ETV Bharat / city

ભારતમાં COVID-19 કેસોમાં 23 ટકાનો ઉછાળો, ગુજરાતમાં પણ થયો બ્લાસ્ટ - કુલ એક્ટિવ કેસ 2793

કોરોનાના નવા કેસોનો આજે આવેલો આંકડો (Corona Update in Gujarat) સરકારને વધુ ચિંતામાં મૂકે એવો છે. આજે છેલ્લા 24 કલાક દરમિયાનમાં રાજ્યમાં 475 નવા કોરોના પોઝિટિવ કેસો (Corona Positive Cases Rise ) સામે આવ્યાં છે. સૌથી વધુ અમદાવાદમાં 211 કેસ આવ્યાં છે.

Corona Positive Cases Rise : રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, નવા 475 કેસ, જાણો ક્યાં વધી રહ્યાં છે મોટા પ્રમાણમાં કેસ

author img

By

Published : Jun 28, 2022, 9:56 PM IST

Updated : Jul 5, 2022, 5:35 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કોરોના કેસમાં (Corona Update in Gujarat)હવે ફરી એકવાર કોરોનાના નવા કેસોમાં 20 થી 30 કેસનો વધારો થઇ રહ્યો હતો.તેવામાં છેલ્લા 24 કલાકમાં કુલ 475 જેટલા ગુજરાતમાં આજે કોરોનાના નવા કેસો (Corona Positive Cases Rise ) સામે આવ્યા છે. આ સાથે ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 2793 થયા (Total active cases 2793) છે. પરંતુ વેન્ટિલેટર ઉપર 00 દર્દીની સંખ્યા બતાવવામાં આવી રહી છે. જ્યારે 2793 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 10,946 મૃત્યુ નોંધાયા છે. આજે 248 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ગુજરાતમાં કોરોના અપડેટમાં જોકે આજે એક પણ દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ નોંધાયું નથી.

આ પણ વાંચોઃ Corona cases in Gujarat: 24 કલાકમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા ઘટવાની જગ્યાએ સતત વધી

ક્યાં કેટલા નવા કેસ નોંધાયા - રાજ્યમાં નવા (Corona Positive Cases Rise )નોંધાયેલા કેસોની વાત કરીએ તો સૌથી પહેલાં કોર્પોરેશનોમાં (Corona Update in Gujarat)જોઇએ તો અમદાવાદમાં 211, સુરત કોર્પોરેશન 76, બરોડા કોર્પોરેશન 35, જામનગર કોર્પોરેશન 17, ગાંધીનગર કોર્પોરેશન 9, રાજકોટ કોર્પોરેશન 5, ભાવનગર કોર્પોરેશન 3, મહેસાણા 14, નવસારી 12, બરોડા 12, અમરેલી 10, કચ્છ 8, ભરૂચ 7, ગાંધીનગર 7, વલસાડ 7, અમદાવાદ 5, જામનગર 5, બનાસકાંઠા 4, દેવભૂમિ દ્વારકા 4, ખેડા 4 ,આણંદ 3, પાટણ 3, રાજકોટ 3, સુરત 3, ગીર સોમનાથ 2, મહીસાગર 2, સાબરકાંઠા 2, પંચમહાલ 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નવા નોંધાયા છે.

આ પણ વાંચોઃ Ahmedabad Corona Case : સાવધાન..! AMCએ ત્રીજો બુસ્ટર ડોઝ લેવા કરી અપીલ

આજે 52,721 રસીકરણ થયું -કોરોના સામે રસીકરણે પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારે આજે 28 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 52,721 નાગરિકોનું રસીકરણ (Corona vaccination in Gujarat) કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિકોશન ડોઝમાં(Precision doses) 22,419 12થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 5584 બીજા ડોઝમાં 8825 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,13,02,759 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Last Updated : Jul 5, 2022, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.