ETV Bharat / city

Corona Update in Gujarat : NLU માં એકસાથે 35 વિદ્યાર્થીઓ કોરોનો પોઝિટિવ આવ્યાં, હોસ્ટેલ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાઇ - ગુજરાતમાં કોરોના અપડેટ

કોરોનાના કેસો સિંગલ ડિજિટમાં જતાં રહ્યાંની હાશ વર્તાતી હતી ત્યાં ગાંધીનગરમાં ડરાવે તેવા સમાચાર (Corona Update in Gujarat ) સામે આવ્યાં છે. નેશનલ લો યુનિવર્સટીના 35 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (35 students corona positive in National Law University ) આવ્યાં છે. વધુ વાંચવા ક્લિક કરો.

Corona Update in Gujarat : NLU માં એકસાથે 35 વિદ્યાર્થીઓ કોરોનો પોઝિટિવ આવ્યાં, હોસ્ટેલ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાઇ

author img

By

Published : Apr 8, 2022, 9:01 PM IST

ગાંધીનગર - એક બાજુ કોરોનાના ગણતરીના જ કેસ સામે આવી રહ્યા છે અને ત્રીજી લહેર હવે સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં ફક્ત સિંગલ ડિજિટમાં કોરોનાના કેસ (Corona Update in Gujarat )સામે આવી રહ્યાં હતાં. ત્યારે આજે ગાંધીનગર ખાતે આવેલ નેશનલ લો યુનિવર્સિટીમાં એક સાથે 35 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (12 students corona positive in National Law University ) સામે આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને તકેદારીના ભાગરૂપે હોસ્ટેલની અંદર જ ક્વોરન્ટીન (NLU Corona Positive Students Quarantine )કરવામાં આવ્યાં છે.

એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા બાદ ટેસ્ટ કરાયા - નેશનલ લો યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ સામે આવ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટીના સત્તાધીશોએ તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં આજે કુલ 125 જેટલા વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ ટેસ્ટિંગ કરાયેલા વિદ્યાર્થીઓમાંથી કુલ 35 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ સામે આવ્યા હોવાની વિગત સામે આવી છે.

કુલ 125 જેટલા વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતાં

હોસ્ટેલને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાઇ - નેશનલ લો યુનિવર્સિટીમાં એકસાથે 35 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે ત્યારે નેશનલ લો યુનિવર્સિટીના હોસ્ટેલને કન્ટેનમેન્ટ ઝોન પણ ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. 125 જેટલા ટેસ્ટિંગમાં 35 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે ત્યારે તમામ વિદ્યાર્થીઓના સેમ્પલ genome sequence માટે પણ મોકલવામાં આવશે, આવતીકાલે અન્ય વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે પણ ટેલિફોનિક ચર્ચા કરીને તમામ વિગતોની માહિતી માંગી હતી અને તમામ વિદ્યાર્થીઓ પાછળ એક એક કર્મચારીઓને જવાબદારી સોપવાની સૂચના પણ જિલ્લા આરોગ્ય વિભાગને આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Corona audit in Gujarat Assembly : કોરોનાના લેખાજોખાં બહાર આવ્યાં, બાળકોને સહાય, કોરોના વોરિયર્સ અને ઓક્સિજનના ચૂકવણાંનો હિસાબ

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે આપી સૂચના - નેશનલ લો યુનિવર્સિટીમાં એક સાથે 12 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતાની સાથે જ રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલે પણ સત્તાધીશો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓ કે જેઓ પોઝિટિવ સામે આવ્યાં છે તે પ્રત્યેક વિદ્યાર્થીઓનું સર્વેલન્સ રાખવાની ખાસ સૂચના આપવામાં આવી છે. સાથે જ હજુ આવતીકાલે વધારાના 100થી વધુ કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. આમ બે દિવસમાં 250 જેટલા કોરોના ટેસ્ટ (Corona Testing in NLU) કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022 : સરકારે કોરોના કાળની ગ્રાન્ટના 1.25 કરોડ ફાળવ્યા નથી : અમરીશ ડેર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.