ETV Bharat / city

આ જગ્યાએ આવીને કેરી ખાઈને નહીં પણ જોઈને જ ધરાઈ જશો, CMએ મહોત્સવનો કર્યો પ્રારંભ - CM Bhupendra Patel inaugurates Mango Festival

ગાંધીનગરમાં દેશના 14 રાજ્યમાં થતી કેરીઓનું આજથી ત્રણ દિવસીય રાષ્ટ્રીય મેંગો મહોત્સવ 2022 (National Mango Festival 2022) યોજાશે. રામકથા મેદાન ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ મહોત્સવનો પ્રારંભ (CM Bhupendra Patel inaugurates Mango Festival) કરાવ્યો હતો.

આ જગ્યાએ આવીને કેરી ખાઈને નહીં પણ જોઈને જ ધરાઈ જશો, CMએ મહોત્સવનો કર્યો પ્રારંભ

author img

By

Published : May 27, 2022, 2:23 PM IST

ગાંધીનગરઃ 'આપ આમ ખાતે હો', જો જવાબ હાંમાં હોય તો ગાંધીનગરમાં યોજાયેલો ત્રિ દિવસીય રાષ્ટ્રીય મેંગો મહોત્સવ 2022 (National Mango Festival 2022) તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel inaugurates Mango Festival) આજે રામકથા મેદાન ખાતે આ મહોત્સવનો (National Mango Festival 2022) પ્રારંભ કરાવ્યો હતો. અહીં દેશના 14 રાજ્યોમાં થતી કેરીની અલગ અલગ પેદાશોની કેરીનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. અહીં વિવિધ રાજ્યના વેપારીઓ એક જ ડોમની નીચે એકઠાં થયા છે, જેમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશ સહિતના 14 જેટલા રાજ્યના વેપારીઓનો (Mango traders from other states in Gandhinagar) સમાવેશ થાય છે.

વેપારીઓ 600થી 1,000 કિલો કેરી લઈને ગુજરાત આવ્યા

વેપારીઓ 600થી 1,000 કિલો કેરી લઈને ગુજરાત આવ્યા - આ રાષ્ટ્રીય મેંગો મહોત્સવ 2022માં (National Mango Festival 2022) 14 જેટલા રાજ્યોના વેપારીઓ આવ્યા છે. આ સિવાય ગુજરાતના ગીર સાસણના કેસર કેરીના વેપારીઓએ પણ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. અત્યારે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા તમામ વેપારીઓને 600થી 1,000 કિલો કેરી લઈને મહોત્સવમાં (National Mango Festival 2022) ભાગ લેવાની સૂચના આપવામાં આવી હતી. એટલે તમામ વેપારીઓ (Mango traders from other states in Gandhinagar) અલગ-અલગ રાજ્યો અને શહેરોમાંથી 600થી 1,000 કિલોના સ્ટોક સાથે ગાંધીનગર પહોંચ્યા છે.

ચોમાસું શરૂ થતા લોકો નથી ખાતા કેરી
ચોમાસું શરૂ થતા લોકો નથી ખાતા કેરી

કયા રાજ્યની કેરી પ્રખ્યાત અને શું ભાવ છે, જોઈએ - તમિલનાડુના ડિડીકલ જિલ્લામાં ઉત્પાદિત થયેલી તોતાપુરી કેરી 50 રૂપિયાની કિલો, આંધ્રપ્રદેશના દામાચુ વિસ્તારની બદામ કેરી 100 રૂપિયા પ્રતિકિલો, કેરળના પાલેકટમાં થયેલી હાફૂસ કેરી ડઝનના 800 રૂપિયા, કર્ણાટક બદામ હાફૂસ 800 રૂપિયા 2 ડઝન, રાજસ્થાન, બાસવાડા રાજસ્થાન કેસર, દશેરી, લંગડા, મલ્લિકા 150 રૂપિયા કિલો, બિહાર જરદાલું મોતિહારી 130 કિલો, પશ્ચિમ બંગાળ હિમસાગર, મલ્લા 200 કિલો, ઉત્તરપ્રદેશ દશહરી લખનઉ 55થી 60 રૂપિયા કિલો, મધ્યપ્રદેશ હાફૂસ, બોમ્બે ગ્રીન, નીલમ, લંગડો 150 કિલો, આણંદ યુનિવર્સિટીએ કેરીની 350 જાત પર નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું

આ પણ વાંચો- Pre monsoon meeting: 15 જુન બાદ રાજ્યમાં વરસાદી માહોલ, આ વર્ષનું ચોમાસુ કેવું રહેશે?

ચોમાસું શરૂ થતા લોકો નથી ખાતા કેરી - આ મહોત્સવમાં (National Mango Festival 2022) આણંદ કૃષિ યુનિવર્સિટીના (Anand Agriculture University) કુલપતિ કે. બી. કથિરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશના અલગ-અલગ રાજ્યોમાં થતી કેરીનું ગુજરાતમાં ઉત્પાદન થાય. તે માટે પણ ખાસ નિરિક્ષણ કર્યું છે. તેમાં આણંદ યુનિવર્સિટીના સ્ટોલમાં 35થી વધુ કેરીની જાતો મૂકવામાં આવી હતી, જેમાં 50 ગ્રામથી 1.5 કિલો સુધીની એક કેરીના નંગ પણ દેખાડવામાં આવ્યા હતા. જ્યારે અલગ અલગ પ્રકારની કેરીમાં અલગ અલગ સ્વાદ હોય છે. આ ઉપરાંત ચોમાસાની સિઝન શરૂ થાય. ત્યારે કેટલાક લોકો કેરી આરોગતા નથી. આ બાબતે પણ આ ફક્ત એક માન્યતા છે તેવી પણ શક્યતા આણંદ કૃષિ યુનિવર્સિટી (Anand Agriculture University) દ્વારા કરવામાં આવી હતી.

આજથી ત્રણ દિવસીય રાષ્ટ્રીય મેંગો મહોત્સવ 2022

આ પણ વાંચો- EXAM FEVER 2022 : રાજ્યમાં કરાશે શિક્ષકોની ભરતી, જાણો કોને મળી શકે છે લાભ...

મુખ્યપ્રધાને આપી શુભેચ્છા - અહીં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું (CM Bhupendra Patel inaugurates Mango Festival) હતું કે, ગુજરાત સરકાર દ્વારા યોજાયેલા આ મહોત્સવમાં (National Mango Festival 2022) અન્ય રાજ્યના વેપારીઓ (Mango traders from other states in Gandhinagar) પણ જોડાયા છે. તેમને વધુ વ્યાપ મળે તે બાબતની પણ શુભેચ્છા આપવામાં આવી હતી. જ્યારે રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ (Brijesh Merja in Mango Festival) કહ્યું હતું કે, હવે કૃષિ પ્રવાસનને વિકસાવવા (Development of Agri Tourism) માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. દેશના (Brijesh Merja on Agri Tourism) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસન ક્ષેત્રે એક નવીન પહેલ કરી છે. તેમાં કૃષિ પ્રવાસન છે અને તેને વેગ આપવા અને સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવતી કેરીની જાતનું ખેડૂતો સીધા જ ગ્રાહકોને વેચાણ કરી શકે તેવા હેતુથી આ રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું (National Mango Festival 2022) આયોજન કરવામાં આવ્યું છે.

અલગ અલગ પેદાશોની કેરીનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું

14 રાજ્યોની કેરી અહીં જોવા મળશે
14 રાજ્યોની કેરી અહીં જોવા મળશે

વર્ષો સુધી ચાલે કે કેરીનું અથાણું - મહત્વની વાત કરીએ તો, ઉનાળાની સિઝનમાં તમામ લોકોની થાળીમાં કેરી અથવા તો કેરીનો રસ જેવી વાનગી ફરજિયાત હોય છે. ત્યારે ઉનાળાની સિઝન બાદ પણ કેરીનું સેવન થતું હોય છે અને તેના માટે અલગ અલગ 20થી વધુ પ્રકારના અથાણાં તૈયાર કરવામાં આવે છે. ત્યારે આ મેંગે મહોત્સવની (National Mango Festival 2022) અંદર વર્ષો સુધી ચાલતા અથાણા બાબતનું પણ એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું. આ બાબતે અથાણું બનાવતા દક્ષાબેન પાટડિયાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 20 વર્ષથી કેરીના અલગ-અલગ પ્રકારના અથાણા બનાવે છે. આ અથાણાં વર્ષો સુધી સુરક્ષિત જ રહે છે. તેને ન તો તેમને ફ્રીજમાં રાખવાની જરૂર છે. ન તો કોઈ વિશેષ સંભાળ રાખવાની જરૂર છે. બારે માસ ચાલે તેવા કેરીના અથાણા તૈયાર કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.