ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 919 કેસ, 828 ડિસ્ચાર્જ, કુલ 45571 - Corona Gujarat Update

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં આંકડા 1,000ની નજીક પહોંચી ગયાં છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 919 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 10 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 45571 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જો કે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી આજે 828 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોના, 919 કેસ, 828 ડિસ્ચાર્જ, કુલ 45571

author img

By

Published : Jul 16, 2020, 8:10 PM IST

ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 168, સુરત મહાપાલિકા વિસ્તારમાં 217, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 63, સુરત 48, રાજકોટ કોર્પોરેશન 26, ભાવનગર કોર્પોરેશન 35, જૂનાગઢ 32, ભરૂચ 29, રાજકોટ 25, ગાંધીનગર 21, ખેડા 20, સુરેન્દ્રનગર 20, દાહોદ 16, વલસાડ 16, ભાવનગર 15, બનાસકાંઠા 14, અમદાવાદ 13, મહેસાણા 13, કચ્છ 11, વડોદરા 11, જામનગર કોર્પોરેશન 10, નવસારી 10, આણંદ, પાટણ, સાબરકાંઠા 9-9, જૂનાગઢ કોર્પોરેશન 7, અમરેલી, બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ પંચમહાલ 6-6, મોરબી 5, અરવલ્લી 4, નર્મદા 3 અને જામનગર તથા મહીસાગરમાં 2-2 કેસ સામે આવ્યાં છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોના, 919 કેસ, 828 ડિસ્ચાર્જ, કુલ 45571
રાજ્યમાં 24 કલાકમાં કોરોના, 919 કેસ, 828 ડિસ્ચાર્જ, કુલ 45571
જ્યારે 73 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2091 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 23,780 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત શહેર રાજ્યમાં આજે પણ સૌથી ટોપ ઉપર રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 217 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 48 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 265 સામે આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.