ETV Bharat / city

PM મોદી, HM શાહ અને CM રૂપાણીએ ગુજરાતીઓને નવા વર્ષની પાઠવી શુભેચ્છા

ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે તમામ ગુજરાતીઓને નવા વર્ષની શુભકામના પાઠવી છે. રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ગુજરાતના સૌ નાગરિકો અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.

rere
author img

By

Published : Oct 27, 2019, 6:35 PM IST

Updated : Oct 28, 2019, 10:05 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી

કેન્દ્રિય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ બધા ગુજરાતીઓને નવા વર્ષની શુભકામના પાઠવી છે,

કેન્દ્રિય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ બધા ગુજરાતીઓને નવા વર્ષની શુભકામના પાઠવી

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિકો અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. દિવાળીની શુભકામના આપતા જણાવ્યું કે, આ પર્વો, ઉત્સવો, તહેવારો ઉમંગ ઉલ્લાસ સાથો સાથ નવી તાજગી, નૂતન ચેતનાનો સમાજ જીવનમાં સંચાર કરતા હોય છે. તેમાં પણ દિપાવલીનું પર્વ તો અંધકારથી પ્રકાશ-ઊજાસ તરફનું પર્વ છે. મુખ્યપ્રધાને તેમના પ્રધાનમંડળ તરફથી ગુજરાતના તમામ નાગરિકોને દિપાવલી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને શુભકામના પાઠવતા કહ્યું કે, ગુજરાતીઓ માટે તો દિપાવલીનું આ પ્રકાશ પર્વ અને તે પછીના દિવસે શરૂ થતું વિક્રમ સંવતનું નૂતન વર્ષ નવા સંકલ્પો-વિકાસપથ પર ગતિ-પ્રગતિના નિર્ધારનું પર્વ પણ છે. અંતરમનના તિમીરને દૂર કરી સુખ, સમૃધ્ધિ અને વિકાસના ઓજ-તેજ પ્રત્યેક ગુજરાતીના જીવનમાં પ્રગટે તેવી મારી શુભકામના છે. 'સૌના સાથ સૌના વિકાસ'ના મંત્રને આત્મસાત કરી આ નૂતન વર્ષે દરિદ્રનારાયણ, ગરીબ, વંચિત, અને છેવાડાના માનવી સહિત સમસ્ત સમાજના વિકાસ માટે સાથે મળી પ્રતિબધ્ધ બનીએ તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી. જન જનમાં વિકાસના વિશ્વાસની દિપશિખા પ્રગટાવીને માં ભારતીને વિશ્વગુરૂ બનાવવામાં તન, મન અને ધનથી સંપૂર્ણ સહયોગ કરીએ તે જ આપણા સૌનો નૂતન વર્ષનો સહિયારો સંકલ્પ હોવો જોઈએ.

Intro:Approved by panchal sir

નોંધ : સીએમ વિજય રૂપાણી ના ફાઈલ ફોટો ઉપયોગ કરવા.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિકો અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે આ ઉમંગ પર્વની શુભકામનાઓ આપતા જણાવ્યું છે કે, આ પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ ઉલ્લાસ સાથોસાથ નવી તાજગી-નૂતન ચેતનાનો સમાજ જીવનમાં સંચાર કરતા હોય છે. એમાંય દિપાવલીનું પર્વ તો અંધકારથી પ્રકાશ-ઊજાસ તરફનું પ્રયાણ પર્વ છે. Body:અંતરમનના તિમીર દૂર કરી સુખ-સમૃધ્ધિ-વિકાસના ઓજ-તેજ પ્રત્યેક ગુજરાતીના જીવનમાં આ પર્વ પ્રગટાવે તેવી હ્વદયપૂર્વકની મંગલ કામના તેમણે સૌને પાઠવી છે. ગુજરાતના સૌ નાગરિકોને દિપાવલી પર્વ અને નૂતન વર્ષની તેમના અને તેમના મંત્રીમંડળ તરફથી અનેક-અનેક શુભેચ્છાઓ પાઠવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતીઓ માટે તો દિપાવલીનું આ પ્રકાશ પર્વ અને તે પછીના દિવસે શરૂ થતું વિક્રમ સંવતનું નૂતન વર્ષ નવા સંકલ્પો-વિકાસપથ પર ગતિ-પ્રગતિના નિર્ધારનું પર્વ પણ છે.

વિક્રમ સંવતના આ નૂતન વર્ષે ગુજરાતના ખૂણે-ખૂણે વિકાસના અજવાળા દૈદીપ્યમાન બનાવવાનો સંકલ્પ જનસહયોગ, રાજકીય ઇચ્છાશકિત અને સાતત્યપૂર્ણ પ્રશાસનની ત્રિવેણીથી આપણે સૌ કરીયે અને ‘‘સૌના સાથ સૌના વિકાસ’’ના મંત્રને આત્મસાત કરી આ નૂતન વર્ષે દરિદ્રનારાયણ, ગરીબ-વંચિત-છેવાડાના માનવી સહિત સમાજ સમસ્તના દશે દિશાના વિકાસ માટે સાથે મળી પ્રતિબધ્ધ બનીયે એવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી છે.Conclusion:જન-જનમાં વિકાસના વિશ્વાસની દિપ શિખા પ્રગટાવીને મા ભારતીને વિશ્વગુરૂ બનાવવામાં તન-મન-ધનથી સંપૂર્ણ સહયોગ કરીયે એ જ આપણા સૌનો નૂતન વર્ષનો સહિયારો સંકલ્પ હોય તેમ જણાવ્યુ હતું.

Last Updated : Oct 28, 2019, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.