સુરત-70, વડોદરા કોર્પોરેશન-77, જામનગર કોર્પોરેશન-40, મહેસાણા-48, વડોદરા-41, રાજકોટ-35, ગાંધીનગર કોર્પોરેશન-29, કચ્છ-26, પાટણ-26, જામનગર-25, ભરૂચ-23, દાહોદ-23, પંચમહાલ-22, સાબરકાંઠા-22, જૂનાગઢ-15, આણંદ-13, અમદાવાદ-12, ખેડા-12, ગીર સોમનાથ-11, જૂનાગઢ કોર્પોરેશન-11, ભાવનગર કોર્પોરેશન-9, મોરબી-9, અરવલ્લી-7, મહિસાગર-7, છોટાઉદેપુર-5, દેવભૂમિ દ્વારકા-5, અરવલ્લી-4, પોરબંદર-4, તાપી-4, ભાવનગર-3, બોટાદ-3, ડાંગ-1 અને વલસાડમાં-1 કેસ સામે આવ્યો છે. જ્યારે 75 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી કોરોનાના કારણે 3663 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 40743 કેસ થયા છે.

રાજ્યમાં કોરોનાના નવા 1137 કેસ, 9 મોત, 1180 ડિસ્ચાર્જ, કુલ કેસ 1,62,985
રાજ્યમાં કોરોનાના નવા 1137 કેસ, 9 મોત, 1180 ડિસ્ચાર્જ, કુલ કેસ 1,62,985

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 169 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 70 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 239 સામે આવ્યા છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.