ETV Bharat / city

Corona Cases Hike in Gujarat 2021 : કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોઇ ક્વોરન્ટીન ભંગ ન કરે તેની તકેદારી રાખવા સરકારનો આદેશ - મુખ્ય સચિવ પંકજકુમારની બેઠક

ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજકુમાર સાથેની બેઠકમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોઇ ક્વોરન્ટીન ભંગ ન કરે તેની તકેદારી રાખવા આદેશ અપાયો છે. બેઠકમાં કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે (Gujarat Covid-19 Review Meeting Update) ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે એક સપ્તાહથી રાજ્યમાં કોરોના કેસોમાં (Corona Cases Hike in Gujarat 2021) સતત વધારો થઇ રહ્યો છે.

Corona Cases Hike in Gujarat 2021 : કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોઇ ક્વોરન્ટીન ભંગ ન કરે તેની તકેદારી રાખવા સરકારનો આદેશ

author img

By

Published : Dec 28, 2021, 8:29 PM IST

ગાંધીનગર : આજની બેઠકમાં (Gujarat Covid-19 Review Meeting Update) કોરોના ટેસ્ટિંગ- કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવા, કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન, માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન સહિત ધન્વંતરી રથ શરૂ કરવા વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. જ્યારે માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી ક્વોરન્ટીન ભંગ ન થાય તેની ખાસ તકેદારી રાખવા દિવસભર પોલીસ વિઝિટ ઉપરાંત દરરોજ એક સિનિયર અધિકારીને પણ સ્થળ વિઝિટ લેવા આદેશ આપવામાં આવ્યો છે.

કોરોનાને કાબૂમાં લેવા આપ્યું માર્ગદર્શન

રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારની (Meeting of Chief Secretary Pankaj Kumar) અધ્યક્ષતામાં કોવિડ-19 અંગે રાજ્યની તમામ મહાનગરપાલિકાના કમિશનરો અને જિલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ (Corona Cases Hike in Gujarat 2021) અંગે સમીક્ષા બેઠક યોજી કોરોનાને નિયંત્રણમાં લેવા માટે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન, વેક્સીનેશન, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કામગીરી ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. રાજ્યના દરેક જિલ્લા કલેકટર અને મ્યુનિસીપલ કમિશનરની કોરોના નિયંત્રણ માટેની વ્યૂહરચના જાણીને મુખ્ય સચિવે કોવિડ પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી (Gujarat Covid-19 Review Meeting Update) જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પણ વાંચોઃ SMC Corona Testing 2021 : કોર્પોરેશને ધનવંતરી રથની સંખ્યા વધારી બાળકોનું ટેસ્ટિંગ વધાર્યું

કયા આદેશ આપવામાં આવ્યાં

મુખ્ય સચિવ પંકજ કુમારે મહાનગરોમાં કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનરોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન ઉપર વિશેષ ભાર મૂકી તે સ્થળોની વિઝિટની તાકીદ સાથે ધન્વંતરી રથ અને સંજીવની રથ શરૂ કરી રોજબરોજ મોનિટરિંગ (Gujarat Covid-19 Review Meeting Update) કરવાની સૂચના પણ આપી હતી. એટલું જ નહીં, દરેક જિલ્લાઓમાં રસીકરણની કામગીરી અંગે વિગતો મેળવીને મુખ્ય સચિવે વધુને વધુ રસીકરણ કેમ્પનું (Corona Cases Hike in Gujarat 2021) આયોજન કરી બંને ડોઝની 100 ટકા રસીકરણ કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

આ પણ વાંચોઃ EXCLUSIVE: રાજ્યમાં ગુડ ગવર્નન્સને આગળ ધપાવવામાં આવશે - પંકજ કુમાર

મેડિકલ સાધનો બાબતે ચર્ચા

રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ અને તેના સંક્રમણને અટકાવવા (Corona Cases Hike in Gujarat 2021) માટે જે પગલાં લેવાઇ રહ્યાં છે તેની પણ વિસ્તૃત (Gujarat Covid-19 Review Meeting Update) સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યની હોસ્પિટલોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેડની સંખ્યા, ઓક્સિજનની સુવિધા, વેન્ટિલેટર, માસ્ક, PPE (પર્સનલ પ્રોટેક્ટ ઇક્વિપમેન્ટ) , સેનિટાઈઝર્સ અને આવશ્યક દવાઓના પૂરતી માત્રામાં જથ્થા સંદર્ભે સમીક્ષા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.