ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટ: 24 કલાકમાં 247 નવા કેસ, 11ના મોત, કુલ પોઝિટિવ કેસ 3548 - Total cases of corona in the state

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 3 હજારને પાર પહોંચી ગઇ છે. તેમજ કોરોનાથી મરનારાની સ્ખ્યા પણ 100 થી વધુ થઇ ગઇ છે. રાજ્યમાં કુલ 3548 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ ઉપરાંત 162 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 394 લોકોએ કોરોનાને માત આપી છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યોં છે.

કોરોના ગુજરાતઃ 24 કલાકમાં 247 નવા કેસ, 11ના મોત, કુલ આંક 3548

author img

By

Published : Apr 27, 2020, 8:54 PM IST

ન્યુઝ ડેસ્ક: રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 3 હજારને પાર પહોંચી ગઇ છે. રાજ્યમાં કુલ 3548 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 162 થઇ છે. આ ઉપરાંત કુલ 394 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ 212, સુરતમાં 20, રાજકોટ 15, વડોદરામાં 56, ગાંધીનગર 12, ભાવનગરમાં 19, ગીર-સોમનાથમાં 2, પોરબંદરમાં 3, પાટણમાં 11, ભરૂચમાં 14, આણંદમાં 15, સાબરકાઠામાં 2, બનાસકાંઠામાં 1, છોટા ઉદેપુર 3, કચ્છમાં 3, મહેસાણા 2, ખેડામાં 1, મોરબીમાં 1, દાહોદમાં 1, નર્મદામાં 1, સામેલ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 247 નવા કેસ આવ્યાં છે. તેમજ 11 લોકોના મોત થયા છે. આજે આવેલા નવા કેસોમાથી અમદાવાદમાથી 197 નવા કેસો આવ્યાં છે.

રાજ્યમાં 26 એપ્રિલને સાંજના 6 વાગ્યાથી 27 એપ્રિલને સાંજના 6 વાગ્યા સુધી કુલ 247 નવા કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 197 કેસ, ત્યારબાદ સુરત 30, આણંદમાં 2, બોટાદમાં 1, ગાંધીનગરમાં 5, પંચમહાલમાં 3, ડાંગમાં 1, જામનગરમાં 1, રાજકોટમાં 1, તેમજ વડોદરામાં 6 કેસ નોધાંતા રાજ્યના 10 જિલ્લામાથી 247 કેસ નવા આવ્યા છે. તેમજ 11 લોકોના મોત થયા છે. કુલ 162 લોકોના મુત્યુ થયા છે.

રાજ્યમાં કુલ 2961 દર્દી સ્ટેબલ છે જ્યારે 31 દર્દી વેન્ટીલેટર પર છે.

ગુજરાત કોરોના ટેસ્ટ કરવામાં ત્રીજા નંબરે આવે છે. પ્રથમ નંબરે કેરળ અને અને બીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે.

ગુજરાતમાં કોરોના પોઝિટિવના કુલ 3548 કેસ નોંધાયા છે. જેમાંથી 162 દર્દીઓનાં મોત થયાં છે. અમદાવાદમાં સૌથી વધારે 2378 કેસ અને 109 મૃત્યુ નોંધાયા છે, ત્યારબાદ સુરતમાં 556 કેસ અને 19 મૃત્યુ, વડોદરામાં 240 કેસ અને 13 મૃત્યુ, ભાવનગરમાં 40 કેસ અને 5 મૃત્યુ, પાટણમાં 17 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 30 કેસ અને 2 મૃત્યુ, રાજકોટમાં 46 કેસ, ભરૂચમાં 29 કેસ અને 2 મૃત્યુ, આણંદમાં 51 અને 2 મુત્યુ, કચ્છમાં 6 કેસ અને 1મુત્યુ, પોરબંદરમાં 3 કેસ, છોટાઉદેપુરમાં 13 કેસ, ગીર સોમનાથમાં 3 કેસ, મહેસાણામાં 7 કેસ, બનાસકાંઠામાં 28 કેસ અને 1 મૃત્યુ, પંચમહાલમાં 20 કેસ અને 2 મોત, દાહોદમાં 4 કેસ, બોટાદમાં 13 કેસ અને 1 મોત, નર્મદામાં 12 કેસ, ખેડામાં 6 કેસ, જ્યારે મોરબીમા 1 અને સાબરકાંઠામાં 3 કેસ નોંધાયા છે. તેમજ અરવલ્લીમાં 18 કેસ અને 1 મોત, મહીસાગરમાં 10 કેસ છે. તેમજ વલસાડમાં 5 કેસ અને 1 મૃત્યુ, તાપીમાં 1, નવસારીમાં 3, ડાંગમાં 2, સુરેન્દ્રનગરમાં 1 કેસ અને જામનગરમાં 2 કેસ અને 1 મૃત્યુ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.