ETV Bharat / city

અમદાવાદ મસ્કતી માર્કેટ કાપડ મહાજનના વર્ચ્યુઅલ એકીઝીબિશન ‘ફેબેકસા’નું ઇ-ઇનોગ્રેશન કરતાં સીએમ રૂપાણી

અમદાવાદ મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત વર્ચ્યુઅલ એકઝીબિશન ‘‘ફેબેકસા’’નું ઇ-ઇનોગ્રેશન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું જેમાં ઇનોગ્રેશન કરતાં રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ટેક્સટાઇલ પોલિસીના માધ્યમથી ટેક્સટાટાઇલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન, સ્કીલ એન્હાન્સમેન્ટ-ડેવલપમેન્ટ અને ટેક્સટાઇલ પાર્ક-કલસ્ટરના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરા પાડ્યાં છે.

અમદાવાદ મસ્કતી માર્કેટ કાપડ મહાજનના વર્ચ્યુઅલ એકીઝીબિશન ફેબેક્ષાનું ઇ-ઇનોગ્રેશન કરતાં સીએમ રૂપાણી

author img

By

Published : Aug 24, 2020, 6:10 PM IST

ગાંધીનગર : રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે ક્રેડીટ લીન્ક વ્યાજ સબસિડી, જળસંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા, પ્રદૂષણ નિયંત્રણના નિયમોના પાલન માટે પ્રોત્સાહનો તેમજ ટેક્સટાઇલ પાર્ક માટેના પ્રોત્સાહનથી કાપડના ઉત્પાદન-નિકાસને વેગ મળ્યો છે. રાજ્યમાં 28થી વધુ ટેક્સટાઇલ પાર્ક કાર્યરત છે. ફાર્મ ટુ ફાયબર, ફાયબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન, ફેશન ટુ ફોરેન એમ ફાઇવ ‘F’ ની વડાપ્રધાનની ફોર્મ્યુલાથી ગુજરાતે કાપડ ઊદ્યોગમાં ઉલ્લેખનીય પ્રદાન કર્યુ છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

અમદાવાદ મસ્કતી માર્કેટ કાપડ મહાજનના વર્ચ્યુઅલ એકીઝીબિશન ફેબેક્ષાનું ઇ-ઇનોગ્રેશન કરતાં સીએમ રૂપાણી
અમદાવાદ મસ્કતી માર્કેટ કાપડ મહાજનના વર્ચ્યુઅલ એકીઝીબિશન
દેશના 33 ટકા કપાસ ઉત્પાદન કરનારૂં ગુજરાત દેશના ટેક્સટાઇલ ઊદ્યોગનું કેપિટલ છે. 1861માં અમદાવાદમાં પહેલ વહેલી સ્પીનીંગ એન્ડ વીવીંગ મિલની જે યાત્રા શરૂ થઇ હતી તે આજે વિકસીને 35 લાખ સ્પીન્ડલ સુધી પહોચી ગઇ છે.

આ વર્ચ્યુઅલ એકઝીબિશન કોરોના પછીની આપણી બદલાતી જીવનશૈલીનું દ્યોતક છે. વર્ચ્યુઅલ એકઝીબિશનમાં સમયનો કોઇ બાધ નથી એટલે ગમે ત્યારે ગ્રાહક-વ્યકિત પોતાની અનુકૂળતા મુજબ એકઝીબિશનની વર્ચ્યુઅલ વિઝીટ લઇ શકે છે. 100થી વધુ એકઝીબિટર્સ આ પ્રદર્શનીમાં સહભાગી થયાં છે. સતત ૯૦ દિવસ ચાલનારૂં આ એકઝીબિશન એકઝીબિટર્સ-બાયર્સ-સેલર્સ બધા માટે વિન-વિન સિચ્યુએશન ઊભી કરનારૂં છે એમ પણ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું.

લેબર રિફોર્મ્સ તથા લેબર ઇન્ફ્રાસ્ટ્રકચર અને પોલિટીકલ સ્ટેબિલીટી, ગુડ ગર્વનન્સને પરિણામે ગુજરાતમાં ઊદ્યોગ-વેપારને નવી દિશા મળી છે. ‘ફેબેકસા’નું આ આયોજન અમદાવાદ-સુરતને ટેક્સટાઇલ હબ તરીકે પ્રસ્થાપિત કરશે તેવી અપેક્ષા વ્યકત કરતાં એકઝીબિશનની સફળતાઓ વાંચ્છી હતી. સીએમ રૂપાણીએ કોરોના સંક્રમણના આ કપરા કાળમાં પણ ગુજરાતે વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવી છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વર્ચ્યુઅલ એકઝીબિશન છે તેમ જણાવતાં ‘ફેબેકસા’ના આયોજકોને અભિનંદન આપ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.