ETV Bharat / city

CM Meeting with Home Minister : હિંમતનગર અને ખંભાતમાં હિસાની ઘટના મામલે સીએમને જવાબ આપતાં ગૃહપ્રધાન, શું કહ્યું જાણો - Violence in Himmatnagar and Khambhat

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હિંમતનગર અને આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી (Violence in Himmatnagar and Khambhat) ઘટનાઓની તલસ્પર્શી સમીક્ષા કરી છે.સીએમે ગૃહવિભાગની ઉચ્ચસ્તરીય બેઠક ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બેઠક (CM Meeting with Home Minister) યોજી હતી.

CM Meeting with Home Minister : હિંમતનગર અને ખંભાતમાં હિસાની ઘટના મામલે સીએમને જવાબ આપતાં ગૃહપ્રધાન, શું કહ્યું જાણો

author img

By

Published : Apr 12, 2022, 9:59 PM IST

ગાંધીનગર- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી (Violence in Himmatnagar and Khambhat)ઘટનાઓની તલસ્પર્શી સમીક્ષા માટે ગૃહવિભાગની ઉચ્ચસ્તરીય બેઠક ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીની (CM Meeting with Home Minister)ઉપસ્થિતિમાં યોજી હતી.

રાજ્યની સમરસતાને બગાડનારા સામે સખત પગલાં - રાજ્યની શાંતિ, સલામતી અને સામાજિક સમરસતાને ખલેલ પહોચાડવાના પ્રયાસો (Communal violence in Gujarat)આ બે સ્થળોએ કેટલાક તત્વો દ્વારા કરવામાં આવ્યા છે, તેને ગંભીરતાથી લઇ ગૃહવિભાગે અને પોલીસ તંત્રએ ઘટનાઓમાં સંડોવાયેલી વ્યક્તિઓ સામે સખત પગલા ભરવાની કાર્યવાહી કરી દીધી છે. આ વિશે બેઠકમાં ગૃહ રાજ્યપ્રધાને સીએમ પટેલને માહિતી (CM Meeting with Home Minister)આપી હતી.

ખંભાતમાં 9 વ્યક્તિઓ અને હિંમતનગરમાં 22 વ્યક્તિઓ મળી કુલ 31 વ્યક્તિઓ સામે પોલીસે ધરપકડ સહિતની કાયદેસર કાર્યવાહી

કુલ 31 વ્યક્તિઓ સામે કાર્યવાહી-ગૃહ રાજ્યપ્રધાને કહ્યું કે, આ ઘટનાઓના (Violence in Himmatnagar and Khambhat)અનુસંધાને ખંભાતમાં 9 વ્યક્તિઓ અને હિંમતનગરમાં 22 વ્યક્તિઓ મળી કુલ 31 વ્યક્તિઓ સામે પોલીસે ધરપકડ સહિતની કાયદેસર કાર્યવાહી કરી છે.

આ પણ વાંચોઃ Violence in Himmatnagar and Khambhat: સંવેદનશીલ વિસ્તારમાં થશે શાંતિ સમિતિની બેઠકો, અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટ

સીએમની સ્પષ્ટ સૂચનાઓ -મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોલીસ અને ગૃહ વિભાગને સ્પષ્ટપણે (CM Meeting with Home Minister)જણાવ્યું કે, ગુજરાત શાંત, સલામત સુરક્ષિત અને વિકસીત રાજ્ય તરીકે દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય છે. તેને જાળવી રાખવા પોલીસ તંત્ર સમાજ જીવનની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડકાઇથી પેશ આવે. રાજ્યમાં શાંતિ સલામતી અને સામાજિક સૌહાર્દ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તેમા રૂકાવટ કરનારા તત્વોને (Violence in Himmatnagar and Khambhat)કોઇ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં.

ડીજીપી આશિષ ભાટીયા અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત

આ પણ વાંચોઃ Gujarat Cabinet Meeting : સવારે 10 કલાકે મળશે કેબિનેટ બેઠક, તાતી જરુરના પ્રશ્નો સહિત કયા મુદ્દાની થશે ચર્ચા જાણો

ઉચ્ચસ્તરીય અધિકારીઓ રહ્યાં હાજર -આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત (CM Meeting with Home Minister)રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.